SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ઈરિયાવહિસૂત્રનો અર્થ * ૨૫૭ गईभाकृतयो जीवाः कीटिकानगराणि वा पनक:-फुल्लि दगमृत्तिका-चिक्खल्लम्, अथवा दकग्रहणादप्कायः, मृत्तिकाग्रहणात् पृथ्वीकायः, मर्कटसन्तानः कोलिकजालमुच्यते, ततश्चावश्यायश्चोत्तिङ्गश्चेत्यादि द्वन्द्वः, अवश्यायोत्तिङ्गपनकदगमृत्तिकामर्कटसन्तानास्तेषां सङ्क्रमणंआक्रमणं तस्मिन्, किं बहुना ?, कियन्तो भेदेनाऽऽख्यास्यन्ते ?, सर्वे ये मया जीवा વિરાઉથતા–કન સ્થાપિતા:, પન્દ્રિયા–પૃથિવ્યાયા, તક્રિયાખ્યાલય:, ગીન્દ્રિયા:– 5 पिपीलिकादयः, चतुरिन्द्रिया-भ्रमरादयः, पञ्चेन्द्रिया-मूषिकादयः, अभिहता-अभिमुख्येन हताः, चरणेन घट्टिताः, उत्क्षिप्य क्षिप्ता वा, वर्तिताः-पुञ्जीकृताः, धूल्या वा स्थगिता इति, श्लेषिता:- पिष्टाः, भूम्यादिषु वा लगिताः सङ्घातिता-अन्योऽन्यं गात्रैरेकत्र लगिताः, સતા–મના પૃષ્ઠ:, પરિતાપિતા–સમન્વતઃ વીડિતા, વનામતા:-સમુદ્ધાતિં નીતા: ग्लानिमापादिता इत्यर्थः, अवद्राविता-उत्रासिताः स्थानात् स्थानान्तरं सङ्क्रामिता:-स्वस्थानात् 10 परं स्थानं नीताः, जीविताद् व्यपरोपिताः, व्यापादिता इत्यर्थः, एवं यो जातोऽतिचारस्तस्य, एतावता क्रिया-कालमाह,. तस्यैव 'मिच्छा मि दुक्कडं' इत्यनेन निष्ठाकालमाह, मिथ्या दुष्कृतं ઉસિંગ એટલે ગર્દભ જેવી આકૃતિવાળા જીવવિશેષ અથવા કીડીઓના નગરા. પનક એટલે સેવાળ, દગમૃત્તિકા એટલે કાદવ અથવા દગશબ્દથી અપ્લાયનું અને મૃત્તિકા=માટીના ગ્રહણથી પૃથ્વીકાયનું ગ્રહણ કરવું. મર્કટસન્તાન એટલે કરોળિયાની જાળ. ઝાકળ વિગેરે શબ્દો વચ્ચે 15 દ્વન્દ્રસમાસ જાણવો. • - ઝાકળ, નગરા, નિગોદ, પાણી, પૃથ્વીકાય, કરોળિયાની જાળ – આ બધાનું પગવડે પીડન થવામાં, વધારે શું કહીએ ? કેટલા જીવો જુદા જુદા બતાવીએ ? (તેથી સર્વનો સંગ્રહ કરીને કહે છે –) મારાવડે જે સર્વ કોઈ જીવો દુઃખી કરાયા, પૃથ્વી વિગેરે એકેન્દ્રિયજીવો, કૃમિ વિગેરે બેઇન્દ્રિયજીવો, કીડી વિગેરે તે ઇન્દ્રિયજીવો, ભ્રમર વિગેરે ચઉન્દ્રિયજીવો, અને ઉદર 20 વિગેરે પંચેન્દ્રિયજીવો ‘મહતા' એટલે પગથી હણાયા હોય અથવા ઉંચકીને ફેંકાયા હોય, વર્તિતા એટલે એક બાજુ બધાને ભેગા કરાયા હોય અથવા ધૂળવડે ઢંકાયા હોય, “પિતા એટલે પીસી નખાયા હોય અથવા ભૂમિ વિગેરે ઉપર લગાડાયા. “કંથાતિતા એટલે એકબીજા સાથે જીવોને શરીરોવડે ભેગા કરાયા, (અર્થાત્ એક-બીજા ઉપર ચઢાવ્યા.) “સંયતિ એટલે કંઈક સ્પર્શાયા, “પિતાપિતા એટલે ચારે બાજુથી હેરાન 25 કરાયા, “વસ્તાપિતા' એટલે ગ્લાનિને પમાડાયા, “મવદ્રાવિતા એટલે ત્રાસ પમાડાયા, “ વારો તા સંમિમાં એટલે પોતાના સ્થાનથી અન્ય સ્થાને લઈ જવાયા. “નવિભાગો વવરોવિઝ એટલે મારી નંખાયા. 'આવા પ્રકારની વિરાધનાથી જે અતિચાર લાગ્યો છે તેનું, સૂત્રના આટલા વાક્ય વડે ક્રિયાકાલ કહ્યો. તે અતિચારનું જ મિચ્છા મિ દુક્કડં આનાવડે નિષ્ઠાકાલ કહ્યો. મિથ્યા અને 30 દુષ્કૃત શબ્દના અર્થો પૂર્વની જેમ જાણવા. આ પ્રમાણે પગથી હણવાદ્વારા જે અતિચાર લાગ્યો + પ્રમુઠ્ઠી તા .
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy