________________
ઉદાયનરાજાનું અપહરણ (નિ. ૧૨૮૫) ૧૭૯ खाइओ होतो, तो किं कज्जउ ?, वणनिउंजे मुएज्जह, परंमुहो मुक्को, वणाणि दड्डाणि, सो अन्तोमुहत्तेण मओ, तुट्ठो राया, भणिओ-बंधणविमोक्खवज्जं वरं वरेहित्ति,भणइ-तुब्भं चेव हत्थे अच्छउ, अण्णयाऽनलगिरी वियट्टो न तीरइ घेत्तुं, अभओ पुच्छिओ, भणइ-उदायणो गायउत्ति. तो उदायणो कहं बद्धोत्ति-तस्स य पज्जोयस्स धया वासवदत्ता नाम. सा बहयाउ कलाउ सिक्खाविया, गंधव्वेण उदयणो पहाणो सो घेप्पउत्ति, केण उवाएणंति ?, सो किर जं 5 हत्थि पेच्छइ तत्थ गायइ जाव बंधपि न याणइ, एवं कालो वच्चइ, इमेण जंतमओ हत्थी काराविओ, तं सिक्खावेइ, तस्स विसयंते चारिज्जइ, तस्स वणचरेहिं कहिओ, तो तत्थ सो ત્યારે અભયે કહ્યું “તેને વનની ઝાડીઓમાં મૂકો.” મૂકવા જનારા માણસોએ પોતાનાથી પરાઠુખે સાપને છોડ્યો. તે સાપે સામે રહેલ વનોને બાળી નાંખ્યા. ત્યાર પછીના અંતર્મુહૂર્ત સાપ પણ મરી ગયો. અભયકુમારની બુદ્ધિ જોઈને રાજા ખુશ થયો અને અભયને કહ્યું – “બંધનમુક્તિસિવાયનું 10 વરદાન માંગ.” અભયે કહ્યું – “અત્યારે તમારી પાસે રાખી મૂકો (અવસરે માંગીશ.).” એકવાર અનલગિરિ ગાંડો થયો, જેથી તેને પકડવો અશક્ય બન્યો. અભયને પૂછ્યું. તેણે કહ્યું – “ઉદાયનરાજા ગાય તો હાથી વશમાં થાય.) ઉદાયનને પ્રદ્યોતે કેવી રીતે કબજે કર્યો હતો ? તે કહે છે – * # પ્રદ્યોતરાજાએ ઉદાયનરાજાને પકડ્યો છે
15. પ્રદ્યોતને વાસવદત્તા નામે દીકરી હતી. તેને ઘણી કળાઓ શીખવાડી હતી. ગંધર્વકળામાં ઉદાયનરાજા પ્રધાન=નિપુણ હતો. (દીકરીને આ કળા શીખવાડવા) આને પકડવો એમ પ્રદ્યોતે વિચાર્યું. “કયા ઉપાયથી પકડવો ?” તેનો ઉપાય એ હતો કે તે ઉદાયન જે હાથીને જુએ ત્યાં ગાવા લાગે. જેથી તે હાથી ગીત પાછળ ખેંચાતો ખેંચાતો બંધસ્થાને આવે અને ત્યાં તેને બાંધે તો પણ ખબર પડે નહીં. (ઉદાયન પાસે આવા પ્રકારની ગાંધર્વકળા હતી.)
20 - આ ઉપાય હોવા છતાં ઉદાયનને પકડવો કેવી રીતે? એના વિચારમાંને વિચારમાં કેટલોક કાળ પસાર થયો. છેવટે પ્રદ્યોતરાજાએ યંત્રમય હાથી તૈયાર કરાવ્યો. સૈનિકોને તે યંત્રમય હાથી ચલાવતા શીખવાડ્યું. પછી ઉદાયન જ્યાં રહે છે તે દેશના સીમાડે હાથીને ચરાવે છે. તે હાથીની વાત ત્યાંના વનચરોએ રાજાને કરી. ४४. खादितोऽभविष्यत्, तत् किं क्रियतां ?, वननिकुञ्जे मुञ्जत, पराङ्मुखो मुक्तः, वनानि दग्धानि, 25 सोऽन्तर्महर्तेन मतः, तष्टो राजा, भणित:-बन्धनविमोक्षवर्जं वरं वणवेति, भणति-यष्माकमेव हस्ते तिष्ठतु, अन्यदाऽनलगिरिविवृत्तो न शक्यते ग्रहीतुं, अभयः पृष्टः, भणति-उदायनो गायत्विति, तत् उदायनः कथं बद्ध इति, तस्य च प्रद्योतस्य दुहिता वासवदत्ता नाम्नी, सा बहुकाः कलाः शिक्षिता, गान्धर्वेणोदायनः प्रधानः स गृह्यतामिति, केनोपायेनेति, स किल यं हस्तिनं प्रेक्षते तत्र गायति यावद् बन्धमपि न जानाति, एवं कालो व्रजति, अनेन यन्त्रमयो हस्ती कारितः तं शिक्षयति, तस्य विषयान्ते चार्यते, तस्मै वनचरैः 30 कथितः, ततः तत्र स