SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) चत्तारि लोगुत्तमा अरिहंता लोगुत्तमा सिद्धा लोगुत्तमा साहू लोगुत्तमा केवलिपण्णत्तो धम्मो लोगुत्तमो. । (सू०) अथवा कुतः पुनरर्हदादीनां मङ्गलता ?, लोकोत्तमत्वात्, तथा चाऽऽह-'चत्तारि लोगुत्तमा' चत्वारः खल्वनन्तरोक्ता वक्ष्यमाणा वा लोकस्य-भावलोकादेरुत्तमाः-प्रधाना लोकोत्तमाः, क एते चत्वारः ?, तानुपदर्शयन्नाह–'अरिहंता लोगुत्तमा, इत्यादि, अर्हन्त:प्राग्निरूपितशब्दार्थाः, लोकस्य-भावलोकस्य उत्तमाः-प्रधानाः, तथा चोक्तम्-अरिहंता ताव तहिं उत्तमा हन्ती उ भावलोयस्स। कम्हा?, जं सव्वासिं कम्मपयडीपसत्थाणं ॥२॥ अणभावं तु पडुच्चा वेअणियाऊण णामगोयस्स । भावस्सोदइयस्सा णियमा ते उत्तमा होति ॥२॥ एवं चेव य भूओ उत्तरपगईविसेसणविसिटुं । भण्णइ हु उत्तमत्तं समासओ से णिसामेह ॥३॥ સૂત્રાર્થ :- ચાર પદાર્થો લોકમાં ઉત્તમ છે અરિહંતો લોકમાં ઉત્તમ છે, સિદ્ધો લોકમાં ઉત્તમ છે, સાધુઓ લોકમાં ઉત્તમ છે, અને કેવલિપ્રજ્ઞપ્ત ધર્મ લોકમાં ઉત્તમ છે. અથવા અરિહંત વિગેરે મંગલરૂપ શા માટે છે ? તે કહે છે કે તેઓ લોકમાં ઉત્તમ હોવાથી મંગલરૂપ છે. તેથી કહ્યું છે – વત્તાર ની મા.... વિગેરે. હમણાં કહેવાયેલા અથવા આગળ કહેવાતા ચાર પદાર્થો લોકમાં એટલે કે ભાવલોકમાં (=ઔદયિકાદિભાવમાં) ઉત્તમ એટલે કે 15 પ્રધાન છે. તે ચાર પદાર્થો કયા છે ? – તે ચાર પદાર્થોને જણાવતા કહે છે – અરિહંતો લોકમાં ઉત્તમ છે... વિગેરે. પૂર્વે જેના શબ્દનો અર્થ જણાવેલ છે તેવા અરિહંતો, ભાવલોકમાં ઉત્તમ છે. કહ્યું છે – “(૧-૨) અરિહંત, સિદ્ધ વિગેરેમાં અરિહંતો ભાવલોકમાં ઉત્તમ છે. શા માટે? કારણ કે, ઔદયિકભાવરૂપ ભાવલોકમાં તેઓ ઉત્તમ છે અર્થાત્ તેઓનો ઔદયિકભાવ હંમેશા ઉત્તમ હોય છે. એ પ્રમાણે બીજી ગાથાનાં અંતમાં આપેલ વાક્ય સાથે સંબંધ જોડવો. 20 કોને આશ્રયીને ઔદયિકભાવ તેઓનો ઉત્તમ હોય છે? તે કહે છે કે –) બધી જ કર્મપ્રકૃતિઓમાં પ્રશસ્ત એવા વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્રકર્મના વિપાકરૂપ ઔદયિકભાવને આશ્રયીને નિયમથી તેઓ ઉત્તમ છે.” (આશય એ છે કે – સર્વ કર્મપ્રકૃતીમાં વેદનીયાદિ ચારે અઘાતિકર્મ હોવાથી ઘાતિકર્મની અપેક્ષાએ સ્વરૂપથી જ પ્રશસ્ત છે. આ બધા પ્રશસ્તકર્મોનો ઉદય તીર્થકરોને સર્વલોક કરતાં 25 વિશિષ્ટ પ્રકારનો=પ્રધાનપણે હોય છે. તેથી આ ચાર કર્મોના રસને આશ્રયીને અરિહંતોનો ઔદયિકભાવ ઉત્તમ હોવાથી તેઓ ભાવલોકાદિમાં ઉત્તમ છે.) (૩) આ જ પ્રમાણે ફરીથી ઉત્તરપ્રકૃતિઓના વિશેષણથી વિશિષ્ટ એવું ઉત્તમપણું સંક્ષેપથી ८७. अर्हन्तस्तावत्तत्रोत्तमा भवन्त्येव भावलोकस्य । कस्मात् ? यत्सर्वासां कर्मप्रकृतीनां प्रशस्तानाम् ॥१॥ अनुभावं तु प्रतीत्य वेदनीयायुषो मगोत्रयोः भाव औदयिके नियमात् ते उत्तमा भवन्ति ॥२॥ एवमेव च 30 મૂય પ્રતિવિશેષાવિશિષ્ટમ્ I મતે મર્વ સમાસતસ્તસ્ય નિશામત રૂા•
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy