________________
મોહનીયસ્થાનો (પાન...સૂત્ર)
૧૪૫
कणाभिक्खणं वेढेत्ता 'संकिलेसेण' तिव्वासुहपरिणामेण 'मारए' हिंसइ जीवंति ३, सीसंमि 'जे य आहंतुं - मोग्गराइणा विभिदिय सीसं 'दुहमारेण' महामोहजणगेण हिंसइत्ति ४, बहुजणस्स यारंति - पहुं सामित्ति भणियं होइ, दीवं समुद्दमिव वुज्झमाणाणं संसारे आसासथाणभूयं ताणं च-अण्णपाणाइणा ताणकारिणं 'पाणिणं' जीवाणं तं च हिंसइ, से तं विहंसंते बहुजणसंमोहर महामोहं पकुव्वइ ५, साहारणे - सामण्णे गिलाणंमि पहू- समत्थो उवएसेण सइंकरणेण वा तप्पिडं 5 तहवि 'किच्चं' ओसहजायणाइ महाघोरपरिणामो न कुव्वड़ सेऽवि महामोहं पकुव्वइ, सव्वसामणो य गिलाणो भवइ, तथाजिनोपदेशाद्, उक्तं च 'किं भंते ! जो गिलाणं पडियरइ से धणे उदाहु जे तुमं दंसणेण पडिवज्जइ ?, गोयमा ! जे गिलाणं पडियरइ, से केणणं भंते ! एवं બીજા કર્ણ વિગેરે અંગો પણ જાણી લેવા. તેથી મુખ, કાન વિગેરે અંગોને ઢાંકીને બંધ કરીને (અને મુખાદિને બંધ કરવાથી જ) હૃદયમાં દુઃખપૂર્વક અવાજ કરતા, (એટલે કે અંદર ગુંગળાતા), 10 ગળેથી અત્યંત રડતા એવા પશુ વિગેરેની જે હિંસા કરે છે (તે સેંકડો ભવોમાં.. વિગેરે વાક્યશેષ પૂર્વની જેમ જાણવો.) (૩) તીવ્ર અશુભ પરિણામથી ભીના ચામડા વિગેરેદ્વારા વારંવાર મસ્તકને વીંટીને (અર્થાત્ ભીના ચામડાને મસ્તક ઉપર ત્રણથી ચાર આંટા મારવાદ્વારા) જીવને મારે.
(૪) મંસ્તક ઉપર મુદ્ગર (= ગદા જેવું શસ્ત્રવિશેષ) વિગેરેને મારીને મસ્તકના ટુકડા કરવાદ્વારા મહામોહને બંધાવનાર એવા દુઃખમારવડે એટલે કે દુઃખદ મરણ નીપજાવવાદ્વારા જીવને 15 જે હિંસે છે. (૫) નેતા, પ્રભુ, સ્વામી આ બધા સમાનાર્થી શબ્દો છે. તેથી ઘણા લોકોનો નેતા એટલે કે સ્વામી, જેમ દ્વીપ એ સમુદ્રમાં ડૂબતા જીવો માટે આશ્વાસનભૂત=સહાયભૂત છે તેમ જે સ્વામી સંસારમાં ડૂબતા જીવો માટે આશ્વાસનભૂત અને અન્ન—પાની વિગેરેને આપવાદ્વારા ઘણા જીવોનું રક્ષણ કરનાર છે. તેવા સ્વામીની જે હિંસા કરે છે, તે સ્વામીની હિંસા કરતો ઘણા જીવોને દુ:ખી કરવાના કારણે મહામોહકર્મને બાંધે છે.
=
20
(૬) ગ્લાન સાધારણ એટલે કે સર્વ માટે એક સરખી રીતે સેવ્ય છે. એવા સમયે જે ઉપદેશ આપવાદ્વારા કે સ્વયં ગ્લાનની સેવા માટે સમર્થ છે. તે સમર્થ હોવા છતાં પણ મહા ઘોર અશુભ પરિણામને કારણે ગ્લાનની સેવા માટે ઔષધ વિગેરે તૈયાર કરે/કરાવે નહીં કે ઔષધાદિની યાચના કરે/કરાવે નહીં તે જીવ પણ મહામોહકર્મને બાંધે છે. અને ગ્લાન એ સર્વસામાન્ય છે અર્થાત્ બધા માટે એક સરખી રીતે સેવા યોગ્ય છે, કારણ કે જિનેશ્વરે તે રીતનો ઉપદેશ આપ્યો છે. 25 કહ્યું છે – “પ્રભુ ! જે ગ્લાનની સેવા કરે છે શું તે ધન્ય છે ? કે જે તમને શ્રદ્ધાથી સ્વીકારે છે તે ધન્ય છે ?’
“ગૌતમ ! જે ગ્લાનની સેવા કરે છે તે ધન્ય છે. પ્રભુ ! તમે શા માટે આ પ્રમાણે કહો છો ? ગૌતમ ! જે ગ્લાનની સેવા કરે છે તે (જ) મને શ્રદ્ધાથી સ્વીકારે છે, અને જે મને શ્રદ્ધાથી ૬. ધિ મન્ત ! યો ત્તાનું પ્રતિવ્રુતિ સ ધન્ય ઉતાદ્દો યો યુષ્માન્ વર્ગનેન પ્રતિપદ્યતે ?, ગૌતમ ! યો જ્ઞાનં 30 प्रतिचरति, तत् केनार्थेन भदन्तैवं