________________
10
૧૪૨
5 गाथात्रयं निगदसिद्धमेव, एकोनत्रिंशद्भिः पापश्रुतप्रसङ्गैः, क्रिया पूर्ववत्, पापोपादानानि श्रुतानि पापश्रुतानि तेषां प्रसङ्गा:- तथाऽ सेवनारूपा इति, पापश्रुतानि दर्शयन्नाह सङ्ग्रहणिकारः— अड्डनिमित्तंगाइं दिव्वुष्पायंतलिक्खभोमं च । अंगसरलक्खणवंजणं च तिविहं पुणोक्केक्कं ॥१॥ तह वत्तियं चपावसु अउणतीसविहं । गंधैव्वनवत्थं ऑउं धणुवेयसंजुत्तं ॥२॥
गाथाद्वयम्, . अस्य व्याख्या-- अष्ट निमित्ताङ्गानि दिव्यं - व्यन्तराद्यट्टट्टहासादिविषयम्, उत्पातंसहजरुधिरवृष्ट्यादिविषयम्, अन्तरिक्षं - ग्रहभेदादिविषयं, भौमं - भूमिविकारदर्शनादेवास्या इदं મવતીત્યાિિવષયમ્, અજ્ઞ—અવિષય સ્વર—સ્વરવિષય, નક્ષમાં-તાંછનાવિ તદ્વિષય, વ્યજ્ઞનં
આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) पिंडेंसणसिज्जिरियां भासज्जीया य वत्थऐसा । उग्गहपडिमा सत्तेक्कतयं भावणवित्तीओ ॥२॥ उग्घौयमणुग्धायं आरुवणा तिविमो सिहं तु । इय अट्ठावीसविहो आयारपकप्पणामोऽयं ॥ ३ ॥
(પિંડૈષણાથી અવગ્રહપ્રતિમા સુધીના સાતાધ્યયનાત્મક પ્રથમ ચૂલિકા જાણવી.) બીજા સાત સપ્તકકા 15 (સાત અધ્યયનાત્મક બીજી ચૂલિકા), ભાવના (ત્રીજી ચૂ.), વિમુક્તિ (ચોથી ચૂ.), તથા ઉદ્ઘાતિક, અનુાંતિક અને આરોપણા આ ત્રણ પ્રકારનું નિશીથ અધ્યયન (આ પાંચમી ચૂ.), આ પ્રમાણે અઠ્ઠાવીસ પ્રકારનો આચારપ્રકલ્પ જાણવો.
ટીકાર્થ : ત્રણે ગાથાઓનો અર્થ સ્પષ્ટ જ છે. (વર્તમાનકાળમાં પ્રાપ્ત આચારાંગસૂત્રમાં સાતમું મહાપરિજ્ઞા, આઠમું વિમોક્ષ અને નવમું ઉપધાનશ્રુત એ પ્રમાણે ક્રમ છે. તેમાં સાતમું મહાપરિજ્ઞા 20 અધ્યયન નાશ પામ્યું છે.) ઓગણત્રીસ પાપશ્રુતપ્રસંગોને કારણે જે અતિચાર.. વિગેરે ક્રિયા પૂર્વની જેમ જાણવી. પાપના કારણભૂત એવું જે શ્રુત તે પાપશ્રુત. તેઓનો પ્રસંગ અર્થાત્ તે રીતે (=તે શ્રુતમાં જણાવ્યું હોય તે રીતે) આચરણ કરવું. સંગ્રહણિકાર તે પાપશ્રુતોને જણાવે છે → ઓગણત્રીસ પાપશ્રુતો
25
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ગ્રહોનો ભેદ વિગેરેવિષયક
ટીકાર્થ : અષ્ટ નિમિત્તાંગો (અર્થાત્ આઠ નિમિત્તશાસ્ત્રો.) તે આ પ્રમાણે – (૧) દિવ્ય વ્યંતર વિગેરે દેવોના અટ્ટહાસ વિગેરવિષયક શાસ્ત્ર, (૨) ઉત્પાત સહજ (=દેવકૃત ન હોય તેવી) લોહીની વૃષ્ટિ વિગેરેવિષયક શાસ્ત્ર, (૩) અંતિરક્ષ શાસ્ત્ર, (૪) ભૌમ – પૃથ્વીને વિષે થતાં ફેરફારને જોઈને જ આનું આમ થશે વિગેરેવિષયક શાસ્ત્ર, (૫–૮) અંગ = અવયવોવિષયક, સ્વરવિષયક, લાંછન વિગેરે લક્ષણવિષયક, મસા વિગેરે 30 ચિહ્નવિષયક શાસ્ત્ર, આ અંગ વિગેરેને જોઈને તેને જાણનારા લોકો ભવિષ્યમાં થનારા સુખ, દુઃખ
વિગેરેને જાણે જ છે. (આ પ્રમાણે આ અષ્ટ નિમિત્ત શાસ્ત્રો જાણવા. ટૂંકમાં જે શાસ્ત્રમાં વ્યંતર
-
-
-