SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ પતિના .... સૂત્રનો અર્થ * ૨૫૯ हेतुभूतया, अत्राप्यतिचारः पूर्ववत्, उद्वर्तनं तत्प्रथमतया वामपाइँन सुप्तस्य दक्षिणपाइँन वर्तनमुद्वर्तनमुद्वर्तनमेवोद्वर्तना तया, परिवर्तनं पुनर्वामपार्वेनैव वर्तनं तदेव परिवर्तना तया, अत्राप्यप्रमृज्य कुर्वतोऽतिचारः, आकुञ्चनं-गात्रसङ्कोचलक्षणं तदेवाकुञ्चना तया, प्रसारणम्अङ्गानां विक्षेपः तदेव प्रसारणा तया, अत्र च कुक्कुट्टिदृष्टान्तप्रतिपादितं विधिमकुर्वतोऽतिचारः, तथा चोक्तम्-'कुक्कुडि पाय पसारे जह आगासे पुणोवि आउंटे । एवं पसारिऊणं आगासि 5 पुणोवि आउंटे ॥१॥ अइकुंडिय सिय ताहे जहियं पायस्स पण्हिया ठाइ । तहियं पमज्जिऊणं आगासेणं तु णेऊणं ॥२॥ पायं ठावित्तु तहिं आगासे चेव पुणोवि आउंटे । एवं विहिमकरेंते अइयारो तत्थ से होइ ॥३॥ षट्पदिकानां-यूकानां सङ्घट्टनम्-अविधिना स्पर्शनं षट्पदिकासङ्घट्टनं तदेव षट्पदिकासङ्घट्टना तया, तथा 'कूइए'त्ति कूजिते सति योऽतिचारः, कूजितं-कासितं तस्मिन् अविधिना मुखवस्त्रिकां करं वा मुखेऽनाधाय कृत इत्यर्थः, विषमा धर्मवतीत्यादि- 10 शय्यादोषोच्चारणं कर्करायितमुच्यते तस्मिन् सति योऽतिचारः, इह चाऽऽर्तध्यानजोऽतिचारः, " રોજે રોજ પ્રકામશંયા કરવી તે જ નિકામશધ્યા કહેવાય છે. નિકામશધ્યાના કારણે (જે અતિચાર...). અહીં પણ અતિચાર પૂર્વની જેમ જાણવો. સંથારામાં પ્રથમ ડાબા પડખે સૂતેલાનું જમણા પડખે ફરવું તે ઉદ્વર્તન. આ ઉદ્વર્તન એ જ ઉદ્વર્તના. તેના કારણે જે અતિચાર..). જમણા પડખે સૂતેલાનું ફરી ડાબા પડખે ફરવું તે પરિવર્તન અને તે જ પરિવર્તન. તેના કારણે, 15 અહીં આ ઉદ્વર્તના-પરિવર્તનામાં પ્રાર્થના કર્યા વિના ઉદ્વર્તનાદિ કરે તેને અતિચાર જાણવો. - શરીરને સંકોચવું તે આકુંચન અને તે જ આકુંચના. તેના કારણે, અંગોને વિસ્તારવા તે પ્રસારણ અને તે જ પ્રસારણા. અહીં કૂકડીના દષ્ટાન્તથી પ્રતિપાદિત એવી વિધિને નહીં કરનાર સાધુને અતિચાર જાણવો. તે દૃષ્ટાન્ત આ પ્રમાણે જાણવું જેમ કૂકડી પોતાના પગોને આકાશમાં પ્રસારે છે, ફરી સંકોચે છે. એ જ પ્રમાણે સાધુ પણ પોતાના પગો આકાશમાં પ્રસારીને ફરી 20 સંકોચે છે. (આ પ્રમાણે આકાશમાં પગ પ્રસારીને રહેલા એવા સાધુને) જ્યારે અતિપીડા થવાનું ચાલું થાય ત્યારે પગ સંકોચતી વેળાએ જ્યાં પગની એડીઓ સ્થાપવાની છે તે ભૂમિનું પ્રમાર્જન કરીને આકાશમાંથી લઈને પગ સ્થાપે. આમ, આકાશમાં પગ પ્રસારે અને ફરી સંકોચે. આ પ્રમાણેની વિધિને નહીં કરતા તે સાધુને અતિચાર લાગે છે. //all પર્પોદિકા એટલે જૂ, તેનું અવિધિએ સ્પર્શન કરવું તે પદિકાસંઘટ્ટન. તે જ ષદિકા- 25 સંઘટ્ટના. તેના કારણે, તથા કૂજિત એટલે ઉધરસ, ઉધરસ ખાતી વખતે મુહપત્તિને અથવા હાથને મોં ઉપર રાખ્યા વિના ઉધરસ ખાવાથી જે અતિચાર લાગ્યો તેનું, તથા ઉપાશ્રય વિચિત્ર છે, અહીં બાફ ઘણો છે વિગેરે ઉપાશ્રયના દોષોનું ઉચ્ચારણ કરવું તે કર્કરાયિત કહેવાય છે. તેનાથી જે અતિચાર લાગ્યો, અહીં આર્તધ્યાનથી ઉત્પન્ન થયેલો અતિચાર જાણવો. અવિધિથી ९७. कुक्कुटी पादौ प्रसारयेत् यथाऽऽकाशे पुनरप्याकुञ्चयेत् । एवं प्रसार्याकाशे पुनरप्याकुञ्चयेत् ॥१॥ 30 अतिबाधितं स्यात्तदा यत्र पादस्य पार्णिका तिष्ठति । तत्र प्रमााकाशे तु नीत्वा ॥२॥ पादं स्थापयित्वा तत्राकाश एव पुनरप्याकुञ्चयेत् । एवं विधिमकुर्वत्यतिचारस्तत्र तस्य भवति ॥३॥
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy