________________
આલોચના' – અટ્ટનમલ્લની કથા (નિ. ૧૨૮૦) શ ૧૫૫ उज्जेणित्ति णयरी, तीए जियसत्तूरण्णो अट्टणो मल्लो अतीव बलवं, सोपारए पट्टणे पुहइवई राया सिंहगिरी नाम मल्लवल्लहो, पतिवरिसमट्टणजओहामिएण अणेण मच्छियमल्ले कए जिएण अट्टणेण भरुगच्छाहरणीए दूरुल्लकूवियाए गामे फलिहमल्ले य लद्धेत्ति । एवमक्षरगमनिकाऽन्यासामपि स्वबुद्ध्या कार्या, कथानकान्येव कथयिष्यामः, अधिकृतगाथाप्रतिबद्धकथानकमपि विनेयजनहितायोच्यते-उज्जेणीणयरीए जियसत्तू राया, तस्स अट्टणो मल्लो सव्वरज्जेसु अजेओ 5 इओ य.समुद्दतीरे सोपारयं णयरं, तत्थ सीहगिरी राया, सो य मल्लाणं जो जिणइ तस्स बहुं दव्वं देइ, सो य अट्टणो तत्थ गंतूण वरिसे २ पडायं हरइ, राया चिंतेइ-एस अन्नाओ रज्जाओ आगंतूण पडायं हरइ, एस मम ओहावणत्ति पडिमल्लं मग्गइ, तेण एगो मच्छिओ दिट्ठो वसं पिबंतो, बलं 1 ટીકાર્થ : ઉજ્જયિની નગરી, તે નગરીના જિતશત્રુરાજાનો અટ્ટનનામનો મલ્લ અત્યંત બલવાન છે. સોપારગશહેરમાં મલ્લ(=મલ્લયુદ્ધ) જેને પ્રિય છે એવો સિંહગિરિનામનો પૃથ્વીપતિ=રાજા 10 છે. દરવર્ષે અટ્ટનનો જય થાય છે. તેથી અપમાનિત થયેલા સિંહગિરિરાજાએ માછીમારને પ્રતિમલ્લ તરીકે કર્યો. પ્રતિમલવડે જિતાયેલ અટ્ટને ભરૂચની બાજુમાં આવેલ દુરુલ્લકૂપિકાનામના ગામમાં જઈને ફલિયમલ્લને (યુદ્ધ માટે) તૈયાર કર્યો. ૧૨૮Oો આ પ્રમાણે બીજી ગાથાઓનો પણ અક્ષરાર્થ સ્વબુદ્ધિથી કરી લેવો. અમે હવે કથાનક જ કહીશું. આ પ્રસ્તુત ગાથામાં કહેલ કથાનક પણ શિષ્યજનના હિત માટે હવે કહેવાય છે $
(૧) આલોચના ઉપર અટ્ટનમલ્લ ૪ ' ઉજ્જયિની નગરીમાં જિતશત્રુ રાજા છે. તેને સર્વરાજ્યોમાં અજેય એવો (અર્થાત્ સર્વરાજ્યોના મલ્લોને હરાવી શકે) એવો બલવાન અટ્ટનનામે મલ્લ છે. અને આ બાજુ સમુદ્રના કિનારે સોપારકનગર છે, ત્યાં સિંહગિરી રાજા છે. અને તે રાજા મલ્લયુદ્ધમાં જે જિતે એને ઘણું ધન આપે છે. અટ્ટનમલ્લ દર વર્ષે ત્યાં જઈને વિજયધ્વજ ગ્રહણ કરે છે. તેથી રાજા વિચારે છે કે “બીજા 20 રાજયમાંથી આવીને આ જીત મેળવે છે (અર્થાત્ મારો મલ્લ હારી જાય અને દર વર્ષે આ જીતે) એમાં મારું અપમાન છે.” તેથી તે પ્રતિમલ્લને (કે જે અટ્ટન સામે જીતી શકે એવાને) શોધે છે.
રાજાએ ચરબી ખાતો એક માછીમાર જોયો. તેનું બલ તપાસી જોયું. બલવાન જાણીને રાજાએ २०. उज्जयिनी नगरी, तस्यां जितशत्रुराज्ञोऽदृणो मल्लोऽतीव बलवान्, सोपारके पत्तने पृथ्वीपती राजा सिंहगिरि म मल्लवल्लभः, प्रतिवर्षमट्टनजयापभ्राजितेनानेन मात्स्यिकमल्ले कृते जितेनाट्टनेन भृगुकच्छपार्श्वे 25 दूरुल्लकूपिकाग्रामे कार्यासिकमल्ल च लब्ध इति । उज्जयिनीनगर्यां जितशत्रू राजा, तस्याट्टनो मल्लः सर्वराज्येषु अजेयः, इतश्च समुद्रतीरे सोपारकं नगरं, तत्र सिंहगिरी राजा, स च मल्लानां यो जयति तस्मै बहुद्रव्यं ददाति, स चाट्टनस्तत्र गत्वा वर्षे २ पताकां हरति (गृह्णाति), राजा चिन्तयति-एषोऽन्यस्माद् राज्यादागत्य पताकां हरति, एषा ममापभ्राजनेति प्रतिमलं मार्गयति, तेनैको मात्स्यिको दृष्टो वसां पिबन्, बलं
15