________________
ક્રિયાધિકાર (પસિબ્બા..સૂત્ર) ૧ पंडिक्कमामि पंचहिं किरियाहिं काइयाए अहिगरणियाए पाउसियाए पारिता- વળિયા પાફિવાયેરિયા (સૂત્રમ્)
प्रतिक्रामामि पञ्चभिः क्रियाभिः - व्यापारलक्षणाभिर्योऽतिचारः कृतः, तद्यथा-'काइयाए' इत्यादि, चीयत इति कायः, कायेन निर्वृत्ता कायिकी तया, सा पुनस्त्रिधा-अविरतकायिकी दुष्प्रणिहितकायिकी उपरतकायिकी च, तत्र मिथ्यादृष्टेरविरतसम्यग्दृष्टेश्चाऽऽद्या अविरतस्य 5 कायिकी-उत्क्षेपणादिलक्षणा क्रिया कर्मबन्धनिबन्धनाऽविरतकायिकी, एवमन्यत्रापि षष्ठीसमासो योज्यः, द्वितीया दुष्प्रणिहितकायिकी प्रमत्तसंयतस्य, सा पुनर्द्विधा-इन्द्रियदुष्प्रणिहितकायिकी नोइन्द्रियदुष्प्रणिहितकायिकी च, तत्राऽऽद्येन्द्रियैः-श्रोत्रादिभिर्दुष्प्रणिहितस्य-इष्टानिष्टविषयप्राप्तौ मनाक्सङ्गनिर्वेदद्वारेणापवर्गमार्ग प्रति दुर्व्यवस्थितस्य कायिकी, एवं नोइन्द्रियेण-मनसा दुष्प्रणिहितस्याशुभसङ्कल्पद्वारेण दुर्व्यवस्थितस्य कायिकी, तृतीयाऽप्रमत्तसंयतस्य-उपरतस्य- 10 सावद्ययोगेभ्यो निवृत्तस्य कायिकी, गता कायिकी१, अधिक्रियत आत्मा नरकादिषु येन
સૂત્રઃ કાયિકી, આધિકરણિકી, પ્રાષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાત આ પાંચ ક્રિયાઓ વડે જે અતિચાર મારાદ્વારા કરાયો છે તેનું હું પ્રતિક્રમણ કરું છું.
ટીકાર્થ : વ્યાપારરૂપ પાંચ ક્રિયાઓવડે જે અતિચાર કરાયો છે તેનું હું પ્રતિક્રમણ કરું છું. તે પાંચ ક્રિયાઓ આ પ્રમાણે જાણવી – કાયિકી વિગેરે. તેમાં જે પુષ્ટ કરાય તે કાયા. અને કાયાવડે 15 જે થયેલી હોય તે કાયિકી. તે ત્રણ પ્રકારની છે – (૧) અવિરતકાયિકી, (૨) દુપ્પણિહિતકાયિકી, અને (૩) ઉપરતકાયિકી. તેમાં (૧) અવિરતકાયિકી – અવિરતની એટલે કે મિથ્યાદષ્ટિજીવની અને અવિરત એવા સમ્યગ્દષ્ટિજીવની કર્મબંધમાં કારણભૂત એવી ઊંચકવું, મૂકવું વિગેરે જે કાયિકક્રિયા તે અવિરતકાયિકક્રિયા. આ પ્રમાણે દુષ્પરિહિતકાયિકી અને ઉપરતકાયિક શબ્દોમાં પણ ષષ્ઠીતપુરુષ સમાસ જાણવો. (જેમ કે, દુષ્પણિહિતની જે ક્રિયા તે... વિગેરે.) 20
(૨) બીજી દુષ્પણિહિતકાયિકી ક્રિયા પ્રમત્તસાધુને જાણવી. તે વળી બે પ્રકારની છે. (A). ઇન્દ્રિયદુષ્પરિહિતકાયિકી, અને (B) મનદુષ્પણિહિતકાયિકી. તેમાં પ્રથમ આ પ્રમાણે જાણવી – શ્રોત્ર વિગેરે ઇન્દ્રિયોવડે દુષ્પરિહિત એટલે કે ઈષ્ટ–અનિષ્ટ એવા વિષયોની પ્રાપ્તિ થતાં ઈષ્ટવિષયોમાં કંઈક રાગ અને અનિષ્ટવિષયોમાં કંઈક દ્વેષ કરવાદ્વારા મોક્ષમાર્ગ પ્રત્યે દુવ્યવસ્થિત એવા જીવની કાયિકક્રિયા તે ઇન્દ્રિયદુષ્પણિહિતકાયિકી ક્રિયા. આ જ પ્રમાણે મનથી દુપ્પણિહિત 25 એટલે કે અશુભસંકલ્પ કરવાદ્વારા મોક્ષમાર્ગ પ્રત્યે દુર્વ્યવસ્થિત એવા જીવની કાયિકીક્રિયા તે નોઈન્દ્રિયદુષ્પરિહિતકાયિકક્રિયા.
- (૩) ત્રીજી ઉપરતકાયિકી એ ઉપરત એટલે કે સાવદ્યયોગોથી નિવૃત્ત થયેલા એવા અપ્રમત્તસાધુની કાયિકી જાણવી. આ પ્રમાણે પ્રથમ કાયિકીક્રિયા પૂર્ણ થઈ.
આધિકરણિકી જેનાવડે આત્મા નરકાદિમાં અધિકારી = સ્થાપિત કરાય છે તે અધિકરણ 30 અર્થાત અધિકરણાત્મક એવી પ્રવૃત્તિ અથવા બાહ્ય વસ્તુ. તેમાં અનુષ્ઠાન તરીકે ચક્રમહ જાણવું. '(અને આદિશબ્દથી બાહ્ય વસ્તુ તરીકે કોઇપણ શસ્ત્રવિશેષ વિગેરે જાણવા. ચક્રમહ એટલે ચક્રવર્તીને