________________
असग्रहीसंबंधी विधि (नि. १३८०) ३८३ गुरुवयणं गेण्हहत्ति, एवं जाव कालग्गाही संदिसावेत्ता आगच्छ ताव बितिओत्ति दंडध कालं पडियरइ, गाथार्थ: ॥ १३७९ ॥ पुणो पुव्वत्तेण विहिणा निग्गओ कालग्गाही थोवावसेसियाए संझाए ठाति उत्तराहुत्तो ।
चउवीसगदुमपुष्फियपुव्वगमेक्केक्कि अ दिसाए ॥१३८०॥
व्याख्या-'उत्तराहुत्तो' उत्तरामुखः दंडधारीवि वामपासे ऋजुतिरियदंडधारी पुव्वाभिमुहो 5 ठाति, कालगहणनिमित्तं च अडस्सासकालियं काउस्सग्गं करेइ, अण्णे पंचुस्सासियं करेंति, उस्सारिते चउवीसत्थयं दुमपुप्फियं सामण्णपुव्वं च एते तिण्णि अक्खलिए अणुपेहेत्ता पच्छा पुव्वा एते चेव तिणि अणुपेहेति, एवं दक्खिणाए अवराए इति गाथार्थः ॥ १३८० ॥ हंतस्स इमे उवघाया जाणियव्वा
बिंदू य छीएं य परिणय सगणे वा संकिए भवे तिन्हं । भासंत मूढ संकिय इंदियविसए य अमणुणे ॥ १३८१ ॥
-
જ્યારે કાલગ્રહી સંદિસાવીને કાલભૂમિ પાસે આવે છે. ત્યારે બીજો એટલે કે દંડધર કાલનું પ્રતિલેખન ५२ छे. ॥१३७९८ ॥
અવતરણિકા : ત્યાર પછી ફરી કાલગ્રહી પૂર્વોક્ત વિધિ પ્રમાણે ઉપાશ્રયથી નીકળેલો (અને અહીં કાલભૂમિમાં આવેલો)
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
અવતરણિકા : કાલગ્રહણ લેતા સાધુને હવે બતાવાતા ઉપઘાતો જાણવા ♦ गाथार्थ : टीडार्थ प्रमाणे भावो.
10
ટીકાર્થ : સંધ્યાસમય કંઈક બાકી હોય ત્યારે તે કાલગ્રહી ઉત્તરાભિમુખ ઊભો રહે છે. દંડધારી પણ કાલગ્રહીની ડાબી બાજુ સીધી અને તીર્ણી દાંડીને લઈને પૂર્વાભિમુખ ઊભો રહે છે. કાલગ્રહી કાલગ્રહણ માટે આઠ ઉચ્છ્વાસપ્રમાણ કાયોત્સર્ગ કરે છે. અન્ય સાધુઓ પાંચ ઉચ્છ્વાસપ્રમાણ કાયોત્સર્ગને કરે છે. કાલગ્રહી કાયોત્સર્ગ પાર્યા પછી લોગસ્સ, ધ્રુમપુષ્પિકાઅધ્યયન અને 20 શ્રામણ્યપૂર્વકઅધ્યયન (= દશવૈ. સૂત્રનું પહેલું—બીજું અધ્યયન) આ ત્રણે અસ્ખલિત રીતે મનમાં વિચારીને પછી પૂર્વાભિમુખ ફરેલો કાલગ્રહી આ જ ત્રણને મનમાં વિચારે છે. આ જ પ્રમાણે દક્ષિણદિશામાં અને પશ્ચિમદિશામાં પણ લોગસ્સાદિ ત્રણને વિચારે. ॥૧૩૮૦॥
४८. गुरुवचनं गृहाणेति, एवं यावत् कालग्राही संदिश्यागच्छति तावद्वितीय इति दण्डधरः स कालं प्रतिचरति, पुनः पूर्वोक्तेन विधिना निर्गतः कालग्राही । दण्डधार्यपि वामपार्श्वे ऋजुतिर्यग्दण्डधारी पूर्वाभिमुखः तिष्ठति, कालग्रहणनिमित्तमष्टोच्छ्वासकालिकं कायोत्सर्गं करोति, अन्ये पञ्चोच्छ्वासिकं कुर्वन्ति, उत्सारिते चतुर्विंशतिस्तवं द्रुमपुष्पिकां श्रामण्यपूर्वकं च एतानि त्रीण्यस्खलितान्यनुप्रेक्ष्य पश्चात् पूर्वस्यामेतान्येव त्रिण्यनुप्रेक्षते एवं दक्षिणस्यामपरस्याम् । गृह्णत इमे उपघाता ज्ञातव्या:
15
25
30