SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ કરકંડુની કથા (ભા. ૨૦૮–૯) & ૨૯૯ रौया भविस्सामि, ताहे कारणिया हसिऊण भणंति-जया तुमं राया भविज्जासि तया एयस्स मरुयस्स गामं देज्जाहि, पडिवण्णं तेण, मरुएण अण्णे मरुया बितिज्जा गहिया जहा मारेत्ता हरामो तं, तस्स पिउणा सुयं, ताणि तिण्णिवि नट्ठाणि जाव कंचणपुरं गयाणि, तत्थ राया मरइ, रज्जारिहो अण्णो नत्थि, आसो अहिवासिओ, सो तस्स सुत्तगस्स मूलमागओ पयाहिणं काऊण ठिओ, जाव लक्खणपाढएहि दिट्ठो लक्खणजुत्तोत्ति जयसद्दो कओ, नंदितूराणि आहयाणि, 5 इमोवि जंभंतो वीसत्थो उठ्ठिओ, आसे विलग्गो, मायंगोत्ति धिज्जाइया न देंति पवेसं, ताहे तेण दंडरयणं गहियं, जलिउमारलं, भीया ठिया, ताहे तेण वाडहाणगा हरिएसा धिज्जाइया कया, उक्तं च-दधिवाहनपुत्रेण, राज्ञा तु करकण्डुना । वाटहानकवास्तव्याश्चाण्डाला ब्राह्मणीकृताः॥१॥ तस्स य घरनामं अवइन्नगोत्ति, पच्छा से तं चेडगरूवकयं नामं पइट्ठियं करकंडुत्ति, ताहे सो मरुगो तो यूं - "हुं.माना प्रभावे. २% २." त्यारे न्यायाधीशो उसीने छ - "यारे 10 તું રાજા થાય ત્યારે આ બ્રાહ્મણને (ભેટમાં) ગામ આપજે.” કરકંડુએ તે વાત સ્વીકારી. આ બ્રાહ્મણે બીજા-ત્રીજા બ્રાહ્મણોને ભેગા કર્યા અને કહ્યું – “તેને મારીને આપણે તે દંડ ગ્રહણ કરીએ.” આ સમાચાર તેના પિતાએ સાંભળ્યા. માતા-પિતા અને પુત્ર ત્રણે જણા તે નગરમાંથી ભાગી નીકળ્યા અને કંચનપુરમાં આવ્યા. ત્યાં રાજા મૃત્યુ પામે છે. રાજયને યોગ્ય પુત્ર વિગેરે કોઈ હોતું નથી. મંત્રી વિગેરેએ ઘોડો અધિવાસિત કર્યો. તે ઘોડો સૂતેલા એવા કરકંડ પાસે આવ્યો. તેને પ્રદક્ષિણા 15 આપીને ઊભો રહ્યો. લક્ષણપાઠકોએ કરકંડુને જોયો. આ રાજલક્ષણોથી યુક્ત છે એમ જાણી બધાએ ત્યાં જયજયકાર કર્યો, વાજિંત્રો વગાડ્યા. તેથી કરકંડ બગાસા ખાતો કોઈ પણ જાતની ચિંતા વિના ઊભો થયો. ઘોડા ઉપર બેસી ગયો. પરંતુ “આ ચંડાળ છે એમ જાણી બ્રાહ્મણો નગરમાં प्रवेशवा हेता नथी. . त्यारे ४२६ ते ६७२त्न ड यु. ते अयान वा सायु.४थी ब्राहो म ने 20 શાંત થયા. ત્યારે તે કરકંડુએ વાટડાનકમાં (ચંડાળો માટેના પાડામાં) રહેનારા ચંડાળોને બ્રાહ્મણ બનાવ્યા. કહ્યું છે – “દધિવાહનના પુત્ર કરકંડુરાજાએ વાટહાનકમાં રહેનારા ચંડાળોને બ્રાહ્મણ बनाव्या ॥१॥" ४२४उनु घरमा अqefs' नाम तु. ५४ीथी तेनु पाणी ४२४' नाम ५ऽयु. કરકંડુ રાજા બન્યો એટલે તે બ્રાહ્મણ (ગામની માંગણી કરવા) આવ્યો. તેણે રાજાને કહ્યું – “મને ६६. राजा भविष्यामि, तदा कारणिका हसित्वा भणन्ति यदा त्वं राजा भवेस्तदैतस्मै ब्राह्मणाय ग्रामं दद्याः, 25 प्रतिपन्नं तेन, मरुकेण अन्ये ब्राह्मणाः साहाय्यका गृहीता यथा मारयित्वा हरामस्तत्तस्य पित्रा श्रुतं, ते त्रयोऽपि नष्टाः यावत् काञ्चनपुरं गताः, तत्र राजा मृतः राज्याोऽन्यो नास्ति, अश्वोऽधिवासितः, स तस्य सुप्तस्य पार्श्वमागतः प्रदक्षिणां कृत्वा स्थितो, यावलक्षणपाठकैदृष्टो लक्षणयुक्त इति जयशब्दः कृतः, नन्दीतूर्याण्याहतानि, अयमपि जृम्भमाणो विश्वस्त उत्थितः, अश्वे विलग्नः, मातङ्ग इति धिग्जातीया न ददति प्रवेशं, तदा तेन दण्डरनं गृहीतं, ज्वलितुमारब्धं, भीताः स्थिताः, तदा तेन वाटहानकवास्तव्या हरिकेशा 30 धिग्जातीयाः कृताः । तस्य च गृहनामावकीर्णक इति, पश्चात्तस्य तत् चेटककृतं नाम प्रतिष्ठितं करकण्डूरिति, तदा स ब्राह्मणः
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy