SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન માટેનું યોગ્ય સ્થાન (ધ્યા–૩૭) - ૩૨૧ तज्जातीयग्रहणानगरखेटकर्बटादिपरिग्रह इति, जनाकीर्णे-जनाकुले ग्राम एवोद्यानादौ वा, तथा शून्ये तस्मिन्नेवारण्ये वा कान्तारे वेति, वा विभाषायां, न विशेषो-न भेदः, सर्वत्र तुल्यभावत्वात्परिणतत्वात्तेषामिति गाथार्थः ॥३६॥ યતવં– तो जत्थ समाहाणं होज्ज मणोवयणकायजोगाणं । ___ भूओवरोहरहिओ सो देसो झायमाणस्स ॥३७॥ व्याख्या-यत एवं यदुक्तं 'ततः' तस्मात्कारणाद् 'यत्र' ग्रामादौ स्थाने 'समाधानं' स्वास्थ्यं भवति' जायते, केषामित्यत आह–'मनोवाक्काययोगानां' प्राग्निरूपितशब्दार्थानामिति, आह-मनोयोगसमाधानमस्तु, वाक्काययोगसमाधानं तत्र क्वोपयुज्यते ?, न हि तन्मयं ध्यानं भवति, अत्रोच्यते, तत्समाधानं तावन्मनोयोगोपकारकं, ध्यानमपि च तदात्मकं भवत्येव, 10 यथोक्तम्વિગેરે) લેવાતા હોય તે ગામ અર્થાત્ સન્નિવેશવિશેષ. અહીં એકના ગ્રહણથી તેના જેવા બીજાઓનું ગ્રહણ થઈ જતું હોવાથી નગર, ખેટ, કબૂટ વિગેરે જાણી લેવા. જનથી ઓકુલ એવા ગામમાં જ અથવા ઉદ્યાન વિગેરેમાં. તથા શૂન્ય એવા તે જ ઉદ્યાન વિગેરેમાં અથવા જંગલમાં. “વા” શબ્દ વિભાષા=વિકલ્પ અર્થમાં છે. આવા ગામ 15 અથવા જંગલમાં (આવા મુનિઓને) કોઈ ભેદ નથી, કારણ કે યોગો પરિણત થયા હોવાથી સર્વત્ર તુલ્ય ભાવવાળા હોય છે. સંપૂર્ણ ટીકાનો અન્વય ગાથાર્થ પ્રમાણે જાણવો.) Iધ્યા–૩૬ જે કારણથી આ પ્રમાણે છે (એટલે કે અનભ્યસ્તયોગવાળા મુનિઓને નિર્જન સ્થાન અને અભ્યસ્તયોગવાળા મુનિઓને ગમે તે સ્થાન ચાલે.) ગાથાર્થ :- કારણથી જ્યાં મન, વચન અને કાયયોગનું સ્વાથ્ય પ્રાપ્ત થતું હોય તેવો 20 અને જીવોના ઉપઘાત વિનાનો દેશ ધ્યાન ધરનાર માટે ઉચિત જાણવો. ટીકાર્થ : જે કારણથી આ પ્રમાણે જે કહ્યું છે તે કારણથી જ્યાં ગામ વિગેરે સ્થાનમાં સ્વાથ્ય ઉત્પન્ન થતું હોય, કોનું સ્વાથ્ય ? તે કહે છે – પૂર્વે જેનો શબ્દાર્થ કહ્યો છે તેવા મનવચન અને કાયયોગનું સ્વાથ્ય. - શંકા : અહીં (ધ્યાનની વાત ચાલે છે જેમાં મનનો ઉપયોગ કરવાનો છે, તેથી) મનના 25 સ્વાથ્યની તમે વાત કરો એ બરાબર છે. વચન-કાયયોગનું સમાધાન ધ્યાન માટે ક્યાં ઉપયોગી છે ? કારણ કે વચન-કાયમય ધ્યાન તો છે નહીં (અર્થાત્ વચન-કાયાની તો ધ્યાન માટે કોઈ જરૂર જ નથી.) સમાધાન : વચન અને કાયાનું સ્વાથ્ય એ મનોયોગ માટે ઉપકારક હોવાથી વચનકાયાનું સ્વાથ્ય પણ જરૂરી છે. અને ધ્યાન પણ વચન-કાયાત્મક છે જ, કારણ કે કહ્યું છે – 30
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy