SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ध्यान-पुष्पाभूतिमायार्यनी (नि. १७१८) * 30८ अंडंगतर्णउट्ठियंति नडपिडए गामे वासावासं ठिओ, सो चिंतेइ-गुरुकुलवासो न जाओ, इहंपि करेमि जो उवएसो, तेण ठवणायरिओ कओ, एवमावासगमादीचक्कवालसामायारी सव्वा विभासियव्वा, एवं किल सो सव्वत्थ न चुक्को, खणे २ उवजुज्जइ-किं मे कयं ?, एवं किर साहुणा कायव्वं, एवं तेण जोगा संगहिया भवंति, लवालवेत्ति गयं २७।। इयाणिं झाणसंवरजोगेत्ति, झाणेण जोगा संगहिया, तत्थोदाहरणगाहा णयरं च सिंबवद्धण मुंडिम्बयअज्जपूसभूई य । आयाणपूसमित्ते सुहुमे झाणे विवादो य ॥१३१८॥ इमीए वक्खाणं-सिंबवद्धणे णयरे मुंडिम्बगो राया, तत्थ पूसभूई आयरिया बहुस्सुया, तेहिं सो राया उवसामिओ सड्ढो जाओ, ताण सीसो पूसमित्तो बहुस्सुओ ओसण्णो अण्णत्थ अच्छइ, अण्णया तेसिं आयरियाणं चिंता जाया-सुहुमं झाणं पविस्सामि, तं महापाणसमं, तं पुण 10 તે ગામમાં જ નાગનામના વ્યક્તિના ઘરમાં ચોમાસા માટે રહ્યો. ત્યાં તેણે વિચાર્યું કે – “અહીં રહ્યો તો ખરો પણ ગુરુકુલવાસ ન થયો. તેથી જે પ્રમાણેનો ભગવાનનો ઉપદેશ છે તે પ્રમાણે હું અહીં પણ કરું” એમ વિચારી તેણે ગુરુની સ્થાપના કરી. અને તે ગુરુની નિશ્રામાં યથાયોગ્ય કાલે પ્રતિક્રમણ વિગેરે સર્વ ચક્રવાલસામાચારીનું પાલન કરતો રહ્યો. આ પ્રમાણે તે સાધુ સર્વત્ર यूथ्यो नही. ६२४ क्षो ते ७५यो भूछे ? - में शुंथु ? | माडी छ ? विगेरे. २॥ प्रभारी 15 સાધુએ પણ કરવા યોગ્ય છે. આ પ્રમાણે કરવાથી યોગો સંગૃહીત થાય છે. “લવાલવીદ્વાર પૂર્ણ थयु. ॥१३१७॥ અવતરણિકા: હવે ધ્યાનસંવરયોગ' દ્વારા જણાવે છે. (ધ્યાનરૂપ સંવરયોગ તે ધ્યાનસંવરયોગ અર્થાત ધ્યાન.) ધ્યાનથી યોગો સંગૃહીત થાય છે. તેમાં ઉદાહરણગાથા છે. थार्थ : शिंमनन – मुंडिराम २% - पूष्पभूति मायार्थ - पुष्पभित्रने गोदावो 20 :- सूक्ष्मध्यानमा प्रवेश - विवाह. ____(२८) 'ध्यान' 6५२ पुष्पाभूति मायार्थy दृष्टान्त * 'ટીકાર્થ : શિંબવર્ધનનગરમાં મુંડિકામ્રક રાજા હતો. ત્યાં બહુશ્રુત એવા પુષ્પભૂતિ આચાર્ય હતા. તેઓએ તે રાજાને પ્રતિબોધ કર્યો જેથી તે ધર્મમાં શ્રદ્ધાવાળો થયો. તેમનો બહુશ્રુત શિષ્ય પુષ્પમિત્ર શિથિલ હોવાથી અન્ય વસતિમાં રહે છે. એકવાર તે આચાર્યને વિચાર આવ્યો કે – 25 ७६. अण्डकतृणोत्थितमिति नटपिटके ग्रामे वर्षावासं स्थितः, स चिन्तयति-गुरुकुलवासो न जातः, इहापि करोमि य उपदेशः, तेन स्थापनाचार्यः कृतः, एवमावश्यकादिचक्रवालसामाचारी सर्वा विभाषितव्या, एवं किल स सर्वत्र न स्खलितः, क्षणे क्षणे उपयुज्यते-किं मे कृतं ?, एवं किल साधुना कर्त्तव्यं, एवं तेन योगाः संगृहीता भवन्ति । लवालव इति गतं, इदानीं ध्यानसंवरयोग इति, ध्यानेन योगाः संगृहीता, तत्रोदाहरणं । अस्या व्याख्यानं-शिम्बावर्धने नगरे मुण्डिकाम्रको राजा, तत्र पुष्पभूतय आचार्या बहुश्रुताः, तैः स 30 राजोपशमितः श्राद्धो जातः, तेषां शिष्यः पुष्पमित्रो बहुश्रुतोऽवसन्नोऽन्यत्र तिष्ठति, अन्यदा तेषामाचार्याणां चिन्ता-सूक्ष्मं ध्यानं प्रविशामि, तत् महाप्राणसमं, तत् पुनः
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy