SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ઈરિયાવહિસૂત્ર * ૨૫૫ अनया च गाथया यथायोगं सर्वसूत्राण्यनुगन्तव्यानि, तद्यथा-सामायिकसूत्रे प्रतिषिद्धौ राग-द्वेषौ तयोः करणे, कृत्यस्तु तन्निग्रहस्तस्याकरणे, सामायिकं मोक्षकारणमित्यश्रद्धाने, असमभावलक्षणं सामायिकमिति विपरीतप्ररूपणायां च प्रतिक्रमणमिति, एवं मङ्गलादिसूत्रेष्वप्यायोज्यं, चत्वारो मङ्गलमित्यत्र प्रतिषिद्धोऽमङ्गलाध्यवसायस्तत्करण इत्यादिना प्रकारेण, एवमोघातिचारस्य समासेन प्रतिक्रमणमुक्तं, साम्प्रतमस्यैव विभागेनोच्यते, तत्रापि गमनागमना- 5 तिचारमधिकृत्याऽऽह इच्छामि पडिक्कमिउं इरियावहियाए विराहणाए गमणागमणे पाणक्कमणे बीयक्कमणे हरियक्कमणे ओसाउत्तिंगपणगदगमट्टिमक्कडासंताणासंकमणे जे मे जीवा विराहिया एगिदिया बेइंदिया तेइंदिया चउरिंदिया पंचिंदिआ अभिहआ वत्तिआ लेसिआ संघाइआ संघट्टिआ परिआविआ किलामिआ उद्दविआ ठाणाओ ठाणं 10 संकामिआ जीविआओ ववरोविआ तस्स मिच्छा मि दुक्कडं ॥ (सू०) બધા સૂત્રો અનુસરવા યોગ્ય છે. જેમ કે - (સામાયિકસૂત્રમાં આ ચાર વસ્તુ આ પ્રમાણે ઘટાડવી કે) સામાયિકસૂત્રમાં (૧) રાગ-દ્વેષનો પ્રતિષેધ કર્યો છે. તે પ્રતિષિદ્ધનું આચરણ કરવામાં, (૨) રાગ-દ્વેષનો નિગ્રહ કરવો એ કૃત્ય કર્તવ્ય છે. તે ન કરવામાં, (૩) સામાયિક એ મોક્ષનું કરણ છે એવી શ્રદ્ધા ન કરવામાં, (૪) સામાયિક એ સમભાવરૂપ નથી આવા પ્રકારની ખોટી પ્રરૂપણા 15 કરવામાં આવે ત્યારે પ્રતિક્રમણ કરવાનું હોય છે. આ પ્રમાણે ચત્તારિ મંગલ.. વિગેરે સૂત્રોમાં પણ જોડી દેવું. તેમાં વત્તારિ મંર્તિ સૂત્રમાં અરિહંતાદિમાં અમંગલનો અધ્યવસાય પ્રતિષિદ્ધ છે તેને કરવામાં પ્રતિક્રમણ કરવું વિગેરે પ્રકારે સર્વ સમજી લેવું. આ પ્રમાણે સામાન્યાતિચારોનું સંક્ષેપથી પ્રતિક્રમણ કહ્યું. હવે આ જ અતિચારોનું વિભાગથી પ્રતિક્રમણ કહેવાય છે. તેમાં પણ ગમનાગમનસંબંધી અતિચારોને આશ્રયીને કહે 20 સૂત્રાર્થ - હું પ્રતિક્રમણ કરવા માટે ઇચ્છું છું. (કોનું? –) માર્ગમાં થયેલી વિરાધનામાં (જે અતિચાર સેવાયો તેનું. તે અતિચાર કેવી રીતે સેવાયો ? તે કહે છે –) ગમનાગમન કરવામાં, પગવડે ત્રસજીવોને પીડા થવાથી, બીજ ઉપર પગ પડવાથી, વનસ્પતિ ઉપર પગ પડવાથી, ઝાકળ, કીડીઓના નગરા, નિગોદ, કાચું પાણી, સચિત્ત માટી, કરોળિયાના જાળા, આ 25 બધા ઉપર પગ પડવાથી, (વધારે શું કહીએ ? આવા પ્રકારના) સર્વ કોઈ જીવો મારાવડે વિરાધાયા હોય, (પછી તે) એકેન્દ્રિય હોય કે બેઇન્દ્રિય હોય કે તે ઇન્દ્રિય, ચઉન્દ્રિય કે પંચેન્દ્રિય હોય (જે કોઈ હોય) તેઓને પગ માર્યો હોય, ભેગા કર્યા હોય, અથવા ધૂળવડે ઢાંકયા હોય, ભૂમિ ઉપર ઘસડી નાંખ્યા હોય, પરસ્પર ભેગા કર્યા હોય, કંઈક તેઓને સ્પર્શ કર્યો હોય, પીડા આપી હોય, ગ્લાનિ પહોંચાડી હોય, ત્રાસ આપ્યો હોય, એક સ્થાનેથી બીજા સ્થાને લઈ ગયા 30 હોય, મારી નાંખ્યા હોય તેનું મિચ્છા મિ દુક્કડં.
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy