________________
5
'तेरसहिं किरियाठाणेहिं' त्रयोदशभिः क्रियास्थानैः प्रतिषिद्धकरणादिना प्रकारेण तुभूतैर्योऽतिचार: कृत इति, क्रिया पूर्ववत्, करणं क्रिया, कर्मबन्धनिबन्धना चेष्टेत्यर्थः, तस्याः . स्थानानि-भेदाः पर्याया अर्थायानर्थायेत्यादयः क्रियास्थानानि तानि पुनस्त्रयोदश भवन्तीति, પ્રતિમા પણ (તપ વિગેરેથી) એ જ પ્રમાણે જાણવી. પરંતુ તે પ્રતિમા દરમિયાન તે સાધુ ગોદોહિકા આસને અથવા વીરાસને અથવા આંબાના ફળની જેમ કુબ્જ આકારે (અર્થાત્ પીઠથી વળેલો હોય એ 10 રીતે) ઊભો રહે. અગિયારમી પ્રતિમા એક અહોરાત્રિની અને તેમાં પણ ગોદાહિકા વિગેરે આસને
૧૦૬
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
९३
तस्स गोदोही । वीरासणमहवावी ठाइज्ज व अंबखुज्जो वा ॥ ९ ॥ एमेव अहोराई छ भत्तं अपाणयं णवरं । गामणयराण बहिया वग्घारियपाणिए ठाणं ॥ १० ॥ एमेव एगराई अट्ठमभत्तेण ठाण बाहिरओ । ईसीपभारगए अणिमिसनयणेगदिट्ठीए ॥११॥ साहड दोवि पाए वग्घारिपाणि ठाई ठाणं । वाघारि लंबियभुओ सेस दसासुं जहा भणियं ॥१२॥
15
ઊભો રહે તે ત્રણ દિવસે પૂર્ણ થાય છે. તેમાં પ્રથમ દિવસે એકાસણુ કરીને ગામ વિગેરેની બહાર એક અહો—રાત્રિ વિસ્તારિતહાથવાળો (અર્થાત્ કાયોત્સર્ગમુદ્રામાં જે રીતે હાથ નીચે ઘુંટણ સુધી રાખવામાં આવે તે રીતે) કાયોત્સર્ગમુદ્રામાં મો રહે. બીજા–ત્રીજા દિવસે ચોવિહાર છઠ્ઠ કરે. (એક અહોરાત્રિ કાયોત્સર્ગમાં ઊભો રહેતો હોવાથા આ પ્રતિમા એક અહોરાત્રિની ગણાય છે.)
C
આ જ પ્રમાણે એક રાત્રિની બારમી પ્રતિમા ચાર દિવસે પૂર્ણ થાય છે. તેમાં પ્રથમ દિવસે એકાસણુ કરીને રાત્રિએ ગામની બહાર કંઈક નમેલી કાયાવાળો, અનિમેષનયનવાળો, એકદૃષ્ટિવાળો (અર્થાત્ એક પુદ્ગલ ઉપર સ્થાપેલી દૃષ્ટિવાળો થયેલો) બંને પગોને (બે પગો વચ્ચે ચાર અંગુલ જેટલું અંતર રહે એટલા સુધી) સંકોચીને વિસ્તારિતહાથવાળો કાયોત્સર્ગરૂપ સ્થાનમાં ઊભો રહે છે (અર્થાત્ કાયોત્સર્ગ કરે છે.) વાધારી એટલે પ્રલંબિતભૂજાવાળો (અર્થાત્ હાથને ઘુંટણ સુધી નીચે 20 રાખનારો) અને પછીના ત્રણ દિવસ ચોવિહારો અઠ્ઠમ કરે. પ્રતિમાસંબંધી શેષ વિધિ દશાશ્રુતસ્કંધમાં જે રીતે કહી છે, તે રીતે જાણવી. (આ બધાની વિતથપ્રરૂપણાદિથી અતિચાર જાણવો.) તેર ક્રિયાસ્થાનો
તેર ક્રિયાસ્થાનોને આશ્રયીને પ્રતિષિદ્ધનું કરણ વિગેરેને કારણે મારા દ્વારા જે અતિચાર કરાયો
છે ‘તેનું હું પ્રતિક્રમણ કરું છું' ક્રિયા પૂર્વની જેમ જાણવી. કર્મબંધમાં કારણભૂત એવી જે ચેષ્ટા 25 તે ક્રિયા જાણવી. ક્રિયાના સ્થાનો તે ક્રિયાસ્થાનો (એ પ્રમાણે સમાસ જાણવો.) અહીં સ્થાન બોલો, ભેદ બોલો કે પર્યાય બોલો બધું સરખું છે. તેથી ક્રિયાના સ્થાનો એટલે ક્રિયાના ભેદો. અને તે સપ્રયોજન, નિષ્પ્રયોજન વિગેરે તેર જાણવા. (અહીં આ તેરસ્થાનો સંક્ષેપમાં આપ્યા છે.
९३. तु तत्र गोदोहिका । वीरासनमथवाऽपि तिष्ठेद्वाऽऽम्रकुब्जो वा ॥ ९ ॥ एवमेवाहोरात्रिकी षष्ठं भक्तमपानकं परम् । ग्रामनगरयोर्बहिस्ताद् विस्तारितपाणिस्तिष्ठति स्थानम् ॥१०॥ एवमेवैकरात्रिकी अष्टमभक्तेन स्थानं30 बहिः । ईषत्प्राग्भारगतोऽनिमिषनयन एकदृष्टिकः ॥ ११ ॥ संहृत्य द्वावपि पादौ प्रलम्बितभुजस्तिष्ठति स्थानम् । ‘વાયારિ' તમ્નિતમુન: શેષ વશાસુ યથા મળતમ્ ॥૨॥