________________
૪૦૪ જ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) सैमणीणं दुविहं-व्रणे ऋतुसंभवे चेति गाथार्थः ॥१४०४॥ इमं व्रणे विधानं -
धोयंमि उ निप्पगले बंधा तिन्नेव हुंति उक्कोसं ।
परिगलमाणे जयणा दुविहंमि य होइ कायव्वा ॥१४०५॥ 5 व्याख्या-पढम चिय वणो हत्थसय बाहिरतो धोवित्तु निप्पगलो कओ, ततो परिगलंते तिण्णि बंधा जाव उक्कोसेणं करेंतो वाएइ, तत्थ जयणा वक्खमाणा, 'दुविह'मिति दुविहं वणसंभवं उउयं च । दुविहेऽवि एवं पट्टगजयणा कायव्वा ॥१४०५॥ ..
समणो उ वणिव्व भगंदरिव्व बंधं करित्तु वाएइ ।
तहवि गलंते छारं दाउं दो तिन्नि बंधा उ ॥१४०६॥ 10 व्याख्या-वणे (भगंदरे वा) धोवंमि निप्पगले हत्थसय बाहिरओ पट्टगं दाउं वाएइ,
परिगलमाणेण भिन्ने तंमि पट्टगे तस्सेव उवरिं छारं दाउं पुणो पट्टगं देइ वाएइ य, एवं तइयंपि पट्टगं बंधेज्ज वायणं च देज्जा, तओ परं गलमाणे हत्थसय बाहिरं गंतुं व्रणपट्टगे य धोविय छ - मेघा डोय त्यारे अने. बीटुं तु डोय त्यारे. ॥१४०४।।
અવતરણિકા : ઘા પડ્યો હોય ત્યારે આ પ્રમાણેની વિધિ જાણવી છે 15 uथार्थ : 2ीर्थ प्रभावो .
ટીકાર્થ : પ્રથમ એટલે વ્રણ સંબંધી વિધિ એ કે સો હાથની બહાર ઘાને ધોઇને લોહી ન નીકળે તેમ કરવું. છતાં જો લોહી નીકળતું હોય તો ઉત્કૃષ્ટથી ત્રણ બંધ કરીને વાચના આપે કે ભણે. (ત્રણ પાટા બાંધવાની વિધિ ગા. ૧૪૦૬માં આપશે.) પાટો બાંધવા છતાં લોહી વિગેરે નીકળે તો આગળ
કહેવાતી જયણા કરવી. બે પ્રકારનું એટલે કે ઘાથી ઉત્પન્ન થયેલ અને ઋતુકાળમાં થયેલ અસ્વાધ્યાય. 20 આ બંને પ્રકારના અસ્વાધ્યાયમાં આ જ પ્રમાણે પાટો બાંધવાની જયણા કરવી. ||૧૪૦૫ll
थार्थ : टीई प्रभावो . ટીકાર્થ : સાધુ ઘાને (કે ભગન્દરને) સો હાથની બહાર ધોઇને ફરી લોહી વિગેરે નીકળે નહીં તે રીતે કરીને ઉપર પાટો બાંધીને વાચના આપે. પાટો બાંધવા છતાં નીકળતા લોહીને કારણે પાટો
ભેદાય જાય = ભીનો થાય ત્યારે તે જ પાટા ઉપર રખિયા નાંખીને તેની ઉપર ફરી પાટો બાંધીને 25 पायन मापे. जी पा२नो पाटो ५९ पूर्वना ठेभ भेदय तो त्री पाटो जांधीने वायना मा.
ત્યાર પછી પણ લોહી નીકળે તો સો હાથ બહાર જઇને ત્રણ અને પાટાને ધોઈને ફરી એ જ પ્રમાણેના ६९. एकविधं श्रमणानां तच्च व्रणे भवति, श्रमणीनां द्विविधं । इदं व्रणे विधान-प्रथममेव व्रणो हस्तशतात् बहिः प्रक्षाल्य निष्प्रगलः कृतः, ततः परिगलति त्रीन् बन्धान् यावदुत्कृष्टेन कुर्वन् वाचयति, तत्र यतना
वक्ष्यमाणा, द्विविधं व्रणसंभवमार्त्तवं च, द्विविधेऽप्येवं पट्टकयतना कर्त्तव्या, व्रणे (भगंदरे वा) धौते 30 निष्प्रगले हस्तशतात् बहिः पट्टकं दत्त्वा वाचयति, परिगलता भिन्ने तस्मिन् पट्टके तस्यैवोपरि भस्म दत्त्वा
पुनः पट्टकं ददाति वाचयति च, एवं तृतीयमपि पट्टकं बध्नीयात् वाचनां च दद्यात्, ततः परं गलति हस्तशतात् बहिर्गत्वा व्रणं पट्टकांश्च धावित्वा