SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ 10. રૌદ્રધ્યાનના સ્વામીઓ (ધ્યા.-૨૩) * ૩૦૯ साम्प्रतं विशेषणाभिधानगर्भमुपसंहरन्नाह इय करणकारणाणुमइविसयमणुचिंतणं चउब्भेयं । अविरयदेसासंजयजणमणसंसेवियमहण्णं ॥२३॥ व्याख्या-'इय' एवं करणं स्वयमेव कारणमन्यैः कृतानुमोदनमुनमतिः करणं च कारणं चानुमतिश्च करणकारणानुमतयः एता एव विषयः-गोचरो यस्य तत्करणकारणानुमतिविषयं, 5 किमिदमित्यत आह-'अनुचिन्तनं' पर्यालोचनमित्यर्थः, 'चतुर्भेद' इति हिंसानुबन्ध्यादि चतुष्प्रकारं, रौद्रध्यानमिति गम्यते, अधुनेदमेव स्वामिद्वारेण निरूपयति-अविरताः-सम्यग्दृष्टयः इतरे वा, देशासंयता:-श्रावकाः अनेन सर्वसंवतव्यवच्छेदमाह, अविरतदेशासंयता एव जनाः २ तेषां मनांसि-चित्तानि तैः संसेवितं, सञ्चिन्तितमित्यर्थः, मनोग्रहणमत्र ध्यानचिन्तायां प्रधानाङ्गસ્થાપનાર્થમ, “અથચમત્વશ્રેયાં પાપ નિસ્યતિ નાથાર્થ: પારણા अधुनेदं यथाभूतस्य भवति यद्वर्द्धनं चेदमिति तदेतदभिधातुकाम आहછે. ધ્યા–૨૨il. અવતરણિકા : હવે વિશેષણોના કથનથી ગર્ભિત એવા (=વિશેષણોથી યુક્ત એવા) રૌદ્રધ્યાનનો ઉપસંહાર કરતા કહે છે કે ગાથાર્થ - આ પ્રમાણે કરણ-કરાવણ અને અનુમોદનવિષયક ચાર પ્રકારનું અનુચિંતન એ 15 રૌદ્રધ્યાન છે. જે અવિરત, દેશાસયત એવા લોકોના મનથી સેવાયેલું અને નિંદ્ય છે. ટીકાર્ય : આ પ્રમાણે જાતે કરવું, બીજા પાસે કરાવવું અને કરતાની અનુમોદના એ જ છે વિષય જેનો તે કરણ-કારણ-અનુમતિવિષયક. આ કરણાદિવિષયક શું છે? તે કહે છે – આ કરણાદિવિષયક પર્યાલોચન જાણવું. તે વળી હિંસાનુબંધી વિગેરે ચાર પ્રકારનું છે. આ ચાર પ્રકારનું કરણાદિવિષયક પર્યાલોચન એ રૌદ્રધ્યાન છે. (આશય એ છે કે હિંસાનુબંધી વિગેરે ચાર 20 પ્રકારનું રૌદ્રધ્યાન કહ્યું, પરંતુ માત્ર હિંસાનું કરણ,મૃષાનું કરણ વિગેરે જ રૌદ્રધ્યાન છે એવું નથી, પણ હિંસા કરવા માટેનું ચિંતન જેમ રૌદ્રધ્યાન છે તેમ હિંસા કરાવવા કે કરતાની અનુમોદના માટેનું દઢ-ચિંતન પણ રૌદ્રધ્યાન છે.) હવે આ રૌદ્રધ્યાનને જ સ્વામિકારવડે નિરુપણ કરે છે (અર્થાત્ રૌદ્રધ્યાનને કરનારા કોણ હોય ? તે કહે છે –) અવિરત એવા સમ્યગુદૃષ્ટિ અથવા મિથ્યાષ્ટિઓ. દેશથી અસંયત એટલે 25 કે શ્રાવકો, (દેશથી અસંયત આવું કહેવાદ્વારા સર્વથી સંયતોનો વ્યવચ્છેદ કહ્યો, અર્થાત્ સર્વવિરતિધરને રૌદ્રધ્યાન ન હોય. અવિરત અને દેશાસયત એ જ જન તે અવિરતદેશાસયતજન (એ પ્રમાણે સમાસ જાણવો.) તેઓનાં મનવડે વિચારાયેલું એવું આ અનુચિંતન છે. (અર્થાત્ આ અનુચિંતન કરનારા અવિરત અને દેશ-અસંતો જાણવા.) ધ્યાનની વિચારણામાં મન એ પ્રધાન અંગ છે એવું જણાવવા અહીં મનનું ગ્રહણ કર્યું છે. વળી, આ અનુચિંતન અકલ્યાણકારી= 30 પાપરૂપ=નિંદ્ય છે. ધ્યા.-૨૩ // અવતરણિકા : આ રૌદ્રધ્યાન કેવા પ્રકારના જીવને હોય? તે અને આ રૌદ્રધ્યાન કોને
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy