________________
પ્રદ્યોતની દીકરીનું ભાગવું (નિ. ૧૨૮૫) ક ૧૮૧ आलाणखंभाओऽनलगिरी फिडिओ, रायाए अभओ पुच्छिओ-उदयणो गायउत्ति, ताहे उदयणो भणिओ, सो भणइ-भद्दवतिं हत्थिणिं आरुहिऊणं अहं दारिगा य गायामो, जवणियंतरियाणि गाणिं गायंति, हत्थी गेएण अक्खित्तो गहिओ, इमाणिवि पलायाणि, एस बीतिओ वरो, अभएण भणियं-एसोवि तुब्भं चेव पासे अच्छउ, अण्णे भणंति-उज्जाणियागओ पज्जोओ इमा दारिया णिम्माया तत्थ गाविज्जिहियत्ति, तस्स य जोगंधरायाणो अमच्चो, सो उम्मत्तगवेसेण पढइ- 5
"यदि तां चैव तां चैव, तां चैवाऽऽयतलोचनाम् ।
હરષિ કૃપાળું, નાદું યોગથરીયT: ni " सो य पज्जोएण दिट्ठो, ठिओ काइयं पवोसरिउं, णायरो कओ पिसाउत्ति, सा य कंचणमाला विभिन्नरहस्सा, वसंतमेंठेणवि चत्तारि मुत्तघडियाओ विलइयाओ, घोसवती वीणा, - એકવાર અનલગિરિ હાથી અલાનથંભથી (હાથીને બાંધવાના સ્થાનો આલાનથંભ કહેવાય 10 છે.) ગમે તે રીતે છૂટી ગયો. (મહાવત વિગેરેએ પકડવાનો પ્રયત્ન કર્યો પરંતુ કેમે કરીને તે પકડાતો નથી. તેથી હવે શું કરવું ? એ વિચારમાં) રાજાએ અભયને પૂછ્યું એટલે અભયે કહ્યું કે તમારે ત્યાં રહેલ ઉદાયન જો ગાય તો હાથી વશમાં આવે.) ઉદાયનને કહેવામાં આવ્યું. તેણે કહ્યું – “ભદ્રાવતી નામની હાથિણી ઉપર આરુઢ થઈને હું અને તારી દીકરી ગાઈશું.”
બે વચ્ચે પડદો કરવાારા તે બે જણા ગીત ગાય છે. ગીતવડે આકર્ષાયેલ હાથીને પકડ્યો. 15 આ બંને જણા પણ ભાગી ગયા. તે પહેલાં પ્રદ્યોતે અભય ઉપર ખુશ થઈને બીજું વરદાન માંગવાનું કહ્યું. ત્યારે અભયે કહ્યું – “આ પણ તમારી પાસે જ રાખી મૂકો (અવસરે માંગીશ.).
અહીં (=ઉદાયન અને પ્રદ્યોતની દીકરી કેવી રીતે ભાગ્યા? તે વિષયમાં) કેટલાક અન્ય આચાર્યો આ પ્રમાણે કહે છે – એકવાર પ્રદ્યોત ઉદ્યાપન=ઉજમણા માટે ગયો. અને ત્યાં આ દીકરી ગાવામાં નિષ્ણાત થયેલી હોવાથી ગીતો ગાશે. (એવા વિચારથી દીકરીને પણ ત્યાં લઈ 20 ગયા.) ઉદાયનરાજાને યોગંધરાજ નામે મંત્રી હતો. તે ત્યાં ઉદ્યાપનમાં પાગલ જેવો વેષ ધારણ કરીને બોલે છે કે – “તે જ, તે જ, તે જ લાંબી આંખોવાળી સ્ત્રીને જો હું રાજા માટે ન લઈ જાઉં તો હું યોગંધરાજ નહીં. //ના” પાગલ થઈને આ રીતે બોલતા મંત્રીને પ્રદ્યોતે જોયો. માત્રુ કરીને તે ઊભો રહ્યો. આ પાગલ છે એમ વિચારી પ્રદ્યોતે મંત્રીની વાતનો આદર ન કર્યો (અર્થાત્ બહું ધ્યાન ન આપ્યું.) કાંચનમાલા કે જેણે ઉદાયન અને દીકરીનું રહસ્ય ખબર હતું તે તથા 25 ४६. आलानस्तम्भादनलगिरिः स्फिटितः, राज्ञाऽभयः पृष्ट:-उदायनो गीयतामिति, तदोदायनो भणितः, स भणति-भद्रवतीं हस्तिनीमारुह्याहं दारिका च गायावः, यवनिकान्तरिते गानं गायतः, हस्ती गेयेनाक्षिप्तो गृहीतः, इमे अपि पलायिते, एष द्वितीयो वरः, अभयेन भणितं- एषोऽपि युष्माकमेव पार्श्वे तिष्ठतु, अन्ये भणन्ति-उद्यानिकागतः प्रद्योत इयं च दारिका निष्णाता तत्र गास्यतीति, तस्य च योगन्धरायणोऽमात्यः, स उन्मत्तकवेषेण पठति स च प्रद्योतेन दृष्टः, स्थितः कायिकी प्रव्युत्स्रष्टुं, नादारः कृतः पिशाच इति, 30 सा' च कञ्चनमाला विभिन्नरहस्या, वसन्तमेण्ठेनापि चतस्रो मूत्रघटिका विलगिताः, घोषवती वीणा,