________________
કલ્પકમંત્રીની કથા (નિ. ૧૨૮૫) શૈક ૨૨૯ सो य संतोसेण दाणं न इच्छइ, दारियाओवि लभमाणीओ नेच्छद, अणेगेहिं खंडिगसएहिं “परिवारिओ हिंडइ, इओ य तस्स अइगमणनिग्गमणपहे एगो मरुओ, तस्स धूया जल्लूसगवाहिणा गहिया, लाघवं सरीरस्स नत्थि अतीवरूविणिं तं न कोइ वरेइ, महती जाया, रुहिरं से आगयं तस्स कहियं मायाए से, सो चिंतेइ-बंभवज्झा एसा, कप्पगो सच्चसंधो तस्स उवाएण देमि, तेण दारे अगडे खओ, तत्थ ठविया, तेण य अंतेण कप्पगो नीति, इमो य महया सद्देण पकूविओ- 5 भो भो कविला ! अगडे पडिया जो नित्थारेइ तस्सेवेसा, तं सोऊण कप्पगो किवाए धाविओ उत्तारिया यऽणेण, भणिओ य-सच्चसंधो होज्जासि पुत्तगत्ति, ताहे तेण जणवायभएण पडिवण्णा, तेण पच्छा ओसहसंजोएण लट्ठी कया, रायाए सुयं-कप्पओ पंडिओत्ति, सद्दाविओ विण्णविओ સાથે પરણવા ઇચ્છતો નથી. અનેક સેંકડો વિદ્યાર્થીઓથી વીંટળાયેલો તે નગરમાં ફરે છે. તેના રોજના આવવા-જવાના રસ્તે એક બ્રાહ્મણ રહેતો હતો. તેની દીકરીને જલોદરનામનો રોગ થયો 10 હતો તેથી તેણીનું શરીર પાતળું નહોતું (અર્થાત્ તે રોગને કારણે શરીર ઘણું જાડું થયું હતું.) તેથી તે અત્યંત રૂપાળી હોવા છતાં કોઈ તેને પરણતું નહોતું. તે મોટી થઈ. લોહી પડવા લાગ્યું (અર્થાત્ ઋતુવતી થઈ.) માતાએ પિતાને વાત કરી. તેથી તે વિચારવા લાગ્યો કે “(શાસ્ત્રમાં કહ્યું છે કે જે અપરિણત સ્ત્રીને રૂધિરની શરૂઆત થાય તે બ્રહ્મચર્યને હણનારી થાય. તેથી) આ મારી દીકરી બ્રહ્મચર્યને હણનારી થશે.” (તે ન થાય માટે) કલ્પક સત્યપ્રતિજ્ઞાવાળો છે, કોઈ ઉપાય કરી તેની 15 સાથે મારી દીકરીને પરણાવું.
- એમ વિચારી પિતાએ (ઘરના) દરવાજા પાસે કૂવો ખોદાવ્યો. દીકરીને તેમાં રાખી. જયારે કલ્પક એ રસ્તેથી પસાર થાય છે ત્યારે પિતા મોટા મોટા શબ્દો વડે બૂમો પાડે છે કે હે કપિલ (= કપિલ બ્રાહ્મણના પુત્ર કલ્પક) ! મારી દીકરી કૂવામાં પડી ગઈ છે તેને જે બહાર કાઢશે તેની
આ થશે.” આ સાંભળીને કરુણાથી કલ્પક તે તરફ દોડ્યો અને કૂવામાંથી દીકરીને બહાર કાઢી. 20 - પિતાએ કલ્પકને કહ્યું – “હે પુત્ર ! તું સત્યપ્રતિજ્ઞાવાળો થા (અર્થાત્ મારી શરત સાંભળીને જ તે આને બહાર કાઢી હોવાથી હવે તું એની સાથે પરણ.)” તે સમયે લોકોની નિંદાના ભયથી કલ્પકે દીકરીને સ્વીકારી. પાછળથી કલ્પક ઔષધોના સંયોગોદ્વારા તેણીને રોગમુક્ત કરી. રાજાએ સાંભળ્યું – “કલ્પક પંડિત છે.” તેથી રાજાએ કલ્પકને બોલાવ્યો અને મંત્રીપદ ગ્રહણ કરવા વિજ્ઞપ્તિ ९४.स च संतोषेण दानं नेच्छति. दारिकाऽपि लभ्यमाना नेच्छति, अनेकैश्छात्रशतैः परिवतो हिण्डते, इतश्च 25 तस्य प्रवेशनिर्गमपथे एको मरुकः, तस्य दुहिता जलोदरव्याधिना गृहीता, लाघवं शरीरस्य नास्तीति अतीवरूपिणीं तां न कोऽपि वृणुते, महती जाता, रुधिरं तस्या आगतं, तस्मै कथितं मात्रा तस्याः, स चिन्तयति-ब्रह्महत्यैषा, कल्पकः सत्यसन्धस्तस्मै उपायेन ददामि, तेन द्वारि अवटः खातः, तत्र स्थापिता, तेनाध्वना च कल्पक निर्याति, महता शब्देन प्रकूजितः-भो भोः ! कपिल अवटे पतिता यो निस्तारयति तस्यैवैषा, तच्छ्रुत्वा कल्पकः कृपया धावितः, उत्तारिता चानेन, भणितश्च सत्यसन्धो भव पुत्रक इति, तदा 30 तेन जनापवादभीतेन प्रतिपन्ना, तेन पश्चादौषधसंयोगेन लष्टा कृता, राज्ञा श्रुतं-कल्पकः पण्डित इति, शब्दायितो विज्ञप्तः