________________
૧૫૪
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
'संवेगे 'त्ति संवेगः कार्यः १७, 'पणिहि त्ति प्रणिधिस्त्याज्या, माया न कार्येत्यर्थः १८, 'सुविहि 'त्ति सुविधिः कार्यः १९, 'संवरे 'त्ति संवरः कार्यः, न तु न कार्य इति व्यतिरेकोदाहरणमत्र भावि २०, ‘अत्तदोसोवसंहारे 'त्ति आत्मदोषोपसंहारः कार्यः २१, 'सव्वकामविरत्तय'त्ति सर्वकामविरक्तता भावनीया २२, इति तृतीयगाथासमासार्थः ॥ 'पच्चक्खाणे 'त्ति मूलगुणउत्तरगुणविषयं प्रत्याख्यानं 5 कार्यमिति द्वारद्वयं २३ - २४, विउस्सग्गे त्ति विविध उत्सर्गो व्युत्सर्गः स च कार्य इति द्रव्यभावभेदभिन्नः २५, 'अप्पमाए 'त्ति न प्रमादोऽप्रमादः, अप्रमादः कार्यः २६, 'लवालवे 'त्ति कालोपलक्षणं क्षणे २ सामाचार्यनुष्ठानं कार्यं २७, 'झाणसंवरजोगे 'त्ति ध्यानसंवरयोगश्च कार्यः, ध्यानमेव संवरयोगः, २८, 'उदये मारणंतिए 'त्ति वेदनोदये मारणान्तिकेऽपि न क्षोभः कार्य इति २९ चतुर्थगाथासमासार्थः ॥ 'संगाणं च परिण्ण 'त्ति सङ्गानां च ज्ञपरिज्ञाप्रत्याख्यानपरिज्ञाभेदेन 10 परिज्ञा कार्या ३०, 'पायच्छित्तकरणे इयं' प्रायश्चित्तकरणं च कार्यं ३१, 'आराहणा य मरणंति 'त्ति आराधना च मरणान्ते कार्या, मरणकाल इत्यर्थ: ३२, एते द्वात्रिंशद् योगसङ्ग्रहा इति पञ्चमगाथासमासार्थः ॥ १२७५ - ७९॥ आद्यद्वाराभिधित्सयाऽऽह—
उज्जेणि अट्टणे खलु सीहगिरिसोपारए य पुहइवई । मच्छियमल्ले दूरुल्लकूविए फलिहमल्ले य ॥१२८० ॥
15 (૧૭) સંવેગ : સંવેગ = મોક્ષાભિલાષ ધારણ કરવો. (૧૮) પ્રણિધિ : માયા કરવી નહીં. (૧૯) સુવિધિ : સારી રીતે વિધિનું પાલન કરવું. (૨૦) સંવર ઃ સંવર કરવો અર્થાત્ કર્મોને આવતા અટકાવવા, પરંતુ સંવર ન કરવો એવું નહીં. અહીં વ્યતિરેક ઉદાહરણ જણાવશે. (૨૧) આત્મદોષોપસંહાર ઃ પોતાના દોષોનો અંત લાવવો. (૨૨) સર્વકામવિરક્તતા ઃ બધી જ ઇચ્છાઓથી વિરામ પામવાની ભાવના ભાવવી. ૧૨૭૭ના
:
(૨૩–૨૪) પચ્ચક્ખાણ : મૂળગુણ અને ઉત્તરગુણવિષયક પ્રત્યાખ્યાન કરવું. (૨૫) વ્યુત્સર્ગ : વિવિધ પ્રકારનો ઉત્સર્ગ–ત્યાગ તે વ્યુત્સર્ગ. દ્રવ્ય—ભાવભેદવાળો વ્યુત્સર્ગ કરવા યોગ્ય છે. (તેમાં અશુદ્ધ આહાર વિગેરેનો જે ત્યાગ તે દ્રવ્યવ્યુત્સર્ગ. ક્રોધાદિનો જે ત્યાગ તે ભાવવ્યુત્સર્ગ.) (૨૬) અપ્રમાદ : પ્રમાદ કરવો નહીં. (૨૭) લવાલવ : એ કાલનું ઉપલક્ષણ છે એટલે ક્ષણે ક્ષણે સામાચારીનું પાલન કરવું જોઇએ, અર્થાત્ જે સામાચારીનો—ક્રિયાનો જે સમય હોય તે સમયે 25 તે સામાચારી આચરવી. (૨૮) ધ્યાનસંવરયોગ : ધ્યાનરૂપ સંવર માટેનો યોગ (એટલે કે ધ્યાન) કરવા યોગ્ય છે. (૨૯) મારણાંતિક વેદનાનો ઉદય ઃ મારણાંતિક વેદનાનો ઉદય થવા છતાં પણ ક્ષોભ ન કરવો અર્થાત્ આકુળ—વ્યાકુળ ન થવું. ૧૨૭૮॥
(૩૦) સંગોની પરિક્ષા : સંગોની જ્ઞપરિક્ષા અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા એમ બે પ્રકારની પરિજ્ઞા ક૨વી. (અર્થાત્ સંગોને જાણવા અને પછી તેનો ત્યાગ કરવો.) (૩૧) પ્રાયશ્ચિત્તકરણ ઃ પ્રાયશ્ચિત્ત
30 કરવું. (૩૨) આરાધના : મરણકાલે આરાધના કરવી. આ બત્રીસ યોગસંગ્રહ થયા. II૧૨૭૯ -
અવતરણિકા : પ્રથમ આલોચનાદ્વાર કહેવાની ઇચ્છાથી કહે છે
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
20