________________
* આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
मूलुत्तरसुद्ध जाणाहि' मूलगुणाऽसुद्धे एको ग्रन्थिः पात्रे च रेखा, उत्तरगुणासुद्धे द्वौ, शुद्धे त्रय इति गाथाक्षरार्थः ॥ अवयवार्थस्तु गाथाद्वयस्याप्ययं सामाचार्यभिज्ञैर्गीत इति-उवगरणे णोउवगरणे ય, उवगरणे जाता अजाता य, जाता वत्थे पाए य, अजातावि वत्थे पाए य, जाता णाम वत्थं पायं वा मूलगुणअसुद्धं उत्तरगुणअसुद्धं वा अभिओगेण वा विसेण वा, जं विसेण आभिओगियं 5 वा वत्थं पायं वा तं खंडाखंडि काऊण विगिंचियव्वं, सावणा य तहेव, जाणि अइरित्ताणि वत्थपायाणि कालगए वा पडिभग्गे वा साहारणगहिए वा जाएज्ज एत्थ का विगिंचणविही ?, चोयओ भइ-आभिओगविसाणं तहेव खंडाखंडिं काऊण विगिंचणा मूलगुणअसुद्धस्स वत्थस्स વસ્ત્ર—પાત્ર હોય તો વસ્ત્રમાં ગાંઠ અને પાત્રમાં એક રેખા કરવી. ઉત્તરગુણથી અશુદ્ધ વસ્ત્રમાં બે ગાંઠ અને પાત્રમાં બે રેખા કરવી. તથા શુદ્ધ હોય તો બંનેમાં ક્રમશઃ ત્રણ ગાંઠ અને ત્રણ રેખા 10 કરવી. આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ કહ્યો. ॥૯॥
ઉપરોક્ત બંને ગાથાઓનો (=૭૮ અને ૭૯ ગાથાઓનો) વિસ્તારાર્થ સામાચારીને જાણનારા પુરુષોવડે આ પ્રમાણે જણાવેલો છે ઉપકરણનો અને ઉપકરણ એ પ્રમાણે નો આહારપારિસ્થાપનિકાના બે ભેદ છે. ઉપકરણમાં જાત અને અજાત એમ બે ભેદો છે. વસ્ત્ર અને પાત્રને આશ્રયી જાત અને અજાતપારિસ્થાપનિકા છે. તેમાં જે વસ્ત્ર કે પાત્ર મૂલગુણથી અશુદ્ધ 15 હોય અથવા ઉત્તરગુણથી અશુદ્ધ હોય અથવા મંત્રથી મંત્રિત કે વિષથી મિશ્રિત હોય, તે વસ્ત્ર– પાત્રને પરઠવવું તે જાતપારિસ્થાપનિકા છે.
(તેની વિધિ આ પ્રમાણે જાણવી —) જે વસ્ત્ર કે પાત્ર વિષથી મિશ્રિત છે અથવા મંત્રથી મંત્રિત છે તે વસ્ત્ર કે પાત્રના ટુકડેટુકડા કરીને પરઠવવી દેવા અને મોટા અવાજવડે “અમુકદોષથી દુષ્ટ વસ્ત્ર કે પાત્રને હું પરઠવવું છું” એ પ્રમાણે ત્રણવાર પૂર્વની જેમ બોલે. જે વળી વધારાના 20 વસ્ત્ર—પાત્ર હોય, (વધારાના કેવી રીતે આવ્યા ? તે કહે છે —) કોઈનો કાલધર્મ થયો હોય અથવા કોઈએ દીક્ષા છોડી હોય અથવા ગચ્છમાં સામાન્ય ઉપકરણો કોઈ કારણે વહોર્યા.હોય (અને કાર્ય પૂર્ણ થતાં તે વસ્ત્ર—પાત્રનું હવે પ્રયોજન ન હોય) એટલે એ વધારાના વસ્ત્ર—પાત્રની પારિસ્થાપનિકાનું પ્રયોજન ઉત્પન્ન થાય ત્યારે એવા વધારાના વસ્ત્ર—પાત્ર કોઈ અન્ય ગચ્છાદિના સાધુઓ શોધતા હોય (ત્યારે તેમને તે ઉપયોગમાં આવી શકે તે માટે વિધિપૂર્વક પરઠવવા જોઈએ.)
25
=
તે પરઠવવાની વિધિ કઈ છે ? તે જણાવે છે – તેમાં પ્રથમ શિષ્યનો અભિપ્રાય જણાવે છે (કે જે માન્ય નથી. આચાર્ય પોતાનો માન્યપક્ષ પછી બતાવશે.) – તે વધારાના વસ્ત્ર—પાત્રમાં જે વસ્ત્ર—પાત્ર મંત્રિત હોય કે વિષથી ભાવિત હોય તેના ટુકડેટુકડા કરીને પરઠવવી દેવા. જે ७९. उपकरणे नोउपकरणे च, उपकरणे जाता अजाता च, जाता वस्त्रे पात्रे च, अजाताऽपि वस्त्रे पात्रे च, जातानाम यद् वस्त्रं पात्रं वा मूलगुणाशुद्धमुत्तरगुणाशुद्धं वा अभियोगेन वा विषेण वा, यद् विषेणाभियोगिकं 30 वा वस्त्रं पात्रं वा तद् खण्डशः कृत्वा परिष्ठापनीयं, रेखाश्च तथैव, यान्यतिरिक्तानि वस्त्रपात्राणि कालगते
-
वा प्रतिभग्ने वा साधारणगृहीते वा याचेत, अत्र कः परिष्ठापनविधिः ? आभियोगिक विषयोः तथैव खण्डशः कृत्वा विवेक: मूलगुणाशुद्धस्य वस्त्रस्य
ચોળો, મતિ
02
•
-