________________
૩૧૨ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨)
रोहीडगं च नयरं ललिआ गुट्ठी अ रोहिणी गणिआ।
धम्मरुइ कडुअदुद्धियदाणाययणे अ कंमुदए ॥१३१९॥ इमीए वक्खाणं-रोहिडए णयरे ललियागोट्ठी रोहिणी जुण्णगणिया अण्णं जीवणिउवायं अलभंती तीसे गोट्ठीए भत्तं परंधिया, एवं कालो वच्चइ, अण्णया तीए कडुयदोद्धियं गहियं, 5 तं च बहुसंभारसंभियं उवक्खडियं विण्णास्सइ जाव मुहे ण तीरइ काउं, तीए चिंतियं-खिसीया होमि गोट्ठीएत्ति अण्णं उवक्खडेइ, एयं भिक्खचराण दिज्जहित्ति, मा दव्वमेवं चेव णासउ, जाव धम्मरुई णाम अणगारो मासक्खमणपारणए पविट्ठो, तस्स दिन्नं, सो गओ उवस्सयं, आलोएइ गुरूणं तेहिं भायणं गहियं, खारगंधो य णाओ अंगुलीए, विण्णासियं, तेहि चिंतियं-जो एयं आहारेइ सो मरइ, भणिओ विगिंचेहित्ति, सो तं गहाय अडविं गओ, एगत्थ रुक्खदड्ढच्छायाए
ગાથાર્થ : રોહિડકનગર – મોજશોખવાળી ટોળકી – રોહિણીનામે ગણિકા – ધર્મરૂચિ अ॥२ - 33वीधीनु हान - गुरु पासे सावj - मोहय.
# (૨૯) “મારણાન્તિક ઉદય” ઉપર ધર્મરુચિ અણગારનું દૃષ્ટાન્ત $ ટીકાર્ય : રોહિડકનગરમાં મોજશોખ કરનાર સરખા ઉંમરવાળાની એક ટોળકી હતી. તે જ નગરમાં રોહિણીનામે ઘરડી ગણિકા હતી. પોતાની આજીવિકા ચલાવવા બીજો કોઈ ઉપાય 15 ન મળવાથી તે ગણિકા તે ટોળકી માટે રોજ ભોજન તૈયાર કરવાનું કામ કરે છે. આ પ્રમાણે
કાળ પસાર થાય છે. એવામાં એક દિવસ રોહિણીએ કડવી દૂધી ગ્રહણ કરી. (એને ખબર નહોતી કે આ કડવી છે.) ઘણા મસાલા સાથેનું દૂધીનું શાક તેણીએ તૈયાર કર્યું. પરંતુ કડવું હોવાથી તે બગડી ગયું કે છેક ત્યાં સુધી કે મોંમા પણ નખાય નહીં. તેણીએ વિચાર્યું – “ટોળકી મારી ઉપર
ખીજાશે.” તેથી તેણીએ “આ કડવું શાક ભિક્ષાચરોને આપીશ. જેથી નકામા પૈસા બગડે નહીં” 20 मेम वियारी टुं तैयार ज्यु.
એવામાં તેણીના ઘરે માસક્ષપણના પારણે ધર્મરૂચિઅણગાર પધાર્યો. રોહિણીએ તે કડવું શાક સાધુને વહોરાવી દીધું. તે ઉપાશ્રયે ગયો. ગુરુને બતાવ્યું. આચાર્યે ભાજન હાથમાં લીધું. આંગળીમાં લઈને સુંઘવાથી ક્ષારગંધ જણાઈ. તેથી તેમણે જાણ્યું કે આ શાક વિષયુક્ત છે.) તેઓએ વિચાર્યું
3-४ माने पाशे ते भरी ४. साधुने युं – “तुं मानो त्या ४२." साधु ते २॥ने सन 25 નિર્જનસ્થાને = જંગલમાં પહોંચ્યો. બળેલા વૃક્ષની છાયામાં હું આને પરઠવવું. એમ વિચારી
७९. अस्या व्याख्यानं-रोहिडके नगरे ललितागोष्ठी रोहिणी जीर्णगणिका अन्यं आजीविकोपायमलभमाना तस्या गोष्ठ्या भक्तं प्रराद्धवती, एवं कालो व्रजति, अन्यदा तया कटुकं दौग्धिकं गृहीतं, तच्च बहुसंभारसंभृतमुपस्कृतं विनश्यति यावत् मुखे न शक्यते कर्तुं, तया चिन्तितं-निन्दिता भविष्यामि गोष्ठ्यां
इति, अन्यदुपस्करोति, एतत् भिक्षाचरेभ्यो दीयते इति, मा द्रव्यमेवमेव विनङ्क्षीद्, यावत् धर्मरुचिरनगारो 30 मासक्षपणपारणके प्रविष्टः, तस्मै दत्तं, स गत उपाश्रयं, आलोचयति गुरून्, तैर्भाजनं गृहीतं, विषगन्धश्च
ज्ञातः अड्गुल्या, विज्ञासितं, तैश्चिन्तितं-य एनमाहारयति स म्रियते, भणितः-त्यजेति, स तं गृहीत्वाऽटवीं गतः, एकत्र दग्धवृक्षच्छायायां