SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) ___ गीतिका निगदसिद्धैव, सौ चिंतेइ-अपुव्वा गीतिया, तीए णायं-सदोसा कणियारत्ति परिहरंतीए गीयं नच्चियं च सविलासं, न य तत्थ छलिया, परिहरिय अप्पमत्ता नट्टं गीयं न कीर चुक्का, एवं साहुणावि पंचविहे पमाए रक्खंतेणं जोगा संगहिया भवंति, अप्पमाएत्ति गतं २६ । इयाणि लवालवेत्ति, सो य अप्पमाओ लवे अद्धलवे वा पमायं न जाइयव्वंत्ति, 5 તલ્યોદરાહ્યા भरुयच्छंमि य विजए नडपिडए वासवासनागघरे । ___ठवणा आयरियस्स (उ) सामायारीपउंजणया ॥१३१७॥ इमीए वक्खाणं-भरुअच्छे णयरे एगो आयरिओ, तेण विजओ नाम सीसो उज्जेणी कज्जेण पेसिओ, सो जाइ, तस्स गिलाणकज्जेण केणइ वक्खेवो, सो य अंतरा अकालवासेण रुद्धो, ટીકાર્ય : આ ગીત સ્પષ્ટાર્થવાળું છે. મગધશ્રી વિચારે છે કે – આ નવું જ ગીત છે. મગધસુંદરીએ જાણી લીધું કે કર્ણિકાર પુષ્પો દોષવાળા છે. તેથી તેનો ત્યાગ કરી તે વિલાસપૂર્વક ગીત અને નૃત્ય કરવા લાગી. ત્યાં તે ઠગાઈ નહીં. જેમ મગધસુંદરી કર્ણિકારપુષ્પોને ત્યાગીને અપ્રમત્ત થઈને ગીત-નૃત્ય કરવા લાગી પણ ઠગાઈ નહીં. એ જ પ્રમાણે સાધુએ પણ પાંચ પ્રકારના પ્રમાદનો ત્યાગ કરવો જોઈએ. તેનાથી યોગો સંગૃહીત થાય છે. અપ્રમાદી દ્વારા પૂર્ણ થયું. ૧૩૧૬ 15 અવતરણિકા : હવે ‘લવાલવ' દ્વારા જણાવે છે. તે અપ્રમાદ છે કે લવ જેટલા કાળ કે અર્ધલવ જેટલા કાળ માટે પણ પ્રમાદ ન કરવો. (ટૂંકમાં અલ્પ ક્ષણ માટે પણ પ્રમાદ ન કરવો તે અપ્રમાદ છે.) તેમાં ઉદાહરણ ગાથા આ પ્રમાણે છે : ગાથાર્થ : ભૃગુકચ્છનગર – વિજયશિષ્ય – નટપિટકનામના ગામમાં નાગઘરમાં ચોમાસુ – આચાર્યની સ્થાપના – સામાચારીનું પાલન. ૪ (૨૭) ‘લવાલવ” ઉપર વિજયશિષ્યનું દષ્ટાન્ત છે . ટીકાર્થઃ ગાથાનો વિસ્તાર આ પ્રમાણે – ભૃગુકચ્છ (ભરૂચ) નગરમાં એક આચાર્ય હતા. તેમણે વિજયનામના પોતાના શિષ્યને અમુક કામથી ઉજ્જયિની મોકલ્યો. તે શિષ્ય ઉજ્જયિની જવા નીકળે છે. રસ્તામાં કોઈક ગ્લાન માટેના કાર્યથી તેને વ્યાક્ષેપ ઊભો થયો. (અર્થાતુ રોકાવું પડ્યું.) ત્યાં જ ગામમાં અકાલે વરસાદ પડવાથી તે આગળ વધી શક્યો નહીં. ઇંડા (કલ્પસૂત્રમાં 25 કહેલા પાંચ પ્રકારના સૂક્ષ્મ ઇંડા), તણખલા વિગેરે ઉત્પન્ન થયું સમજીને તે શિષ્ય નટપિટકનોમના ७५. सा चिन्तयति-अपूर्वा गीतिः, तया ज्ञातं-सदोषाणि कर्णिकाराणि इति परिहरन्त्या गीतं नर्तितं च सविलासं, न च तत्र छलिता, परिहत्य (तानि), अप्रमत्ता नृत्ये गीते च न किल स्खलिता, एवं साधुनाऽपि पञ्चविधान् प्रमादान् रक्षयता योगाः संगृहीता भवन्त्यप्रमादेति गतं । इदानीं लवालव इति, स चाप्रमादः लवेऽर्धलवे वा प्रमादं न यातव्यमिति तत्रोदाहरणगाथा-अस्या व्याख्यानं-भृगुकच्छे नगरे एक आचार्यः, 30 तेन विजयो नाम शिष्य उज्जयिनी कार्येण प्रेषितः, स याति, तस्य ग्लानकार्येण केनचिद् व्याक्षेपः, स चान्तराऽकालवर्षेण रुद्धः,
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy