________________
અસ્વાધ્યાયના પ્રકારો (નિ. ૧૩૨૪) ૩૩૭ स्वाध्यायिकमस्वाध्यायिकं तत्कारणमपि च रुधिरादि कारणे कार्योपचारात् अस्वाध्यायिकमुच्यते, . तदस्वाध्यायिकं द्विविधं-द्विप्रकारं, मूलभेदापेक्षया द्विविधमेव, द्वैविध्यं दर्शयति–'आयसमुत्थं च परसमुत्थं च' आत्मसमुत्थं-स्वव्रणोद्भवं रुधिरादि, चशब्दः स्वगतानेकभेदप्रदर्शकः, परसमुत्थंसंयमघातकादि, चः पूर्ववत्, तत्थ जं परसमुत्थं-परोद्भवं तं 'पञ्चविधं तु'-पञ्चप्रकारं 'मुणेयव्वं' विज्ञातव्यमिति गाथार्थः ॥१३२२-१३२३॥ ... तत्र बहुवक्तव्यत्वात् परसमुत्थमेव पञ्चविधमादावुपदर्शयति
संजमघाउप्पाते सादिव्वे वुग्गहे य सारीरे । - घोसणयमिच्छरण्णो कोई छलिओ पमाएणं ॥१३२४॥
व्याख्या-'संयमघातकं' संयमविनाशकमित्यर्थः, तच्च महिकादि, उत्पातेन निर्वृत्तमौत्पातिकं, तच्च पांशुपातादि, सह दिव्यैः सादिव्यं तच्च गन्धर्वनगरादि दिव्यकृतं सदिव्यं वेत्यर्थः, व्युद्ग्रहश्चेति 10 व्युद्ग्रहः-सङ्ग्रामः, असावप्यस्वाध्यायिकनिमित्तत्वात् तथोच्यते, शारीरं तिर्यग्मनुष्यपुद्गलादि, ऐयंमि पंचविहे असज्जाइए सज्झायं करेंतस्स आयसंजमविराहणा, तत्थ दिटुंतो-'घोसणयमिच्छ' સ્વાધ્યાયિક સ્વાધ્યાયિકનો અભાવ તે એસ્વાધ્યાયિક. આ અસ્વાધ્યાયિકનું કારણ એવું લોહી વિગેરે પણ કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી અસ્વાધ્યાયિક કહેવાય છે. આ લોહી વિગેરેરૂપ અસ્વાધ્યાયિક બે પ્રકારે છે. તે અસ્વાધ્યાયિક મૂળભેદોની અપેક્ષાએ બે જ પ્રકારે જાણવું. તે બે પ્રકારને દેખાડે 15 છે – આત્મસમુત્ય એટલે કે પોતાને લાગેલા ઘા વિગેરેમાંથી નીકળતું લોહી વિગેરે. “ઘ' શબ્દ આત્મસમુત્થના અનેક પેટાભેદોને દેખાડનારો છે. પરસમુત્ય એટલે કે સંયમઘાતક વિગેરે. અહીં પણ ‘વ’ શબ્દ પરસમુત્થના અનેક ભેદોને જણાવનારો જાણવો. તેમાં જે પરથી ઉત્પન્ન થનારું છે તે પાંચ પ્રકારે જાણવું. (૧૩૨૨–૧૩૨૩
- અવતરણિકા : તેમાં પરસમુત્યને વિશે ઘણું બધું કહેવાનું હોવાથી તે જ પાંચ પ્રકારના 20 . પરસમુત્યને શરૂઆતમાં દેખાડે છે ?
ગાથાર્થ સંયમઘાતક, ઔત્પાતિક, સાદિવ્ય, વ્યગ્રહ અને શારીરિક. ઘોષણા – સ્વેચ્છરાજા - કોઈક પ્રમાદથી છલિત થયો.
_ટીકાર્થઃ સંયમઘાતક એટલે સંયમનો વિનાશ કરનાર. અને તે સંયમઘાતક તરીકે ધુમ્મસ વિગેરે જાણવા. ઉત્પાતના કારણે થયેલ અસ્વાધ્યાયિક ઔત્પાતિકે કહેવાય છે. અને તે ધૂળની વૃષ્ટિ 25 વિગેરે જાણવા. દિવ્ય સાથે જે હોય તે સાદિવ્ય અથવા દિવ્ય. આ સાદિવ્ય કે સદિવ્ય તરીકે દેવકૃત ગાન્ધર્વનગર વિગેરે જાણવા. વ્યગ્રહ એટલે યુદ્ધ. આ યુદ્ધ પણ અસ્વાધ્યાયિકનું કારણ હોવાથી અસ્વાધ્યાયિક કહેવાય છે. તથા તિર્યંચ-મનુષ્યના માંસ, હાડકાં વિગેરે શારીરિક અસ્વાધ્યાયિક જાણવા. આ પાંચ પ્રકારના અસ્વાધ્યાયિકમાં સ્વાધ્યાય કરનારને આત્મવિરાધના અને સંયમવિરાધના થાય છે. તેમાં દૃષ્ટાન્ત આ પ્રમાણે જાણવું – ઘોષણા – સ્વેચ્છરાજા વિગેરે ગાથાના 30 २. एतस्मिन् पञ्चविधेऽस्वाध्यायिके स्वाध्यायं कुर्वत आत्मसंयमविराधना, तत्र दृष्टान्तः ।