SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ 5 10 15 20 આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) पंचत्थिकायमइयं लोगमणाइणिहणं जिणक्खायं । माइभेयविि तिविहमहोलोयभेयाई પા व्याख्या-'पञ्चास्तिकायमयं लोकमनाद्यनिधनं जिनाख्यातमिति, क्रिया पूर्ववत्, तत्रास्तय:प्रदेशास्तेषां काया अस्तिकायाः पञ्च च ते अस्तिकायाश्चेति विग्रहः, एते च धर्मास्तिकायादयो गत्याद्युपग्रहकरा ज्ञेया इति, उक्तं च 44 ૩૪૬ * जीवानां पुद्गलानां च गत्युपग्रहकारणम् । धर्मास्तिकायो ज्ञानस्य, दीपश्चक्षुष्मतो यथा ॥ १ ॥ जीवानां पुद्गलानां च, स्थित्युपग्रहकारणम् । ધર્મ: પુરુષચેવ, તિષ્ઠાìરવનિયંથા ારા जीवानां पुद्गलानां च धर्माधर्मास्तिकाययोः । बदराणां घटो यद्वदाकाशमवकाशदम् ॥३॥ ज्ञानात्मा सर्वभावज्ञो, भोक्ता कर्ता च कर्मणाम् । नानासंसारिमुक्ताख्यो, जीवः प्रोक्तो जिनागमे ॥४॥ स्पर्शरसगन्धवर्णशब्दमूर्तस्वभावकाः । સદ્દાત મેનિષ્પન્ના:, પુત્રાના બિનવૈશિતા: '' तन्मयं तदात्मकं, लोक्यत इति लोकस्तं, कालतः किम्भूतमित्यत आह- 'अनाद्यनिधनम्' બધાનો સમુચ્ચય કરવા ‘' શબ્દ છે.) IIધ્યા.૫૨ વળી → ગાથાર્થ :- જિનોવડે કહેવાયેલો લોક પંચાસ્તિકાયાત્મક છે, અનાદિ-અનંત છે, નામાદિભેદોવાળો છે (અને) અધોલોક વિગેરે ત્રણ પ્રકારે છે (એમ વિચારે.) ટીકાર્થ : જિનોવડે કહેવાયેલો લોક પંચાસ્તિકાયાત્મક, અનાદિ-અનંત છે ‘એમ વિચારે’ એ પ્રમાણેનું ક્રિયાપદ પૂર્વની જેમ જાણી લેવું. તેમાં અસ્તિ એટલે પ્રદેશો. તેઓનો જે સમૂહ તે અસ્તિકાય. પાંચ એવા તે અસ્તિકાયો તે પંચાસ્તિકાય એ પ્રમાણે સમાસવિગ્રહ કરવો. પાંચ અસ્તિકાયો તરીકે ગતિ વિગેરેમાં સહાય કરનારા ધર્માસ્તિકાય વિગેરે જાણવા. કહ્યું છે “જેમ ચક્ષુવાળા જીવને જ્ઞાનનું કારણ દીપક છે, તેમ જીવ અને પુદ્ગલોને 25 ગતિ કરવામાં સહાય કરનાર ધર્માસ્તિકાય છે. ||૧|| જેમ ઊભા રહેવાની ઇચ્છાવાળા એવા પુરુષને પૃથ્વી સહાયક છે, તેમ જીવ અને પુદ્ગલોને સ્થિતિમાં સહાય કરનાર અધર્માસ્તિકાય છે. ॥૨॥ જેમ બોરને (એક જાતનું ફલવિશેષ) જગ્યા આપનાર ઘટ છે, તેમ જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને જગ્યા આપનાર આકાશ છે. ાણા જિનાગમમાં જીવને જ્ઞાનસ્વરૂપ, સર્વભાવોને જાણનાર, કર્મોનો ભોક્તા અને કર્તા, જુદા જુદા સંસારી તથા મુક્ત 30 એમ બે પ્રકારે કહ્યો છે. ।।૪। જિનેશ્વરોએ પુદ્ગલો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ અને મૂર્તસ્વભાવવાળા તથા સંઘાતથી=સંયોગથી અને વિભાગથી ઉત્પન્ન થનારા કહ્યા છે. પા” આ પાંચથી બનેલો એટલે કે આ પંચાસ્તિકાયાત્મક લોક છે. જે કેવલજ્ઞાનવડે જણાય તે ----
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy