SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) द्रव्याद्यपेक्षया चिन्त्यः, यथा-द्रव्यतः परमाणुरप्रदेशो व्यणुकादयः सप्रदेशाः, क्षेत्रत एकप्रदेशावगाढोऽप्रदेशो ट्यादिप्रदेशावगाढाः सप्रदेशाः. एवं कालतोऽप्येकानेकसमयस्थितिर्भावतोऽप्येकानेकगुणकृष्णादिरिति कृतं विस्तरेण, प्रकृतमुच्यते-इदमेवम्भूतं जीवाजीववातं जानीहि द्रव्यलोकं, द्रव्यमेव लोको द्रव्यलोक इतिकृत्वा, अस्यैव शेषधर्मोपदर्शनायाऽऽह-नित्यानित्यं च यद् द्रव्यं, चशब्दादभिलाप्यानभिलाप्यादिसमुच्चय इति गाथार्थः ॥१९६॥ साम्प्रतं जीवाजीवयोनित्यानित्यतामेवोपदर्शयन्नाहगइ १ सिद्धा २ भविआया ३ अभविअ ४-१ पुग्गल १ अणागयद्धा य २। तीअद्ध ३ तिन्नि काया ४-२ जीवा १ जीव २ हिई चउहा ॥१९७॥ (भा०) व्याख्या-अस्याः सामायिकवद् व्याख्या कार्येति, भङ्गकास्तु सादिसपर्यवसानाः साद्य10 पर्यवसानाः अनादिसपर्यवसाना अनाद्यपर्यवसानाः, एवमजीवेषु जीवाजीवयोरष्टौ भङ्गाः । द्वारम् ૨૨૭ના ૩ના ક્ષેત્રહ્નો: પ્રતિપાદ્યતે, તત્ર પુદ્ગલાસ્તિકાયનું સપ્રદેશ-અપ્રદેશપણું દ્રવ્યાદિ અપેક્ષાએ વિચારવા યોગ્ય છે. તે આ પ્રમાણે દ્રવ્યથી પરમાણુ અપ્રદેશી છે, કચણુક વિગેરે સપ્રદેશ છે. ક્ષેત્રથી એક આકાશ 15 પ્રદેશમાં રહેલા પુદ્ગલો અપ્રદેશી જાણવા, યાદિ પ્રદેશમાં રહેલા પુદ્ગલો સપ્રદેશી જાણવા. આ જ પ્રમાણે કાળથી એક સમયની સ્થિતિવાળા પુદ્ગલો અપ્રદેશી અને બે વિગેરે સમયની સ્થિતિવાળો સપ્રદેશી. ભાવથી પણ એકગુણ કૃષ્ણવાળા પુદ્ગલો અપ્રદેશી અને દ્વિગુણકૃષ્ણાદિ સપ્રદેશી જાણવા. વધુ વિસ્તારથી સર્યું. મૂળ વાત કહેવાય છે – આવા પ્રકારનો આ જીવ-અજીવનો સમૂહ એ દ્રવ્યલોક તું જાણ, 20 કારણ કે દ્રવ્ય એ જ લોક તે દ્રવ્યલોક. આવા પ્રકારનો ‘દ્રવ્યલોક' શબ્દનો અર્થ છે. આ જ જીવાજીવરૂપ દ્રવ્યલોકના શેષ ધર્મોને બતાવવા માટે કહે છે – “નિત્યાનિત્ય એવું જે દ્રવ્ય (આનો અન્વય ગાથાર્થ પ્રમાણે જાણી લેવો.) ‘વ’ શબ્દથી અભિલાખ-અનભિલાપ્ય વિગેરે ધર્મો પણ સમજી લેવા. ll૧૯૬ો. અવતરણિકા :- હવે જીવ-અજીવની નિત્યાનિત્યતાને જ બતાવતા કહે છે કે 25 ગાથાર્થ :- ગતિ, સિદ્ધ, ભવ્ય, અભવ્ય (તથા) પુદ્ગલ, અનાગતકાળ, અતીતકાળ અને ત્રણ કાય આ પ્રમાણે જીવ અને અજીવ દરેકની ચાર પ્રકારે સ્થિતિ છે. " ટીકાર્થ :- આ ગાથાની વ્યાખ્યા સામાયિક અધ્યયનમાં કહેવાયેલ (ગા. ૬૬ર-ભાગ-૩) પ્રમાણે જાણવી. તેમાં સાદિ - સાંત, સાદિ-અનંત, અનાદિ-સાંત અને અનાદિ-અનંત એ પ્રમાણે જીવને વિષે ચાર પ્રકારની સ્થિતિ જાણવી. એ જ પ્રમાણે અજીવને વિષે પણ ચાર પ્રકાર મળી 30 જીવ-અજીવના આઠ ભાંગા જાણવા. ll૧૯શી અવતરણિકા :- હવે ક્ષેત્રલોક પ્રતિપાદન કરાય છે. તેમાં હું
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy