SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન-પુષ્પભૂતિઆચાર્યની કથા (નિ. ૧૩૧૮) ૩૧૧ संमं भंडिलं, तेण वारिया, ताहे तेहिं राया उस्सारेऊण कहित्ता आणीओ, आयरिया कालगया “सो लिंगी न देइ नीणेउं, सोवि राया पिच्छइ, तेणवि पत्तीयं कालगओत्ति, पूसमित्तस्स ण पत्तियइ, सीया सज्जीया, ताहे णिच्छयो णायो, विणासिया होहिंति, पुव्वं भणिओ सो आयरिएहिजाहे अगणी अन्नो वा अच्चओ होज्जत्ति ताहे मम अंगुट्ठए छिवेज्जाहि, छिन्नो, पडिबुद्धो भणइकिं अज्जो ! वाघाओ कओ ? पेच्छह एएहिं सीसेहिं तुज्झ कयंति, अंबाडिया, एरिसयं किर 5 झाणं पविसियव्वं, तो जोगा संगहिया भवंति २८ । झाणसंवरजोगे यत्ति गयं, डयाणि उदए मारणंतिएत्ति, उदए जइ किर उदओ मारणंतिओ मारणंती वेयणा वा तो अहियासेयव्वं, तत्थोदाहरणगाहाઆ આચાર્ય લક્ષણયુક્ત હોવાથી (સત્ય હકીક્ત) બોલતો નથી. તેથી આજે રાત્રિએ તપાસ કરીશું.” બધા સાધુઓ પુષ્પમિત્ર સાથે બોલાચાલી કરવા લાગ્યા. પુષ્પમિત્રે બધાને અટકાવ્યા. ત્યારે બધા 10 સાધુઓએ રાજાને સમાચાર આપીને બોલાવ્યો અને કહ્યું – “આચાર્ય કાળ પામ્યા હોવા છતાં આ લિંગધારી આચાર્યને લઈ જવા દેતો નથી.” તે રાજા પણ જુએ છે. ત્યારે તેને પણ એવું લાગ્યું કે ખરેખર આચાર્ય કાળ પામ્યા છે. તેથી તે પુષ્પમિત્ર ઉપર વિશ્વાસ કરતો નથી. પાલખી તૈયાર કરાવી. તેથી પુષ્પમિત્રને નિશ્ચય થયો કે નક્કી આ લોકો આચાર્યને મારી નાખશે. આચાર્યે ધ્યાનમાં બેસતા પહેલાં પુષ્પમિત્રને કહી રાખ્યું 15 હતું કે – “જયારે કોઈ અગ્નિનો ભય કે બીજો કોઈ અનર્થ થાય તો તારે મારા અંગૂઠાને સ્પર્શ કરવો.” પુષ્પમિત્રે અંગૂઠાને સ્પર્શ કર્યો. એટલે આચાર્ય ધ્યાનમાંથી જાગેલા પૂછે છે કે “આર્ય ! શા માટે વ્યાક્ષેપ કર્યો ?” તેણે કહ્યું – “જુઓ તમારા શિષ્યોએ તમારી માટે પાલખી તૈયાર કરી છે.” આચાર્યે બધા શિષ્યોને ખખડાવ્યા. આ રીતે ધ્યાનમાં સાધુઓએ પ્રવેશ કરવો જોઈએ. (અર્થાત 20 આચાર્યની જેમ સાધુઓએ ધ્યાન કરવું જોઈએ.) એવા ધ્યાનથી યોગો સંગૃહીત થાય છે. ધ્યાનસંવરયોગ' દ્વાર પૂર્ણ થયું. I/૧૩૧૮ અવતરણિકાઃ હવે “મારણાન્તિક ઉદય” દ્વારા જણાવે છે. જો ઉદય મારણાન્તિક હોય અથવા વેદના મારણાન્તિક હોય તો પણ સહન કરવા યોગ્ય છે. તેમાં ઉદાહરણગાથા આ પ્રમાણે છે $ ૭૮. સ મ થિતું, તેના વારિતા:, તવા તૈ રાગાનમપાર્થ થય–ાડનીત:, માવા નિતિઃ સ 25 लिङ्गी न ददाति निष्काशयितुं, सोऽपि राजा प्रेक्षते, तेनापि प्रत्ययितं कालगत इति, पुष्पमित्राय न प्रत्यायति शिबिका सज्जिता, तदा निश्चयो ज्ञातो, विनाशिता भविष्यन्ति, पूर्वं भणितः स आचार्यैः-यदाऽग्निरन्यो वाऽत्ययो भवेद् तदा ममाङ्गुष्ठः स्प्रष्टव्यः, स्पृष्टः प्रतिबुद्धो भणति-किमार्य ! व्याघातः कृतः, प्रेक्षध्वमेतैर्युष्माकं शिष्यैः कृतमिति, निर्भिसिताः, ईदृशं किल ध्यानं प्रवेष्टव्यं, ततो योगाः संगृहीता भवन्ति । ध्यानसंवरयोगा इति गतं, इदानीमुदयो मारणान्तिक इति, यदि किलोदयो मारणान्तिको मारणान्तिकी 30 वेदना वा तदाऽध्यासितव्यं तत्रोदाहरणगाथा ।
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy