SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ શૈક આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) साहिज्जंति, पव्वइओ, एयं मूलगुणपच्चक्खाणं २३ । इयाणिं उत्तरगुणपच्चक्खाणं, तत्थोदाहरणगाहा वाणारसी य णयरी अणगारे धम्मघोस धम्मजसे। . मासस्स य पारणए गोउलगंगा व अणुकंपा ॥१३१२॥ व्याख्या कथानकादवसेया, तच्चेदं-वाणारसी नगरी तत्थ दो अणगारा वासावासं ठियाधम्मघोसो धम्मजसो य, ते मासं मासं खमणेण अच्छंति, चउत्थपारणए मा णियावासो होहितित्ति पढमाए सज्झायं बीयाए अत्थपोरुसिं तइयाए उग्गाहेत्ता पहाविया, सारइएणं उण्हेणं अब्भाहया तिसाइया गंगं उत्तरमाणा मणसावि पाणियं न पत्थेति, उत्तिण्णा, गंगादेवया आउट्टा, गोउलाणि विउव्वित्ता सपाणीया गोवग्गा दधिविभासा, ताहे सद्दावेइ-एह साहू भिक्खं गेण्हह, 10 સાધી શકાય છે = પ્રાપ્ત કરી શકાય છે. તેણે દીક્ષા લીધી. આ એનું મૂળગુણપચ્ચખાણ થયું. | ||૧૩૧૧] અવતરણિકાઃ હવે ઉત્તરગુણપચ્ચખ્ખાણ જણાવે છે. તેમાં ઉદાહરણગાથા આ પ્રમાણે જાણવીડ ગાથાર્થ : વાણારસીનગરીમાં બે સાધુઓનું ચોમાસુ ધર્મઘોષ અને ધર્મયશ – માસક્ષપણનું પારણું – ગંગાદેવીવડે ગોકુળો વિદુર્ગા – અનુકંપા. 15 ટીકાર્થ : ગાથાના વ્યાખ્યા કથાનકથી જાણવી. તે આ પ્રમાણે – # (૨૪) “ઉત્તરગુણપચ્ચખાણ” ઉપર બે સાધુઓનું દૃષ્ટાન્ત & વાણારસીનગરી હતી. ત્યાં બે સાધુઓ ચોમાસા માટે રહ્યા – ધર્મઘોંષ અને ધર્મયશ. તે બંને દર મહિને માસક્ષપણ કરે છે. ચોથા માસક્ષપણના પારણે ચોમાસું પૂર્ણ થયું હોવાથી) અમારો નિત્યવાસ ન થાય તે માટે તે બંને મુનિવરો પ્રથમ પોરિસીમાં સૂત્રપોરિસીને, બીજી પોરિસીમાં 20 અર્થપોરિસીને કરીને ત્રીજી પોરિસીમાં પોતાની ઉપાધિ – ઉપકરણ વિગેરે બધું લઈને તે ક્ષેત્રમાંથી નીકળી ગયા. શરદઋતુના તડકાથી પીડાયેલા અને માટે તરસવાળા થયેલા તેઓ ગંગાને ઉતરતા હોવા છતાં મનથી પણ પાણીની પ્રાર્થના કરતા નથી. ગંગાનદી તેઓ ઉતરી ગયા. ગંગાની અધિષ્ઠાયિકાદેવી તેમના તરફ આકર્ષાઈ. ભક્તિથી તે દેવીએ (આગળ વધતા સાધુઓના માર્ગમાં) ગાયના વર્ગોવાળા પાણી સહિતના 25 ગોકુળો વિકુળં. ત્યાં દહી, દૂધ વિગેરે પુષ્કળ પ્રમાણમાં હતું. ત્યાં તે ગોવાળો સાધુઓને બોલાવે ६१. साध्यन्ति, प्रव्रजितः, एतत् मूलगुणप्रत्याख्यानं, इदानीमुत्तरगुणप्रत्याख्यानं, तत्रोदाहरणगाथा-वाराणसी नगरी तत्र द्वावनगारौ वर्षावासं स्थितौ-धर्मघोषो धर्मयशाच, तौ मासक्षपणमासक्षपणेन तिष्ठतः, चतुर्थपारणके मा नित्यवासिनौ भूवेति प्रथमायां स्वाध्यायं द्वितीयस्यामर्थपौरुषी (कृत्वा) तृतीयस्यामुग्राह्य प्रधावितौ, शारदिकेनौष्ण्येनाभ्याहतौ तृषार्दितौ गङ्गामुत्तरन्तौ मनसाऽपि पानीयं न प्रार्थयतः, उत्तीर्णी, गङ्गादेवताऽऽवर्जिता, 30 गोकुलानि विकुळ सपानीयान् गोवर्गान् दधि विभाषा, तदा शब्दयति-आयातं साधू ! भिक्षां गृह्णीतं,
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy