________________
૧૨૮ : આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) अणंतरहियाए-सचित्ताए पुढवीए ठाणं-काउस्सग्गं सेज्ज-सयणं निसीहियं च कुणमाणे सबले, ससणिद्धोदगेण, ससरक्खा पुढविरएण, चित्तमंतसिला सचेयणा सिलत्ति भणियं होति, लेलू सचेयणो लेडू, कोला-घुणा तेसिमावासो घुणखइयं कहें, तत्थ ठाणाई करेमाणे सबले, एवं
सह अंडाईहिं जं तत्थवि ठाणाइ चेएमाणो सबले १७, आउट्टिआए मूलाई भुंजते सबले १८, 5 वरिसस्संतो दस दगलेवे दस य माइट्ठाणाई कुणमाणे सबले १९-२०, सीओदगवग्धारिय हत्थमत्तेण
गलंतेणंति भणियं होइ, एवं दव्वीए गलंतीए भायणेण य दिज्जंतं घेत्तूण भुंजमाणे सबले २१, એટલે કે પૂર્વે કહ્યો તે અર્થ અથવા) સચિત્ત એવી પૃથ્વીને વિશે સ્થાનને એટલે કાયોત્સર્ગને, શધ્યાને એટલે સૂવાની ક્રિયાને અને બેસવાની ક્રિયાને કરનારો સાધુ શબલ જાણવો. (એ જ પ્રમાણે
હવે બતાવતા સસ્નિગ્ધ વિગેરે પથ્વી ઉપર કાયોત્સર્ગાદિને કરનારો શબલ જાણવો.) 10 તેમાં સસ્નિગ્ધ એટલે પાણીથી કંઈક ભીની પૃથ્વી. સરસ્ક એટલે સચિત્તરજકણોથી યુક્ત
પૃથ્વી. ચિતમંતશિલા એટલે સચિત્ત શિલા. લેલુ એટલે સચિત્ત પૃથ્વીનો પથ્થર. “કોલાવાસ તેમાં કોલ એટલે ઘુણનામના બેઈન્દ્રિય જીવો. તેઓનો આવાસ તે કોલાવાસ, અર્થાત્ આવા જીવોથી યુક્ત એવું લાકડું વિગેરે. (‘પ્રતિષ્ઠા' એ પ્રમાણે ગાથામાં જે શબ્દ છે તેનો અર્થ જીવથી પ્રતિષ્ઠિત
એવું લાકડું અર્થાત્ સચિત્તલાકડું તિ શાંકૃતધે. એ જ પ્રમાણે ઇંડા (- લીખ વિગેરે જેવા 15 સૂક્ષ્મ વિગેરે ઇંડા) થી યુક્ત, પ્રાણ= બેઈન્દ્રિય વિગેરે જીવો. તેનાથી યુક્ત, શાલી વિગેરે બીજથી
યુક્ત, (‘ગાવ' શબ્દથી લીલી વનસ્પતિથી યુક્ત, ઝાકળથી યુક્ત, કીડી વિગેરેના નગરાથી યુક્ત, શેવાલથી યુક્ત, સચિત્ત પાણીથી ભીની એવી માટીથી યુક્ત,) કરોળિયાના જાળાથી યુક્ત એવા પ્રદેશમાં જાણી જોઈને કાયોત્સર્ગાદિને કરનાર સાધુ શબલ જાણવો..
(૧૮) જાણી જોઈને મૂળ વિગેરેનું (આદિશબ્દથી કંદ, સ્કંધ, ત્વચા, પ્રવાલ=શરૂઆતમાં 20 ઊગતા નાનાં પાંદડાઓ, મોટા પાંદડાઓ, પુષ્પ, ફળ, બીજ, વનસ્પતિનું) ભોજન કરનાર શબલ
જાણવો. (૧૯-૨૦) એક વરસમાં દશ વખત પાણીના લેપને કરતો (અર્થાત્ પૂર્વે કહ્યું તેમ નાભિ પ્રમાણ પાણીમાંથી પસાર થનારો) તથા દશ વખત માયાસ્થાનોને કરનાર સાધુ શબલ જાણવો.
(૨૧) સચિત્તપાણીથી વઘારિય=નીતરતા એવા હાથથી અપાતા ભોજનને ગ્રહણ કરીને વાપરનારો સાધુ શબલ જાણવો. એ જ પ્રમાણે પાણીથી નીતરતી એવી કડછી કે કોઈ વાસણથી 25 અપાતા ભોજનને ગ્રહણ કરીને વાપરનારો સાધુ શબલ જાણવો. આ પ્રમાણે સંક્ષેપથી અર્થ કહ્યો.
१३. अनंतरहितायां सचित्तायां पृथ्व्यां स्थानं कायोत्सर्ग शय्यां (वसति) शयनं नैषेधिकी च कुर्वन् शबलः, सस्निग्धोदकेन सरजस्कः पृथ्वीरजसा चित्तमती शिला सचेतना शिलेति भणितं भवति, लेलुसचेतनो लेष्टुः, कोला:-घुणाः तेषामावासो घुणखादितं काष्ठं, तत्र स्थानादि कुर्वन् शबलः, एवं
सहाण्डादिभिः यत् तत्रापि स्थानादि कुर्वन् शबलः, ज्ञात्वा मूलादि भुञ्जानः शबलः, वर्षस्यान्तर्दश दकलेपान् 30 दश च मातृस्थानानि कुर्वन् शबलः, शीतोदकाहस्तमात्राभ्यां गलद्भ्यामिति भणितं भवति, एवं दा
गलन्त्या भाजनेन च दीयमानं गृहीत्वा भुञ्जानः शबलः,