SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ 10 _ शुद्धि भाटे मारनु दृष्टान्त (नि.-१२४४) * २२३ दिद्रुता, तत्थ वत्थदि→तो-रायगिहे सेणिओ राया, तेण खोमजुगलं जिलेवगस्स समप्पियं, कोमुदियवारो य वट्टइ, तेण दोण्हं भज्जाणं अणुचरंतेण दिण्णं, सेणिओ अभओ य कोमुदीए पच्छण्णं हिंडंति, दिर्छ, तंबोलेण सित्तं, आगयाओ, रयण अंबाडियाओ, तेण खारेण सोहियाणि, गोसे आणावियाणि, सब्भावं पुच्छिएण कहियं रयएण, एस दव्वविसोही, एवं साहुणावि अहीणकालमायरियस्स आलोएयव्वं, तेण विसोही कायव्वत्ति, अगओ जहा 5 णमोक्कारे, एवं साहुणाऽवि जिंदाऽगएण अतिचारविसं ओसारेयव्वं, एसा विसुद्धी ॥१२४३॥ उक्तान्येकार्थिकानि, साम्प्रतं प्रत्यहं यथा श्रमणेनेयं कर्तव्या, तथा मालाकारदृष्टान्तं चेतसि निधाय प्रतिपादयन्नाह आलोवणमालुंचन वियडीकरणं च भावसोही य । आलोइयंमि आराहणा अणालोइए भयणा ॥१२४४॥ व्याख्या-अवलोचनम् आलुञ्चनं विकटीकरणं च भावशुद्धिश्च, यथेह कश्चिनिपुणो છે – રાજગૃહમાં શ્રેણિંકરાજા હતો. તેણે બે સુતરાઉ વસ્ત્રો ધોબીને આપ્યા. એ સમયે ત્યાં કૌમુદીઉત્સવ ચાલી રહ્યો હોય છે. તે વસ્ત્રો ધોબીએ પોતાની બે પત્નીઓને આપ્યા. શ્રેણિક અને અભય ગુણવેશે કૌમુદીમાં ફરે છે. તેઓએ પોતાના વસ્ત્રો આ સ્ત્રીઓ પાસે જોયા. તેથી (સંકેત માટે) શ્રેણિકે તે વસ્ત્ર ઉપર પાનની પિચકારી મારી. - બંને સ્ત્રીઓ ઘરે આવી. પાનની પિચકારી જોઈને ધોબીએ બંનેને ઠપકો આપ્યો. ક્ષારવડે બંને વસ્ત્રો શુદ્ધ કર્યા અને બીજા દિવસે સવારે ધોબી વસ્ત્રો લઈને રાજા પાસે આવ્યો. હકીક્ત પૂછાતા ધોબીએ સાચી વાત કહી. અહીં ક્ષારવડે જે વસ્ત્રો શુદ્ધ કર્યા તે દ્રવ્યશુદ્ધિ જાણવી. આ જ પ્રમાણે સાધુએ પણ તરત જ આચાર્ય પાસે આલોચના કરવી જોઈએ અને તેના દ્વારા શુદ્ધિ ७२वी मे. मोषधन दृष्टान्त पूर्वे नमस्।२नियुक्तिमा (u.८४४vi) या प्रभारी . 20 આ પ્રમાણે સાધુએ પણ નિંદારૂપ ઔષધવડે અતિચારરૂપવિષને દૂર કરવું જોઈએ. આ વિશુદ્ધિ કહી. . " અવતરણિકા :- પ્રતિક્રમણશબ્દના એકાર્થિક નામો કહ્યા. હવે સાધુએ રોજે રોજ જે રીતે આ શુદ્ધિ કર્તવ્ય છે તે રીતે માળીના દષ્ટાન્તને મનમાં રાખીને પ્રતિપાદન કરતા કહે છે કે ગાથાર્થ :- અવલોચન, આલુંચન, પ્રગટીકરણ અને ભાવશુદ્ધિ. આલોચના કરવામાં આરાધના છે. અનાલોચનામાં વિકલ્પ જાણવો. 25 ટીકાર્ય - અવલોચન, આલુંચન, પ્રગટીકરણ અને ભાવશુદ્ધિ. (આ બધું કેવી રીતે ६९. दृष्टान्तौ, तत्र वस्त्रदृष्टान्तः-राजगृहे श्रेणिको राजा, तेन क्षौमयुगलं रजकाय समर्पितं, कौमुदीमहश्च वर्त्तते, तेन द्वयोर्भार्ययोरनुचरता दत्तं, श्रेणिकोऽभयश्च कौमुद्यां प्रच्छन्नं हिण्डेते, दृष्टं, ताम्बूलेन सिक्तं, आगते, रजकेण निर्भत्सिते, तेन क्षारेण शोधिते, प्रत्यूषे आनायिते, सद्भावः पृष्टेन कथितः रजकेन, एषा द्रव्यविशुद्धिः, एवं साधुनाऽप्यहीनकालमाचार्यायालोचयितव्यं तेन विशुद्धिः कर्त्तव्येति, अगदो यथा 30 नमस्कारे, एवं साधुनाऽपि निन्दाऽगदेनातिचारविषमपसारयितव्यम् । एषा विशुद्धिः ॥* रयगस्स-प्र० । 15
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy