SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રાન્તવ્યના ભેદો (નિ.-૧૨૫૧-૫૨) * ૨૩૧ वच्चंत दिसंतरणे पडिक्कमइ ॥२॥ गतं प्रतिक्रमणद्वारम्, .. - अधुना प्रतिक्रान्तव्यमुच्यते, तत्पुनरोघतः पञ्चधा भवतीति, आह च निर्युक्तिकार :मिच्छत्तपडिक्कमणं तहेव अस्संजमे पडिक्कमणं । कसायाण पडिक्कमणं जोगाण य अप्पसत्थाणं ॥ १२५१ ॥ संसारपडिक्कमणं चउव्विहं होइ आणुपुव्वीए । भावपडिक्कमणं पुण तिविहं तिविहेण नेयव्वं ॥ १२५२॥ व्याख्या-मिथ्यात्वमोहनीयकर्मपुद्गलसाचिव्यविशेषादात्मपरिणामो मिथ्यात्वं तस्य प्रतिक्रमणं तत्प्रतिक्रान्तव्यं वर्तते, यदाभोगानाभोगसहसात्कारैर्मिथ्यात्वं गतस्तत्प्रतिक्रान्तव्यमित्यर्थः, तथैव 'असंयमे' असंयमविषये प्रतिक्रमणम्, असंयमः -प्राणातिपातादिलक्षण: प्रतिक्रान्तव्यो વર્તતે, ‘ઋષાવાળાં' પ્રાપ્તિસ્થપિતશાર્થીનાં જોધાવીનાં પ્રતિમાં, ષાયા: પ્રતિષ્ઠાન્તવ્યા:,10 'योगानां च' मनोवाक्कायलक्षणानाम् 'अप्रशस्तानाम्' अशोभनानां प्रतिक्रमणं, ते च प्रतिक्रान्तव्या इति गाथार्थः ॥ १२५१ ॥ संसरणं संसार:- तिर्यग्नरनारकामरभवानुभूतिलक्षणस्य प्रतिक्रमणं 'चतुर्विधं' चतुष्प्रकारं भवति 'आनुपूर्व्या' परिपाट्या, एतदुक्तं भवति-नारका ये हेतवो महारम्भादयस्तेष्वाभोगानाभोगसहसात्कारैर्यद्वर्तितमन्यथा वा प्ररूपितं तस्य प्रतिक्रान्तव्यम्, 5 હોય ત્યારે સાધુ પ્રતિક્રમણ કરે. અથવા વિહારમાં જતા વચ્ચે નદી ઉતર્યા બાદ સાધુ પ્રતિક્રમણ 15 કરે છે. ॥૨॥ પ્રતિક્રમણદ્વાર પૂર્ણ થયું. અવતરણિકા :- હવે પ્રતિક્રાન્તવ્ય કહેવાય છે. તે સામાન્યથી પાંચ પ્રકારે છે. આ જ વાત નિર્યુક્તિકાર કહે છે ગાથાર્થ :- મિથ્યાત્વનું, અસંયમનું, કષાયોનું, અપ્રશસ્ત એવા યોગોનું અને સંસારનું પ્રતિક્રમણ કરવાનું છે. સંસારનું પ્રતિક્રમણ ક્રમશઃ ચાર પ્રકારનું છે. ભાવપ્રતિક્રમણ ત્રિવિધ 20 ત્રિવિધેન જાણવા યોગ્ય છે. · ટીકાર્થ :- મિથ્યાત્વમોહનીયકર્મપુદ્ગલના સહાયવિશેષથી ઉત્પન્ન થતો આત્મપરિણામ તે મિથ્યાત્વ છે. તેનું પ્રતિક્રમણ કરવાનું હોય છે માટે તે મિથ્યાત્વ એ પ્રતિક્રાન્તવ્ય તરીકે છે, અર્થાત્ જીવ આભોગ-અનાભોગ અને સહસાત્કારે જે મિથ્યાત્વને પામ્યો છે તે પ્રતિક્રાન્તવ્ય જાણવું. એ જ પ્રમાણે અસંયમરૂપ વિષયમાં પ્રતિક્રમણ છે, અર્થાત્ પ્રાણાતિપાતાદિરૂપ અસંયમ 25 તે પ્રતિક્રાન્તવ્ય છે. પૂર્વે જેનો શબ્દાર્થ જણાવી દીધો છે એવા કષાયોનું એટલે કે ક્રોધાદિનું પ્રતિક્રમણ જાણવું, અર્થાત્ કષાયો પ્રતિક્રાન્તવ્ય તરીકે છે. અશોભન એવા મન, વચન અને કાયારૂપ યોગોનું પ્રતિક્રમણ હોય છે, અર્થાત્ તે યોગો એ પ્રતિક્રાન્તવ્ય જાણવા. ૧૨૫૧॥ તિર્યંચ, નર, નારક અને દેવોના ભવની અનુભૂતિરૂપ સંસારનું પ્રતિક્રમણ ક્રમશઃ ચાર પ્રકારે થાય છે, અર્થાત્ નરકાયુષ્યના કારણભૂત એવા જે મહારંભ વિગેરે છે, તેઓને વિશે 30 આભોગ, અનાભોગ કે સહસાત્કારથી જે વર્તેલું હોય એટલે કે મહારંભાદિનું આચરણ કર્યું હોય ७८. व्रजन् नदीसंतरणे प्रतिक्राम्यति ॥२॥
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy