________________
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
आयरिए य गिलाणे पाहुणए दुल्हे सहसलाहे । एसा खलु अज्जाया वोच्छं से विहीऍ वोसिरणं ॥ ७५ ॥
व्याख्या - आचार्ये सत्यधिकं गृहीतं किञ्चिद् एवं ग्लाने प्राघूर्णके दुर्लभे वा विशिष्टद्रव्ये सति सहसलाभे-विशिष्टस्य कथञ्चिल्लाभे सति अतिरिक्तग्रहणसम्भवः, तस्य च या पारिस्थापनिका 5 एषा खलु 'अजाता' अदुष्टाधिकाहारपरित्यागविषयेत्यर्थः, 'वोच्छं से विहीऍ वोसिरणं' प्राग्वदिति ગાથાર્થ: II9II
एगंतमणावाए अच्चित्ते थंडिले गुरुवइ ।
आलोए तिणि पुंजे तिद्वाणं सावणं कुज्जा ॥७६॥
व्याख्या - पूर्वार्द्धं प्राग्वत् 'आलोए 'त्ति प्रकाशे त्रीन् पुञ्जान् कुर्यात्, अत एव मूलगुणदुष्टे 10 त्वेकमुत्तरगुणदुष्टे तु द्वाविति प्रसङ्गः, तथा 'तिद्वाणं सावणं कुज्जत्ति पूर्ववदयं गाथार्थः ॥ ७६ ॥ गताऽऽहारपारिस्थापनिका, अधुना नोआहारपारिस्थापनिकां प्रतिपादयति
15
८८
20
णोआहारंमि जा सा सा दुविहा होइ आणुपुव्वीए ।
उवगरणंमि सुविहिया ! नायव्वा नोयउवगरणे ॥७७॥৷ निगदसिद्धा, नवरं नोउपकरणं श्लेष्मादि गृह्यते ॥
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : આચાર્ય માટે, ગ્લાન માટે, એ જ રીતે મહેમાન માટે કંઈક વધારે ગોચરી લઈને આવ્યા હોય અથવા અતિદુર્લભ એવા વિશિષ્ટદ્રવ્યની અચાનક પ્રાપ્તિ થઈ હોય ત્યારે વધારે વહોરી લાવવાનો સંભવ હોય. (અને તે વધી ગયો હોય ત્યારે) તે આહારની જે પારિઠાવણી તે અજાત = અદુષ્ટ એવા અધિક આહારની પારિસ્થાપનિકા કહેવાય છે. તેના વિધિપૂર્વકના ત્યાગને હું કહીશ II૭૫) ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : ગાથાનો પૂર્વાર્ધ = આગળનો અંશ પૂર્વની ગાથા પ્રમાણે જાણવો. એવા ભૂમિભાગમાં ખુલ્લા સ્થાનમાં ત્રણ ઢગલા કરે. નિર્દોષ આહાર હોય તો ત્રણ ઢગલા કરે એવું કહ્યું માટે જ જો મૂલગુણોથી(= પ્રાણાતિપાતાદિદોષોથી રૂતિ ઓવ. નિ. ભા. ૩૦૫) દુષ્ટ હોય તો એક ઢગલો અને ઉત્તરગુણોથી(= આધાકર્માદિ દોષોથી) દુષ્ટ હોય તો બે ઢગલા કરવા એ વાત અહીં પ્રસંગથી જાણવી. 25 (ગા. ૭૪માં પ્રસંગથી કહીશું એવું જે કહ્યું હતું તે વાત અહીં પ્રસંગથી કહી દીધી.) તથા જે દોષથી દુષ્ટ હોય તે દોષથી દુષ્ટ એવા આહારનું ત્રણવાર કથન કરી પરિસ્થાપન કરવું. ॥૭૬॥ અવતરણિકા : આહારની પારિસ્થાપનિકા કહી. હવે નો—આહારપારિસ્થાપનિકાનું પ્રતિપાદન
કરે છે
ગાથાર્થ : હે સુવિહિતમુનિવરો ! ઉપકરણને વિશે અને નો—ઉપકરણને વિશે એમ ક્રમશઃ 30 બે પ્રકારની નો—આહારસંબંધી પારિસ્થાપનિકા જાણવા યોગ્ય છે.
ટીકાર્થ : અર્થ સુગમ જ છે. માત્ર નો—ઉપકરણ તરીકે શ્લેષ્માદિ લેવા. ॥ઙજ્ઞા