________________
5
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
कालुवघाओ, अहवा वाघाउत्ति लेडुट्टालादिणा । 'भासंत मूढसंकिय इंदियविसए अमणुणे' इत्यादि पच्छ्द्धं सांन्यासिकमुपरि वक्ष्यमाणं । अहवा इत्थवि इमो अत्थो भाणियव्वो-वंदणं देतो अन्नं भास॑तो देइ वंदणदुगं उवओगेण उन ददाति किरियासु वा मूढो आवत्तादीसु वा संका कया न कयत्ति वंदणं देंतस्स इंदियविसओ वा अमणुण्णमागओ ॥१३७८ ॥ निसीहिया नमुक्कारे काउस्सग्गे य पंचमंगलए ।
किइकम्मं च करिन्ता बीओ कालं तु पडियरइ ॥ १३७९ ॥
20
૩૮૨
४७
व्याख्या - पवितो तिणि निसीहियाओ करेइ नमो खमासमणाणंति नमुक्कारं च करेड़, इरियावहियाए पंचउस्सासकालियं उस्सग्गं करेइ, उस्सारिए नमोअरहंताणंति पंचमंगलं चेव कहइ, ताहे 'कितिकम्मं ति बारसावत्तं वंदणं देइ, भाइ य- संदिसह पाउसियं कालं गेण्हामो, 10 જ (નીકળીને) જો કાલનું ગ્રહણ કર્યું હોય તો (તે કાલગ્રહણ નકામું થાય છે. એ જ રીતે હમણાં) . પ્રવેશ કરતી વખતે જો અથડાય, કે પડે તો ત્યાં પણ કાલનો વિનાશ જાણવો. અથવા વ્યાઘાત એટલે ઢેફુ – ઇંટ વિગેરેની સાથે અથડામણ થવી. (આવું થાય ત્યારે પણ કાલનો વ્યાધાત જાણવો.) માસંત... વિગેરે ગાથાનો પશ્ચાé છે તે હમણાં રાખી મૂકો તેનો અર્થ આગળ જણાવશે. અથવા
અહીં પણ એનો અર્થ કહેવો. તે આ પ્રમાણે – વાંદણા આપતા કંઈક બીજું બોલતો વાંદણા આપે, 15 કે વાંદણા ઉપયોગપૂર્વક ન આપે કે ક્રિયામાં મૂઢ બને (અર્થાત્ વિધિ ભૂલી જાય વિગેરે.) અથવા વાંદણામાં આવર્ત વિગેરે ૨૫ આવશ્યકોમાં શંકા પડે કે આવર્ત વિગેરે કર્યા કે ન કર્યા ? અથવા વાંદણા આપતી વેળાએ અમનોજ્ઞ ઇન્દ્રિયવિષય પ્રાપ્ત થાય (અર્થાત્ અનિષ્ટ શબ્દદિ પ્રાપ્ત થાય, આવું બધું થાય ત્યારે કાલગ્રહણનો વ્યાઘાત થાય છે.) ૧૩૭૮ા
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : કાલગ્રહી ગુરુ પાસે જવા માટે ઉપાશ્રયમાં પ્રવેશતા ત્રણ વાર નિસીહિ કરે છે અને ગુરુ પાસે પહોંચીને ‘નમો ખમાસમણાણં’ એ પ્રમાણે બોલવાપૂર્વક નમસ્કાર કરે છે. ત્યાર પછી ઇરિયાવહી કરે છે. તેમાં પાંચ ઉચ્છ્વાસપ્રમાણ કાયોત્સર્ગ કરે છે. પાર્યા પછી ‘નમો અરિહંતાણં’ એ પ્રમાણે નવકાર બોલે (અર્થાત્ આખો નવકાર બોલે.) ત્યાર પછી દ્વાદશાવર્ત વંદન - વાંદણા આપે, વાંદણા આપ્યા પછી બોલે – “ભગવન્ ! અનુજ્ઞા આપો તો પ્રાદોષિક (=સાંજના) 25 કાલને ગ્રહણ કરીએ.” એ સમયે ગુરુ – “ગ્રહણ કરો’ એ પ્રમાણે અનુજ્ઞા આપે છે. આ પ્રમાણે
=
–
४७. कालोपघातः अथवा व्याघात इति अभिघातो लेष्ट्विट्टालादिना, भाषमाणेत्यादि, अथवाऽत्राप्ययमर्थो भणितव्यः-वन्दनं ददद् अन्यत् भाषमाणो ददाति वन्दनद्विकमुपयोगेन न ददाति क्रियासु वा मूढ आवर्त्तादिषु वा शङ्का कृता न कृता वेति वन्दनं ददतोऽमनोज्ञो वेन्द्रियविषय आगतः प्रविशन् तिस्त्रो नैषेधिकीः करोति नमः क्षमाश्रमणानामिति नमस्कारं च करोति, ईर्यापथिक्यां पञ्चोच्छ्वासकालिकमुत्सर्गं करोति, उत्सारिते 30 नमोऽर्हद्भयः ( कथयित्वा ) पञ्चमङ्गलमेव कथयति, तदा कृतिकर्मेति द्वादशावर्त्तं वन्दनं ददाति, भणति
च - संदिशत प्रादोषिकं कालं गृह्णामि,
w