________________
અશાતતપ—ધર્મયશમુનિની કથા (નિ. ૧૨૮૭–૮૮) * ૨૫૩ 'દોઽત્તિ, નિળયા, અવંતિમેળ“ નિવેડ્યું—પન્નયા દ્રુમિચ્છરૂ, અથવા, પા મૂળ ગાયા अंगपाडिहारियाहिं, पायवडियाओ परुन्नाओ, कहियं तस्स तव मायत्ति, सो य पायवडिओ પરત્નો, તાવિ દેફ સ તે માવા, જોવિ વાાતૢિ મિતિયા, અવરોપ્પરમવયાસેઝમાં પરુળ્યા, किंचि कालं कोसंबीए अच्छित्ता दोवि उज्जेणि पहाविया, मायावि सह मयहरियाए पणीया, जाहे य वच्छ्यातीरं पव्वयं पत्ता, ताहे जे तंमि जणवए साहुणो ते पव्वए ओरुभंते चडते य दहूण 5 पुच्छिया, ताहे ताओविं वंदिउं गयाओ, बितियदिवसे राया पहाविओ, ताओ भांति-भत्तं पच्चक्खायओ एत्थ साहू अम्हे अच्छामो, दोवि रायाणो ठिया, दिवसे २ महिमं करेंति, कालगओ, एवं ते य गया रायांणो, एवं तस्स अनिच्छमाणस्सवि जाओ इयरस्स इच्छमाणस्सवि
જવા નીકળી. અવંતિસેનને કહેવામાં આવ્યું કે “કોઈ સાધ્વી આપને મળવા ઇચ્છે છે.” સાધ્વી અંદર આવી. સાધ્વીજીના ચરણોને જોઈને જ દાસીઓ જાણી ગઈ (કે “આ ધારિણીદેવી છે.”) 10 બધી દાસીઓ પગમાં પડીને રડવા લાગી. દાસીઓએ અવંતિસેનને કહ્યું કે “આ તારી માતા છે.’ ચરણોમાં પડેલો તે પણ રડવા લાગ્યો. સાધ્વીજીએ તેને પણ કહ્યું કે “મણિપ્રભ તારો ભાઈ છે.” બંને જણા બાહુઓવડે ભેટી પડ્યાં. પરસ્પર આલિંગન કરીને રડવા લાગ્યા. કેટલોક કાલ બંને ભાઈઓ કોશાંબીમાં રહીને ઉજ્જયિની તરફ નીકળ્યા. માતા પણ મહત્તરિકા સાથે નીકળી. જ્યારે બંને રાજાઓ વિગેરે બધા વત્સકાનદીના કિનારે રહેલા પર્વત પાસે પહોંચ્યા ત્યારે તે ગામમાં જે 15 સાધુઓ હતા તે પર્વત ઉપર ચઢઉતર કરતા હતા. તેઓને જોઈને સાધ્વીજીઓએ પૂછ્યું (તમે શા માટે ઉપર જાઓ છો ? ત્યારે સાધુઓએ અનશન કરનારા ધર્મયશ મહાત્માની વાત કરી.) તેથી તે સાધ્વીજીઓ પણ તે મહાત્માને વંદન કરવા ગઈ.
બીજા દિવસે રાજા ત્યાંથી આગળ જવા નીકળ્યો. સાધ્વીજીઓએ રાજાને કહ્યું કે “અહીં એક સાધુ અનશન કરે છે તેથી અમે અહીં જ રહીશું.” અનશની મહાત્માની વાત સાંભળીને 20 બંને રાજાઓ પણ ત્યાં જ રોકાઈ ગયા. રોજે રોજ તેઓ તેની પૂજા કરે છે. છેવટે તે સાધુ કાળ પામ્યો. રાજાઓ પણ પોતાના સ્થાને ગયા. આ પ્રમાણે નહીં ઇચ્છતા એવા પણ તે સાધુનો પૂજાસત્કાર થયો, જ્યારે ધર્મઘોષમુનિનો ઇચ્છવા છતાં પૂજાસત્કાર થયો નહીં. તેથી જે રીતે ધર્મયશમુનિ
૧૧. મવત્વિતિ, નિયંતા, અવનીષાય નિવેવિત-પ્રવૃખિતા દ્રષ્ટમિતિ, અતિાતા, પાવી રૃા ज्ञाताऽन्तःपुरप्रतिहारिणीभिः पादपतिताः प्ररुदिताः कथितं तस्य तव मातेति, स च पादपतितः प्ररुदितः, 25 तस्यापि कथयति, एष तव भ्राता, द्वावपि बाहाभिर्मिलितौ परस्परमालिङ्ग्य प्ररुदितौ, कञ्चित्कालं कौशाम्ब्यां स्थित्वा द्वाप्युज्जयिनीं प्रधावितौ, मातापि सह महत्तरिकया नीता, यदा च वत्सकातीरं पर्वतं प्राप्ता तदा ये तस्मिन् जनपदे साधवस्तान् पर्वतादवतरत आरोहतश्च दृष्ट्वा पृष्टवती, तदा ता अपि वन्दितुं गताः, द्वितीयदिवसे राजा प्रस्थितः, ता भणन्ति - प्रत्याख्यातभक्तोऽत्र साधुः ततो वयं तिष्ठामः द्वावपि राजानौ स्थितौ, दिवसे २ महिमानं कुरुतः कालगतः, एवं ते राजानौ च गताः । एवं तस्यानिच्छतोऽपि जात 30 ऋद्धिसत्कारः, इतरस्येच्छतोऽपि