SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ મોહનીયસ્થાનો ( Ho...સૂત્ર) ૧૪૭ तित्थगराणं अणंतणाणीणं-केवलीणं अवन्न-निंदं जो महाघोरपरिणामो 'पभासइ' भणति, कथं ?, ज्ञेयाऽनन्तत्वात्सर्वार्थज्ञानस्याभाव एव, तथा च - "अज्जवि धावति णाणं अज्जवि लोओ अणंतओ तहवि । अज्जवि न तुहं कोई पावइ सव्वण्णुयं जीवो ॥१॥" एवमाइ पभासइ, न पुणज्जाणति जहा-'खीणावरणो जुगवं लोगमलोगं जिणो पगासेइ। 5 ववगयघणपडलो इव परिमिययं देसमाईच्चो ॥१॥' ९, आयरियउवज्झाए पसिद्धे ते 'खिसइ' निंदइ जच्चाईहिं, अबहुस्सुया वा एए तहावि अम्हेहिं एएसि तु सगासे किंपि कहंचि अवधारियंति 'मंदबुद्धीए' बालेत्ति भणियं होइ १०, 'तेसिमेव' य आयरिओवज्झायाणं परमबंधूणं परमोवगारीणं 'णाणीण न्ति गुणोवलक्खणं गुणेहिं पभाविए पुणो तेसिं चेव कज्जे समुप्पण्णे 'संमं न पडितप्पइ' आहारोवगरणाईहिं णोवजुज्जेइ ११, 'पुणो पुणो त्ति असई 'अहिगरणं' 10 जोतिसाइ उप्पाए कहेइ.निवजत्ताइ 'तित्थभेयए' णाणाइमग्गविराहणत्थंति भणियं होइ १२, जाणं (૯) જે મહાઘોરપરિણામી જીવ અનંતજ્ઞાની એવા તીર્થકરોની નિંદા કરે છે. કેવી રીતે ? – “જાણવા યોગ્ય પદાર્થો અનંત હોવાથી સર્વ પદાર્થોનું જ્ઞાન થઈ શકતું જ નથી. તથા–“આજે પણ જ્ઞાન દોડે છે, છતાં આજે પણ લોક અનંત છે (અર્થાત્ જ્ઞાન લોકની પાછળ દોડી રહ્યું છે, છતાં લોકો હજુ અંત આવ્યો નથી.) અને તેથી તમારામાંથી કોઈ જીવ સર્વજ્ઞપણાને પામ્યો નથી.” 15. આ રીતે તીર્થકરોની નિંદા કરે છે પરંતુ જાણતો નથી કે–“ઘન વાદળો દૂર થતાં જેમ સૂર્ય પરિમિત એવા ક્ષેત્રને પ્રકાશિત કરે છે તેમ કર્મોના આવરણો દૂર થતાં તીર્થકરો એક સાથે લોકાલોકનું જ્ઞાન કરે છે.” " (૧૦) મંદબુદ્ધિવાળો જીવ જેમનો શબ્દાર્થ જાણેલો છે એવા આચાર્ય–ઉપાધ્યાયની જાતિ વિગેરે દ્વારા નિંદા કરે અથવા “આ અબહુશ્રુત છે તો પણ અમે એમની પાસે ક્યારેક કંઈક શ્રત 20 . ગ્રહણ કર્યું હતું,' એ પ્રમાણે નિંદા કરે. મંદબુદ્ધિવાળો એટલે બાળ જીવ. (૧૧) (ાળી' વિશેષણ શિષ્યનું છે તેથી) આચાર્ય–ઉપાધ્યાયવડે જ જ્ઞાની બનાવાયેલો, અહીં ‘જ્ઞાની’ શબ્દ દ્વારા જે જ્ઞાન ગુણ કહ્યો તે શેષ ગુણોનું ઉપલક્ષણ જાણવું. તેથી તે આચાર્યઉપાધ્યાયવડે જ શેષગુણોથી પણ પ્રભાવિત કરાયેલો એટલે કે ગૌરવના સ્થાનને પમાડેલો એવો પણ શિષ્ય તે પરમબંધુ અને પરમોપકારી એવા આચાર્ય–ઉપાધ્યાયનું જ કોઈ કાર્ય ઉત્પન્ન થાય 25 ત્યારે આહાર-ઉપકરણ વિગેરે દ્વારા એમની સેવા કરતો નથી (તે શિષ્ય મહામોહકર્મ બાંધે છે.) (૧૨) જ્યોતિષશાસ્ત્રો વિગેરે રૂપ (આ શાસ્ત્રો ભણવાથી આત્મા દુર્ગતિનો અધિકારી બનતો હોવાથી) અધિકરણોને વારંવાર કહે, રાજાની (યુદ્ધ વિગેરે માટે નીકળતી) યાત્રા વિગેરેનું વારંવાર વર્ણન કરે અને આ રીતે તે તીર્થને ભેદનારો= જ્ઞાનાદિ મોક્ષમાર્ગની વિરાધના કરનારો હોવાથી મહામોહ બાંધે. (૧૩) (ન કરવું જોઈએ એવું) જાણતો હોવા છતાં વશીકરણ વિગેરે અધાર્મિક 30 १८. अद्यापि धावति ज्ञानमद्यापि लोकोऽनन्तको तथापि । अद्यापि न तव कोऽपि प्राप्नोति सर्वज्ञतां जीवः ॥१॥ क्षीणावरणो युगपद् लोकमलोकं जिनः प्रकाशयति । व्यपगतघनपटक इव परिमितं देशमादित्यः ॥१॥
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy