SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) व्याख्या-तद्' आर्तध्यानमिति योगः, 'अविरतदेशविरतप्रमादपरसंयतानुग मिति तत्राविरतामिथ्यादृष्टयः सम्यग्दृष्टयश्च, देशविरताः-एकद्वयाद्यणुव्रतधरादिभेदाः श्रावकाः, प्रमादपरा:प्रमादनिष्ठाश्च ते संयताश्च २ ताननुगच्छतीति विग्रहः, नैवाप्रमत्तसंयतानिति भावः, इदं च स्वरूपतः सर्वप्रमादमूलं वर्तते, यतश्चैवमतो 'वर्जयितव्यं' परित्यजनीयं, केन ?-'यतिजनेन' 5 साधुलोकेन, उपलक्षणत्वात् श्रावकजनेन, परित्यागार्हत्वादेवास्येति गाथार्थः ॥१८॥ उक्तमार्तध्यानं, साम्प्रतं रौद्रध्यानावसरः, तदपि चतुर्विधमेव, तद्यथा-हिंसानुबन्धि मृषानुबन्धि स्तेयानुबन्धि विषयसंरक्षणानुबन्धि च, उक्तं च भगवतोमास्वातिवाचकेन-"हिंसाऽनृतस्तेयविषयसंरक्षणेभ्यो रौद्र''मित्यादि (तत्त्वार्थे अ० ९ सू०-३६) ॥ तत्राऽऽद्यभेदप्रतिपादनायाह10 सत्तवहवेहबंधणडहणंकणमारणाइपणिहाणं । .. अइकोहग्गहघत्थं निग्घिणमणसोऽहमविवागं ॥१९॥ व्याख्या-सत्त्वा एकेन्द्रियादयः तेषां वधवेधबन्धनदहनाङ्कनमारणादिप्रणिधानं तत्र वधःताडनं करकशलतादिभिः वेधस्तु नासिकादिवेधनं कीलकादिभिः, बन्धनं-संयमनं रज्जु ટીકાર્થ તે આર્તધ્યાન અવિરત, દેશવિરત અને પ્રમત્તસાધુઓને હોય છે. આ સંભાવનાની 15 અપેક્ષાએ સમજવું, અર્થાત હોય જ એવું નહીં પરંતુ હોય તો આલોકોને હોવાની સંભાવના છે.) તેમાં અવિરત એટલે મિથ્યાત્વી અને અવિરતસમ્યગ્દષ્ટિ જીવો. દેશવિરત એક-બે વિગેરે અણુવ્રતોને ધારણ કરનારા એવા શ્રાવકો. અને પ્રમાદયુક્ત એવા સાધુઓ, લોકોને તે આર્તધ્યાન અનુસરે છે અર્થાત્ આલોકોને તે આર્તધ્યાન હોય છે. એ પ્રમાણે સમાવિગ્રહ કરવો. એટલે અપ્રમત્ત સંયતોને આર્તધ્યાન હોતું નથી એ જણાવ્યું. વળી, આ આર્તધ્યાન સ્વરૂપથી સર્વપ્રમાદોનું મૂલ છે. જે કારણથી આ પ્રમાણે=પ્રમાદોનું મૂલ છે, તે કારણથી તે છોડવા યોગ્ય છે. કોનાવડે ? – સાધુલોકવડે, ઉપલક્ષણથી શ્રાવકોવડે પણ છોડવા યોગ્ય છે, કારણ કે આ ધ્યાન ત્યાગને યોગ્ય જ છે. સંધ્યા-૧૮ || અવતરણિકા : આર્તધ્યાન કહ્યું. હવે રૌદ્રધ્યાનનો અવસર છે. તે પણ ચાર પ્રકારનું જ છે. તે આ પ્રમાણે – હિંસાનુબંધી, મૃષાનુબંધી, તેયાનુબંધી અને વિષયસંરક્ષણાનુબંધી. આ જ 25 વાત ભગવાન એવા ઉમાસ્વાતિવાચકવડે કહેવાયેલી છે – “હિંસા, અમૃત, તેય અને વિષય સંરક્ષણથી રૌદ્રધ્યાન થાય છે.” તેમાં હિંસાનુબંધીનામના પ્રથમભેદનું પ્રતિપાદન કરવા માટે કહે 20 ગાથાર્થ :- જીવોના વધ, વેધ, બંધન, દહન, લાંછન, મારણાદિમાં જે અતિક્રોધરૂપ ગ્રહથી યુક્ત એવો દઢ અધ્યવસાય તે રૌદ્રધ્યાન છે. આ ધ્યાન નિર્દયમનવાળા જીવને થાય છે એ તે 30 અધમફલને આપનારું છે. ટીકાર્ય : સત્ત્વ એટલે એકેન્દ્રિય વિગેરે જીવો. તેઓના વધાદિનું પ્રણિધાન એ રૌદ્રધ્યાન છે. તેમાં વધ એટલે હાથ, ચાબૂક (સોટી) વિગેરેવડે મારવું. વેધ એટલે ખીલા વિગેરેવડે
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy