________________
૨૩૪
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
वि विलक्खओ नियत्तो पुच्छिओ लज्जइ अक्खिडं, पलवइ बडुगोत्ति अक्खायं, नट्ठा, नंदोवि कप्पण भणिओ - सण्णह, पच्छा आसहत्थी य गहिया, पुणोवि ठविओ तंमि ठाणे, सो य निओगामच्चो विणासिओ, तस्स कप्पगस्स वंसो णंदवंसेण समं अणुवत्तइ, नवमए नंदे कप्पगवंसपसूओ सगडालो कुमाराच्चो, तस्स दो पुत्ता- थूलभद्दो सिरिओ य, सत्त धीयरो तंजहा5 जक्खा जक्खदिन्ना भूया भूयदिण्णा सेणा वेणा रेणा, इओ य वररुइ धिज्जाइओ नंदं अट्ठसएणं सिलोगाणमोलग्गड़, सो राया तुट्ठो सगडालमुहं पलोएइ, सो मिच्छत्तंतिकाउं न पसंसेइ, तेण भज्जा से अलग्गिया, पुच्छिओ भाइ-भत्ता ते ण पसंसइ, तीए भणियं - अहं पसंसावेमि, तओ सोती પાછો ફર્યો. સામાપક્ષનો દૂત પણ (કલ્પકની આવા પ્રકારની ચેષ્ટાઓ જોઈને) વિલખો પડી ગયો (અર્થાત્ તેને કંઈ સમજણ પડી નહીં.) તે પણ પાછો ફર્યો. રાજાઓએ સમાચાર પૂછ્યા પરંતુ 10 તેને કહેતાં શરમ આવી (કે પોતે સમજી શક્યો નથી.) માત્ર એણે કહ્યું કે તે કલ્પક પ્રલાપો કરતો હતો. (રાજાઓએ વિચાર્યું– નક્કી આમાં કલ્પકમંત્રીની કંઇક માયા છે. તેથી આપણે ભાગી જઇએ એમાં જ કલ્યાણ છે એમ વિચારી) તેઓ ભાગી છૂટ્યા. કલ્પકે નંદરાજાને પણ કહ્યું કે – “તમે તૈયાર થાઓ. (અર્થાત્ તેમની સાથે યુદ્ધ કરો.)” પાછળથી નંદરાજાએ શત્રુરાજાઓ ઉપર આક્રમણ કરીને હાથી—ઘોડા વિગેરે જીતી લીધું. નંદરાજાએ કલ્પકને ફરી મંત્રીપદે સ્થાપ્યો અને જે તે પૂર્વમંત્રી 15 હતો તેને મારી નાંખ્યો. નંદરાજાના વંશ સાથે કલ્પકનો વંશ આગળ વધે છે. (અર્થાત્ રાજા તરીકે નંદનો વંશ અને મંત્રી તરીકે કલ્પકનો વંશ પેઢી—દરપેઢીએ ચđલે છે.)
નવમાં નંદ વખતે કલ્પકના વંશમાં થયેલો શકટાલ મંત્રીપદે આવે છે. તેને બે પુત્રો હતા
—
· સ્થૂલભદ્ર અને શ્રીયક, તથા સાત પુત્રીઓ હતી – યક્ષા, યક્ષદિન્ના, ભૂતા, ભૂતદિન્ના, સેણા, વેણા અને રેણા. ત્યાં વરરુચિનામનો એક બ્રાહ્મણ ૧૦૮ શ્લોકોવડે નંદરાજાની પ્રશંસા કરે છે. 20 ખુશ થયેલો રાજા શકટાલમંત્રીના મુખ તરફ જુએ છે. પરંતુ શકટાલમંત્રી આ વરરુચિ એ મિથ્યાત્વી છે માટે તેની પ્રશંસા કરતો નથી. વરુચિ શકટાલમંત્રીની પત્નીની સેવા કરવા લાગ્યો. ખુશ થયેલી તેણીએ વચિને પ્રયોજન પૂછ્યું. તેથી તેણે કહ્યું કે તારો પતિ મારી પ્રશંસા કરતો નથી. (તેથી રાજા ખુશ થઈને મને કાંઈ દાન આપતો નથી.)
તેણીએ કહ્યું – “હું પ્રશંસા કરાવીશ.” તેણીએ મંત્રીને વાત કરી. પાછળથી મંત્રીએ કહ્યું 25 ૧૧. ફતરોપિ વિત્તક્ષો નિવૃત્ત: પૃષ્ટો નખતે આઘ્યાતું, પ્રતપતિ વતુળ કૃતિ ઞાડ્યાત, નષ્ટા:, नन्दोऽपि कल्पकेन भणितः - सन्नध्व, पश्चादश्वा हस्तिनश्च गृहीताः, पुनरपि स्थापितस्तस्मिन् स्थाने, स च नियोगामात्यो विनाशितः, तस्य कल्पकस्य वंशो नन्दवंशेन सममनुवर्त्तते, नवमे नन्दे कल्पकवंशप्रसूतः शकटालः कुमारामात्यस्तस्य द्वौ पुत्रौ स्थूलभद्रः श्रीयकश्च सप्त दुहितरस्तद्यथा - यक्षा यक्षदत्ता भूता भूतदत्ता सेना वेणा रेणा, इतश्च वररुचिर्धिग्जातीयो नन्दमष्टशतेन श्लोकानां सेवते, स राजा तुष्टः शकटालमुखं 30 प्रलोकयति, स मिथ्यात्वमितिकृत्वा न प्रशंसति, तेन भार्या तस्याराद्धा, पृष्टो भणति - भर्त्ता तव न
प्रशंसति, तया भणितं - अहं प्रशंसयामि, ततः स तया