SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ८३ 10 ७४ * आवश्य:नियुस्ति. रिभद्रीयवृत्ति. सभाषांतर (भाग-५) अण्णावि एवं न करेहित्ति चिंतेइ, लद्धो उवाओ, वीरगं पुच्छइ-अस्थि ते किंचि कयपुव्वयं ? भणइ-णत्थि, राया भणइ-चिंतेहि, तओ सुचिरं चिंतेत्ता भणइ-अत्थि, बयरीए उवरिं सरडो सो पाहाणेण आहणेत्ता पाडिओ मओ य, सगडवट्टाए पाणियं वहतं वामपाएण धारियं उव्वेलाए गयं, पज्जणघडियाए मच्छियाओ पविट्ठाओ हत्थेण ओहाडिया व सुमुंगुमंतीउ होउत्ति । बीए दिवसे अत्थाणीए सोलसण्हं रायसहस्साणं मझे भणइ-सुणह भो ! एयस्स वीरगस्स कुलुप्पत्ती सुया कम्माणि य, काणि कम्माणि ?, वासुदेवो भणइ-जेण रत्तसिरो नागो, वसंतो बयरीवणे । पाडिओ पुढविसत्थेण वेमई नाम खत्तिओ ॥१॥ जेण चक्कुक्खया गंगा, वहंती कलुसोदयं । धारिया वामपाएणं वेमई नाम खत्तिओ ॥२॥ जेण घोसवई सेणा, वसंती कलसीपुरे । धारिया वामहत्थेण, वेमई नाम खत्तिओ ॥३॥ एयस्स धूयं જેથી બીજી દીકરીઓ પણ આ રીતે જવાબ આપે નહીં.” આ રીતે વિચારતાં વિચારતાં વાસુદેવને मे उपाय प्रा. थयो. वी२७ने पूछयु – “ते. पूर्वे is ५२॥54 छ ?" तेो ऽह्यु – “न." રાજાએ કહ્યું – “બરાબર વિચારીને જવાબ આપ.” ઘણીવાર વિચાર કર્યા પછી તેણે કહ્યું – “હા, બદરીના વૃક્ષ ઉપર એક કાચિંડો હતો તેને પથ્થર મારી નીચે પાડ્યો અને તે મરી ગયો. ગાડાના માર્ગમાં વહેતાં પાણીને ડાબા પગથી અટકાવતાં પાણી બીજી બાજું વળી ગયું. પ્રવાહી 15 પીવાના સાધનમાં માખીઓ પડી જેને હાથથી બહાર કાઢી કે જે ગુણગુણ કરતી ઊડી ગઈ.” 4. हिवसे. वासुहेव २।४समामा सो ३२ २२मी वय्ये ४३ छ – “३२%ो ! तभे भावी२७नी दुशोत्पत्ति. सामजी, वे भेना ५२॥3. समो .” “या ५२।भो ?" વાસુદેવે કહ્યું – જેણે બદરીવનમાં રહેનારા એવા રક્તશિરાવાળા, નાગને (કાંચિડાને) પૃથ્વીશસ્ત્રવડે (પથ્થરવડે) મારી નાંખ્યો. તે આ બુદ્ધિમાન ક્ષત્રિય છે (૧ જેણે કલુષિત પાણીને વહાવતી, 20 ચક્રથી ખોદાયેલી ગંગાને ડાબા પગવડે અટકાવી. તે આ બુદ્ધિમાન ક્ષત્રિય છે |રા જેણે ઘોષ=અવાજ કરતી, કળશીપુરમાં રહેનારી સેનાને (માખીઓને) ડાબા હાથે ભગાડી મૂકી. તે આ બુદ્ધિમાન ક્ષત્રિય છે. તે એવા આને હું મારી પુત્રી પરણાવીશ.” કૃષ્ણ વીરકને કહ્યું – ८३. अन्या अपि एवं न कुर्युरिति चिन्तयति, लब्ध उपायः, वीरकं पृच्छति-अस्ति तव किञ्चित्कृतपूर्वं ?, भणति-नास्ति, राजा भणति-चिन्तय, ततः सुचिरं चिन्तयित्वा भणति-अस्ति, बदर्या उपरि सरटः स 25 पाषाणेनाहत्य पातितो मृतश्च, शकटवा पानीयं वहन् वामपादेन धृतं उद्वेलया गतं, पायनघटिकायां मक्षिकाः प्रविष्टा हस्तेनोड्डायिता गुमगुमायमाना भवन्त्विति । द्वितीये दिवसे आस्थान्यां षोडशानां राजसहस्त्राणां मध्ये भणति-शृणुत भो एतस्य वीरकस्य कुलोत्पत्तिः श्रुता कर्माणि च, कानि कर्माणि ?, वासुदेवो भणति-येन रक्तशिरा नागो वसन् बदरीवने । पातितः पृथ्वीशस्त्रेण वै मतिर्नाम (स उत्कृष्टः) क्षत्रियः ॥१॥ येन चक्रोत्क्षता गङ्गा वहन्ती कलुषोदकम् । वामपादेन धृता वै मतिर्नाम क्षत्रियः ॥२॥ येन घोषवती 30 सेना वसन्ती कलशीपुरे । धृता वामहस्तेन वै मतिर्नाम क्षत्रियः ॥३॥ एतस्मै दुहितरं ★ ओ गुमुगुमंतीओ।
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy