SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ મલ્લિ વિગેરે તીર્થંકરોના નામનું કારણ (નિ.-૧૦૮૯) * ૪૭ पैरीसह मल्ल रागदोसा य णिहयत्ति सामण्णं, विसेसो वरसुरहिमल्लसयणंमि डोहलो तेण होइ मल्लिोि । व्याख्या–( गाहद्धं ) गब्भगए माऊए सव्वोउगवरसुरहिकुसुममल्लसयणिज्जो दोहलो जाओ, सो य देवयाए पडिसंमाणिओ दोहलो, तेण से मल्लित्ति णामं कयं । इदानीं मुणिसुव्वयोत्ति - तत्र मन्यते जगतस्त्रिकालावस्थामिति मुनिः तथा शोभनानि व्रतान्यस्येति सुव्रतः 5 मुनिश्चासौ सुव्रतश्चेति मुनिसुव्रतः, सव्वे सुमुणियसव्वभावा सुव्वया यत्ति सामण्णं, विसेसोजाया जणणी जं सुव्वयत्ति मुणिसुव्वओ तम्हा ॥१०८९॥ व्याख्या–(पंच्छ्द्धं) गब्भगए णं माया अईव सुव्वया जायत्ति तेण मुणिसुव्वओत्ति ગામ, ગાથાર્થ: ૬૮।। "याण मिति तत्र प्राकृतशैल्या छान्दसत्वाल्लक्षणान्तरसम्भवाच्च परिषहोपसर्गादिनमना- 10 પ્રાકૃતશૈલીથી અને છાન્દસ પ્રયોગ હોવાથી મલ્લિ શબ્દ બન્યો છે. તેમાં સર્વ તીર્થંકરોએ પણ પરિષહરૂપ મલ્લ અને રાગ-દ્વેષ જીત્યા છે. તેથી આ સામાન્યલક્ષણ છે. વિશેષ હવે જણાવે છે ગાથાર્થ :- (પૂર્વાર્ધ) ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ :- પ્રભુના ગર્ભમાં આવતાં માતાને સર્વ ઋતુઓમાં ઉત્કૃષ્ટ સુરભિગંધવાળા પુષ્પોમાંથી 15 બનેલી માળાઓરૂપ શય્યામાં સુવાનો મનોરથ થયો, જે દેવતાએ પૂર્ણ કર્યો. તેથી તેમનું નામ મલ્લિ પડ્યું. હવે મુનિસુવ્રત → જે જગતની ત્રણ કાલની અવસ્થાને માને તે મુનિ. તથા શોભન છે વ્રતો જેમને તે સુવ્રત. મુનિ એવા તે સુવ્રત તે મુનિસુવ્રત. સર્વ તીર્થંકરોએ સર્વ ભાવો (જગત્વર્તી સર્વ પદાર્થો) સારી રીતે જાણેલા છે અને બધા તીર્થંકરો સુવ્રત જ હોવાથી નામનું આ સામાન્ય 20 કારણ છે. તેથી હવે વિશેષ જણાવે છે ગાથાર્થ :- (પશ્ચા) ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ :- પ્રભુના ગર્ભમાં આવતાં માતા અત્યંત સુવ્રતા થઈ. માટે પ્રભુનું મુનિસુવ્રત નામ પડ્યું. ૧૦૮૯ી હવે નમિ – તેમાં પ્રાકૃતશૈલીથી, છાન્દસપ્રયોગ હોવાથી અને અન્યલક્ષણનો સંભવ 25 હોવાથી મ્' ધાતુનું નિમ રૂપ સિદ્ધ થયું છે. પરિષહોપસર્ગાદિને દૂર કરનારા હોવાથી નિમ નામ પડ્યું. કોઈ અહીં પ્રશ્ન કરે છે કે - પાણિનિવ્યાકરણ પ્રમાણે ‘નમિ’ રૂપ સિદ્ધ થતું ન ५९. परीषहमल्ला रागदोषाश्च निहता इति सामान्यं, विशेषः । ६० . ( गाथार्धं ) गर्भगते मातुः सर्वर्तुकवरसुरभिकुसुममाल्यशयनीये दोहदो जातः, स च देवतया प्रतिसन्मानीतो दोहद:, तेन तस्य मल्लिरिति नाम कृतं । હવાની મુનિસુવ્રત કૃતિ । ૬૧. સર્વે સુમુખિતસર્વમાવા: સુવ્રતાશ્રૃતિ સામાન્યં, વિશેષઃ । ૬૨. (પશ્ચાર્યં ) 30 गर्भगते माताऽतीव सुव्रता जातेति तेन मुनिसुव्रत इति नाम । ६३. इदानीं नमिरिति ।
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy