SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) पुनस्तस्यामतिचार इत्याह-' उग्घाडकवाडउग्घाडणाए' उद्घाटम् - अदत्तार्गलमीषत्स्थगितं वा किं तत् ?–कपाटं तस्योद्घाटनं सुतरां प्रेरणम् उद्घाटकपाटोद्घाटनम् इदमेवोद्घाटकपाटोद्घाटना तया हेतुभूतया, इह चाप्रमार्जनादिभ्यो ऽतिचारः, तथा श्वानवत्सदारकसङ्घट्टनयेति प्रकटार्थं, मण्डीप्राभृतिकया बलिप्राभृतिकया स्थापनाप्राभृतिकया, आसां स्वरूपं "मैं डीपाहुडिया साहुमि आगए अग्गकूरमंडीए । अण्णमि भायणंमि व काउं तो देइ साहुस्स ॥१॥ तत्थ पवत्तणदोसो ण कप्पए तारिसा सुविहियाणं । बलिपाहुडिया भण्णइ चउद्दिसिं काउ अच्चणियं ॥२॥ अग्गिमिव छोढूणं सित्थे तो देइ साहुणो भिक्खं । सावि ण कप्पड़ ठवणा जा भिक्खायरियाण ठविया उ ॥३॥" આવા પ્રકારની ભિક્ષાચર્યામાં અતિચાર કેવી રીતે સંભવે છે ? તે કહે છે – પાડવાડુઉપાડÇ' સાંકળ માર્યા વિનાનું એવું અથવા કંઈક બંધ કરેલું એવું, એવું શું ? – એવું કપાટ તેને સંપૂર્ણ ઉઘાડવું. (અર્થાત્ સાંકળ માર્યા વિના બંધ રાખેલા ઘરના દરવાજાને સંપૂર્ણ ખોલવો તે ઉદ્ઘાટકપાટોદ્ઘાટન કહેવાય) તેના કારણે (જે અતિચાર....). અહીં પ્રમાર્જના વિગેરે ન 15 કરવાથી અતિચાર લાગેલો સમજવો. 5 10 ‘સાળાવછવારાસંઘટ્ટÇ' તથા કૂતરો, વાછરડું, કે. નાંના બાળકનો (ગોચરી વહોરતી વેળાએ) સંઘટ્ટો કર્યો, તેના કારણે. મંડીપ્રાકૃતિકાના કારણે, બલિપ્રાકૃતિકાના કારણે, સ્થાપનાપ્રાકૃતિકાના કારણે. મંડીપ્રાકૃતિકા વિગેરેનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું. → પ્રથમ મંડીપ્રાકૃતિકા જણાવે છે ભાતને રાંધ્યા પછી ઉપરના જે ભાત હોય તે મંડીશબ્દથી ઓળખાય છે. તેથી 20 સાધુ જ્યારે વહોરવા આવે ત્યારે ગૃહસ્થ ઉપરના ભાતરૂપ મંડીમાંથી થોડું આપે તે અથવા ઉપરના ભાતને અન્ય ભાજનમાં નાંખીને શેષ નીચેનાં જે ભાત હોય તેંમાંથી થોડું આપે તે મંડીપ્રાકૃતિકા કહેવાય છે. (પ્રાકૃતિકા=ભિક્ષા) ॥૧॥ તેમાં પ્રવર્તનદોષ (સાધુ નિમિત્તે હવે લોકોને પણ પીરસવાનું પ્રવર્તન=શરૂ થાય તે પ્રવર્તનદોષ. આ દોષ) લાગતો હોવાથી સુવિહિતોને મંડીપ્રાકૃતિકા કલ્પતી નથી. હવે બલિપ્રાકૃતિકા કહેવાય છે (સાધુ આવ્યા પછી) ચારે 25 દિશામાં પૂજાનિમિત્તે બલિને આપીને ॥૨॥ અથવા અમુક દાણાઓને અગ્નિમાં નાંખીને પછી સાધુને ભિક્ષા આપે તે બલિપ્રાકૃતિકા જાણવી. તે પણ સાધુઓને કલ્પતી નથી. ભિક્ષાચરો માટે જે સ્થાપેલી હોય તે સ્થાપનાપ્રાકૃતિકા જાણવી. તે પણ સાધુઓને કલ્પતી નથી. IIII - ९८. मण्डिप्राभृतिका साधावागते अग्रकूरमण्डेः । अन्यस्मिन् भाजने वा कृत्वा ततो ददाति साधवे ॥१॥ तत्र प्रवर्त्तनदोषो न कल्पते तादृशी सुविहितानाम् । बलिप्राभृतिका भण्यते चतुर्दिशं कृत्वाऽर्चनिकाम् ॥२॥ 30 अग्नौ वा क्षिप्त्वा सिक्थान् ततो ददाति साधवे भिक्षाम् । साऽपि न कल्पते स्थापना या भिक्षाचरेभ्यः સ્થાપિતા રૂા
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy