SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ જ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫). एवाह-एवमादिविज्ञातव्यः व्यक्त्यपेक्षयाऽप्रशस्तभावकर इति गाथार्थः ॥१०७४॥ साम्प्रतं प्रशस्तभावकरमभिधातुकाम आह अत्थकरो अ हिअकरो कित्तिकरो गुणकरो जसकरो अ । अभयकर निव्वुइकरो कुलगर तित्थंकरतकरो ॥१०७५।। व्याख्या-तत्रौघत एव विद्यादिरर्थः, उक्तं च–'विद्याऽपूर्वं धनार्जनं शुभमर्थ' इति, ततश्च प्रशस्तविचित्रकर्मक्षयोपशमादिभावतः, तत्करणशीलोऽर्थकरः, एवं हितादिष्वपि भावनीयं, नवरं हितं-परिणामपथ्यं कुशलानुबन्धि यत्किञ्चित्, कीर्तिः-दानपुण्यफला, गुणा:-ज्ञानादयः, यशः-पराक्रमकृतं गृह्यते, तदुत्थसाधुवाद इत्यर्थः, अभयादय प्रकटार्थाः, नवरमन्तः कर्मणः परिगृह्यते, तत्फलभूतस्य वा संसारस्येति गाथार्थः ॥१०७५॥ 10 ૩mો માવક્ષ:, અથુન નિનાલિતિપદનાથાડડદ जियकोहमाणमाया जियलोहा तेण ते जिणा हुंति । अरिणो हंता रयं हंता अरिहंता तेण वुच्चंति ॥१०७६॥ તે ) જ અપ્રશસ્તભાવકર જાણવો. જો કે અહીં ‘જ કાર એ જાતિની અપેક્ષાએ જાણવો. વ્યક્તિની અપેક્ષાએ નહીં. (આશય એ છે કે અહીં જે કલહકર વિગેરે ચાર ઉદાહરણો બતાવ્યા. તે દરેક 15 જાતિરૂપે સમજવા. એટલે ચાર જાતિ મુખ્ય ભેદ થશે. તે દરેક જાતિના જે પેટાભેદો પડે તે દરેક પેટાભેદો વ્યક્તિ કહેવાય. તેથી આ ચાર જ અપ્રશસ્ત છે એવું જે કહ્યું તે જાતિ મુખ્ય ભેદને આશ્રયીને કહ્યું, પણ વ્યક્તિની=પેટાભેદની અપેક્ષાએ નહીં.) આથી જ=પૂર્વાર્ધમાં જાતિની અપેક્ષાએ કહ્યું હોવાથી જ મૂળના પશ્ચાઈમાં હવે જે કહે છે કે – “વમવિ. એટલે કે આવા બધા પ્રકારના અપ્રશસ્ત ભાવકરો જાણવા” તે વ્યક્તિની અપેક્ષાએ કહેલું જાણવું. ૧૦૭૪ll 20 અવતરણિકા :- હવે પ્રશસ્તભાવકરને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે કે ગાથાર્થ :- અર્થકર, હિતકર, કીર્તિકર, ગુણકર, યશકર, અભયકર, નિવૃત્તિકર, કુલકર, તીર્થકર અને અંતકર. ટીકાર્થ :- તેમાં સામાન્યથી જ વિદ્યાદિ અર્થ જાણવો. કહ્યું છે - “વિદ્યા, અપૂર્વ એવી ધનની પ્રાપ્તિ એ શુભ અર્થ છે.” અને તેથી વિચિત્ર એવા કર્મોના પ્રશસ્ત ક્ષયોપશમાદિ ભાવોથી 25 વિદ્યાદિ - અર્થને કરવાના સ્વભાવવાળો જે હોય તે અર્થકર. આ પ્રમાણે હિતાદિમાં પણ વિચારી લેવું. તેમાં પરિણામે જે પથ્ય હોય, કુશલાનુબંધ હોય એવું જે કંઈ પણ હોય તે હિત કહેવાય, દાન-પુણ્યનું ફલ કીર્તિ છે, જ્ઞાનાદિ ગુણો જાણવા, પરાક્રમથી જે પ્રાપ્ત થાય તે યશ અર્થાત્ પરાક્રમ કરવાથી ઉત્પન્ન થયેલ પ્રશંસા. અભય વિગેરે શબ્દોના અર્થો સ્પષ્ટ જ છે. માત્રા અહીં અંતશબ્દથી કર્મોનો અંત અથવા કર્મના ફલરૂપ સંસારનો અંત જાણવો. ૧૦૭પી. અવતરણિકા :- ભાવકર કહ્યો. (તેની સાથે તોગસ ૩નોનારે તિસ્થરે પૂરું થયું.) હવે જિનાદિનું પ્રતિપાદન કરવા માટે કહે છે ? ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ઉo
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy