________________
૩૩૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) परिणामानुपपत्तेः । 'सुत्तस्स आसायणाए' श्रुतस्याऽऽशातनया, क्रिया पूर्ववत्, आशातना तुको आउरस्स कालो ? मइलंबरधोवणे य को कालो ?। जइ मोक्खहेउ नाणं को कालो तस्सऽकालो वा ? ॥१॥ इत्यादि, उत्तरं-जोगो जोगो जिणसासणंमि दुक्खक्खया पउंजंतो।
अण्णोण्णमबाहिंतो असवत्तो होइ कायव्वो ॥२॥ प्राग् धर्मद्वारेण श्रुताशातनोक्ता इह तु 5 स्वतन्त्र श्रुतविषयेति न पौनरुक्त्यम् । 'सुयदेवयाए आसायणाए' श्रुतदेवताया आशातनया, क्रिया पूर्ववत्, आशतना तु श्रुतदेवता न विद्यतेऽकिञ्चित्करी वा, उत्तरं-न ह्यनधिष्ठितो मौनीन्द्रः खल्वागमः अतोऽसावस्ति, न चाकिञ्चित्करी, तामालम्ब्य प्रशस्तमनसः कर्मक्षयदर्शनात् । 'वायणारियस्स आसायणाए' वाचनाचार्यस्याऽऽशातनया, क्रिया पूर्ववत्, तत्र वाचनाचार्यो
અનુત્પન્નાવિનસ્થિરેકસ્વભાવવાળી છે, અર્થાત્ જે ઉત્પન્ન થતું નથી, કે નાશ પામતું નથી અને 10 સ્થિર એક સ્વભાવવાળું છે તે નિત્ય છે. આ રીતે તમારા મતે કાળ પણ એક સ્વભાવવાળો હોવાથી
કાળનો કાં તો જીવોને પકાવવાનો સ્વભાવ માનો, કાં તો સંહાર કરવાનો સ્વભાવ માનો. પરંતુ બંને સ્વભાવ મનાય નહીં. તેથી કાળની પરિણતિરૂપ વિશ્વ નથી.)
(૧૭) શ્રતની આશાતનાના કારણે... વિગેરે ક્રિયા પૂર્વની જેમ જાણવી. આશાતના આ પ્રમાણે – પૂર્વપક્ષઃ રોગીને વળી કાળ કયો? (અર્થાત્ અમુક સમયે ઔષધ વિગેરે આપવું, અમુક 15 સમયે ન આપવું આવું કૃતમાં લખ્યું છે. પરંતુ એ ઘટતું નથી.) મેલા વસ્ત્રોને ધોવામાં વળી કયો
કાળ જોવાનો? જો જ્ઞાન એ મોક્ષનું કારણ હોય તો તેને ભણવા માટે કાળ કયો અને અકાળ કયો? (અર્થાત્ ગમે ત્યારે ભણો તો શું વાંધો છે? શ્રુતમાં ફોગટ તે અંગે સ્વાધ્યાય-અસ્વાધ્યાયની વાત કરી છે. આવું વિચારતો શ્રુતની આશાતના કરનાર થાય છે.) .
ઉત્તર : “જિનશાસનમાં દુઃખક્ષય માટે સેવાતો દરેકે દરેક યોગ એકબીજાને બાધિત ન થાય 20 તે રીતે અવિરુદ્ધ કરવા યોગ્ય છે. ૧” પૂર્વે કેવલિપ્રજ્ઞપ્તધર્મની આશાતનામાં શ્રુતની જે આશાતના
કહી તે ધર્મને આશ્રયીને કહી હતી. જ્યારે અહીં સ્વતંત્ર રીતે માત્ર શ્રુતની જ આશાતના કહેલી હોવાથી પુનરુકિત નથી.
(૧૮) શ્રુતદેવતાની આશાતનાના કારણે... ક્રિયા પૂર્વની જેમ જાણવી. આશાતના : શ્રુતદેવતા જ નથી અથવા તે કશું કરનારી નથી. ઉત્તર : મૌનીન્દ્ર આગમ એ અનધિષ્ઠિત ન હોવાથી શ્રુતદેવતા 25 છે જ અને તે અકિંચિત્કર નથી કારણ કે તે શ્રુતદેવતાનું આલંબન લઈને પ્રશસ્તમનવાળા જીવને કર્મક્ષય
થતો દેખાય છે. અર્થાત્ શ્રુતદેવતાને આશ્રયીને પ્રશસ્તમનથી મંત્રજાપ કરનારને કાવ્ય વિગેરે રચવાની શક્તિ અને વિશિષ્ટ કૃતની પ્રાપ્તિ થઈ દેખાય છે કે, જે કર્મના ક્ષય વિના સંભવિત નથી.)
(૧૯) વાચનાચાર્યની આશાતનાના કારણે... વિગેરે ક્રિયા પૂર્વવત્ જાણવી. ઉપાધ્યાયદ્વારા ९९. क आतुरस्य (औषधादाने) कालो मलिनाम्बरप्रक्षालने च कः कालः । यदि मोक्षहेतुर्ज्ञानं कस्तस्य 30 कालोऽकालो वा ?, ॥१॥योगो योगो जिनशासने दुःखक्षयात् प्रयुज्यमानः । अन्योऽन्यमबाधमान असपत्नो
મવત શર્તવ્ય પારા