________________
શબ્દાલમંત્રીની કથા (નિ. ૧૨૮૫) : ૨૩૫ भणिओ, पच्छा भणइ-किह मिच्छत्तं पसंसामित्ति ?, एवं दिवे २ महिलाए करणिं कारिओ अण्णया भणइ-सुभासियंति, ताहे दीणाराणं अट्ठसयं दिण्णं, पच्छा दिणे २ पदिण्णो, सगडालो चिंतेइ-निट्ठिओ रायकोसोत्ति, नंदं भणइ-भट्टारगा ! किं तुब्भे एयस्स देह ?, तुब्भे पसंसिओत्ति, भणइ-अहं पसंसामि लोइयकव्वाणि अविनट्ठाणि पढइ, राया भणइ-कहं लोइयकव्वाणि ?, सगडालो भणइ-मम धूयाओवि पढंति, किमंग पुण अण्णो लोगो ?, जक्खा एगपि सुयं 5 गिण्हइ, बितिया दोहि तइया तिहि वाराहि, ताओ अण्णया पविसंति अंतेउरं, जवणियंतरियाओ ठवियाओ, वररुई आगओ थुणइ, पच्छा जक्खाए पढियं बितियाए दोणि तइयाए - “હું મિથ્યાત્વીની કેવી રીતે પ્રશંસા કરું ?” છતાં રોજે રોજ પ્રશંસા કરવા માટેની ભલામણ કરવાદ્વારા પત્નીએ પતિ પાસે પ્રશંસાની પ્રતિજ્ઞા કરાવી. તેથી એક દિવસ સભામાં મંત્રી કહે છે કે – “સરસ કાવ્ય રચ્યું છે.” જેથી વરરુચિને ૧૦૮ દીનાર ભેટરૂપે આપવામાં આવ્યા. આ રીતે 10 વરરુચિ રોજે રોજ નવું નવું કાવ્ય રચીને રાજાને ખુશ કરવા લાગ્યો જેથી રાજા ખુશ થઈને રોજે રોજ દીનારો આપે છે. ત્યારે શકટાલ વિચારે છે કે – “જો રાજા રોજે રોજ આ રીતે દીનારો આપ્યા કરશે તો) રાજ્યભંડાર ખાલી થઈ જશે.” એમ વિચારી તેણે નંદરાજાને વાત કરી કે – “હે ભટ્ટારક ( પૂજ્ય) તમે શા માટે એને દીનારો આપો છો ?” રાજાએ કહ્યું – “તમે જ | તો તેની પ્રશંસા કરી હતી.” મંત્રીએ કહ્યું – “હું તો આ વરરુચિ અવિનષ્ટ (= નાશ ન પામેલા 15 એવા) લૌકિકકાવ્યોને બોલે છે માટે પ્રશંસા કરું છું.” રાજાએ કહ્યું – આ જે કાવ્યો બોલે છે તે લૌકિક (=લોકમાં પ્રસિદ્ધ) કાવ્યો છે એવું તમે કેવી રીતે કહો છો ?” શકટાલે કહ્યું – “આ કાવ્યો તો મારી દીકરીઓ પણ બોલી શકે છે તો બીજા લોકોની તો શું વાત કરવી ?” (મંત્રીની દીકરીઓમાં આ પ્રમાણેની શક્તિ હતી કે) યક્ષા એક વાર સાંભળે એટલે યાદ રહી જાય. બીજી યક્ષદિના બે વાર સાંભળે એટલે સાંભળેલું યાદ રહી જાય.
ભૂતા ત્રણ વાર સાંભળે એટલે યાદ રહી જાય. એકવાર સાતે દીકરીઓને અંતઃપુરમાં લાવે છે. દીકરીઓને પડદા પાછળ રાખે છે. વરરુચિ આવીને રાજાની પ્રશંસા કરે છે. તે એકવાર સાંભળવાથી યક્ષા તે જ કાવ્ય પાછળથી આખું બોલી જાય છે (વરરુચિ અને યક્ષા બંને જણા બોલવાથી) બે વાર સાંભળતા યક્ષદિન્ના તે જ કાવ્ય બોલે છે. એ જ રીતે વરરુચિ, યક્ષા અને १. भणितः, पश्चात् भणति-कथं मिथ्यात्वं प्रशंसामि ? इति,एवं दिवसे दिवसे महिलया करणिं कारितोऽन्यदा 25 भणति-सुभाषितमिति, तदा दीनाराणामष्टशतं दत्तं, पश्चाद्दिने दिने प्रदातुमारब्धः, शकटालश्चिन्तयतिनिष्ठितो राजकोश इति, नन्दं भणति-भट्टारकाः ! किं यूयमेतस्मै दत्त ?, त्वया प्रशंसित इति, भणतिअहं प्रशंसामि लौकिककाव्यानि अविनष्टा पठति, राजा भणति-कथं लौकिककाव्यानि ?, शकटालो भणति-मम दुहितरोऽपि पठन्ति किमङ्ग पुनरन्यो लोकः ?, यक्षा एकशः श्रुतं गृह्णाति द्वितीया द्विकृत्वः तृतीया त्रिभि राभिः ता अन्यदा प्रवेशयन्ति अन्तःपुरं, यवनिकान्तरिताः स्थापिताः, वररुचिरागत: 30 स्तौति, पश्चात् यक्षया पठितं द्वितीयया द्विकृत्वस्तृतीयया
20