________________
5
10
૧૨૦ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
‘एगूणवीसाहिं णायज्झयणेहिं 'ति एवमन्यत्रापि द्रष्टव्यं, क्रिया पूर्ववत्, ज्ञाताध्ययनानि ज्ञाताधर्मकथान्तर्वर्तीनि, तान्येकोनविंशति अभिधानतः प्रतिपादयन्नाह सङ्ग्रहणिकार: उक्खित्तणाएं संघांडे, अंडे
।
रोहिणी 'मल्ली, मांगंदी चंदिमा इय ॥१॥ दावैद्दवे उदगणाएं, मंडुक्के तेली इय । નવિòને અવરવા, ઓયને” મુમુ પુંડરિયા રા
गाथाद्वयं निगदसिद्धं । विंशतिभिरसमाधिस्थानैः, क्रिया प्राग्वदेव, तानि चामूनि 'देवदवचारऽपमंज्जिय दुपमज्जियंऽइरित्तसिज्जऑसणिए । राइणिर्यपरिभासिय थेरंब्भूओवघाई य ॥१॥ संजलणकोर्हणो पिट्ठिमंसिएँऽभिक्खऽभिखैमोहारी । अहिकरणकरोईरैण अकालसज्झायकारी या ॥२॥ ससरखैपाणिपाए सैद्दकरो कलह झंझकारी य । सूरप्पमाणभोती वीसइमे एसणांसमिए ॥३॥
-
‘જોનવિજ્ઞતિમિર્શીતાધ્યયનૈઃ' પ્રમાણે જાણવો. અથવા પાઠાન્તર જાણવો – ‘મૂળવીસાદિ ખાયજ્ઞયદિ' 15 આ પ્રમાણે હવે પછી આગળ પણ જ્યાં જ્યાં એકવચન આવે ત્યાં પ્રાકૃતશૈલી વિગેરેને કારણે સમજવું. ઓગણીસ જ્ઞાતાધ્યયનોવડે...જે અતિચાર...વિગેરે ક્રિયા પૂર્વની જેમ જાણવી. અહીં જ્ઞાતાધર્મકથાનામના છઠ્ઠા અંગમાં કહેલા અધ્યયનો જ્ઞાતાધ્યયનો તરીકે જાણવા. તે ઓગણીસ છે કે જેના નામોનું પ્રતિપાદન કરતા સંગ્રહણિકાર કહે છે હ્ર
ગાથાર્થ : ઉત્ક્ષિપ્તજ્ઞાત, સંઘાટ, અંડ, કૂર્મ, શૈલક, તુંબ, રોહિણી, મલ્લી, માકંદી, ચન્દ્ર, 20 દાવદ્રવ, ઉદકજ્ઞાત, મંડૂક, તૈતલીય, નન્દીફળ, અપરકંકા, આકીર્ણ, સુસુમા અને પુંડરીક–અધ્યયન. ટીકાર્થ : બંને ગાથાઓનો અર્થ સ્પષ્ટ જ છે. વીસ અસમાધિસ્થાનોવિષયક જે અતિચાર...વિગેરે ક્રિયા પૂર્વની જેમ જાણવી. તે વીસ સ્થાનો આ પ્રમાણે જાણવા – (૧) ઝડપથી ચાલવું, (૨) પ્રમાર્જના ન કરવી, (૩) દુષ્મમાર્જના કરવી, (૪) મોટા સ્થાનો (=વસતિ)માં રહેવું કે પીઠ– ફલક વિગેરે આસનો વધારે વાપરવા, (૫) રત્નાધિકોને ગમેતેમ બોલનારો, (૬) ગુરુઓને દુઃખ 25 આપનારો, (૭) એકેન્દ્રિય જીવોનો વિરાધક, (૮) મુહૂતૅમુહૂતૅ અર્થાત્ વારંવાર ક્રોધ કરનારો,
(૯) અત્યંત ક્રોધ કરનારો, (૧૦) પૃષ્ઠમાંસ ખાનારો અર્થાત્ પીઠ પાછળ નિંદા કરનારો, (૧૧) વારંવાર ‘જ’કાર પૂર્વકની ભાષા બોલનારો, (૧૨) ઝઘડા કરાવનારો, (૧૩) શાંત થયેલા ઝઘડાને ઊભા કરનારો, (૧૪) અકાલે સ્વાધ્યાય કરનારો, (૧૫) સચિત્ત રજકણોથી યુક્ત હાથપગવાળો,(૧૬) રાત્રિ વિગેરે સમયે જોરજોરથી બોલનારો, (૧૭) ઝઘડા કરનારો, (૧૮) ગચ્છમાં ભેદ=ટુકડા 30 પાડનારો, (૧૯) આખો દિવસ ખાનારો, (૨૦) એષણામાં અમિત.