SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ २.१८ * मावश्यनियुति.रिमद्रीयवृत्ति समाषांतर (भाग-4) रहो कओ, तओ चत्तारिवि तं विलग्गिऊण पहाविया, अम्मिओ विज्जाहरो, सहस्सजोहिणा सो मारिओ, तेणवि मारिज्जंतेण दारियाए सीसं छिन्नं, विज्जेण संजीवणोसहीहिं उज्जियाविया, आणीया घरं, राइणा चउण्हवि दिण्णा, दारिया भणइ-किह अहं चउण्हवि होमि?, तो अहं अग्गि पविसामि, जो मए समं पविसइ तस्साहं, एवं होउत्ति, तीए समं को 5 अग्गि पविसइ ?, कस्स दायव्वा ?, बितियदिणे भणइ-णिमित्तिणा णिमित्तेण णायं जहा एसा ण मरइत्ति तेण अब्भुवगयं, इयरेहिं णिच्छियं, दारियाए चियट्ठाणस्स हेट्ठा सुरंगा खाणिया, तत्थ ताणि चियगाएणुववण्णाणि कट्ठाणि दिण्णाणि, अग्गी रइओ जाहे ताहे ताणि सुरंगाए णिस्सरियाणि, तस्स दिण्णा, अण्णं कहेहि, सा भणइ-एक्काए अविरइयाए पगयं जंतिआए कडगा मग्गिया, ताहे रूवएहिं बंधएण दिन्ना, इयरीए धूयाए आविद्धा, “વિદ્યાધર તેને અમુક દિશા તરફ લઈ ગયો છે.” રથકારે આકાશમાં ઉડી શકે એવો રથ તૈયાર કર્યો. ચારે જણા રથમાં બેસીને તે દિશા તરફ ચાલ્યા. વિદ્યાધર સામે આવ્યો. સહગ્નયોધીએ તેને મારી નાંખ્યો. મરતા-મરતા વિદ્યારે પણ તે કન્યાનું મસ્તક છેદી નાંખ્યું. વૈદ્યએ સંજીવની ઔષધીવડે કન્યાને પુનઃ જીવિત કરી. કન્યાને ઘરે લાવવામાં આવી. રાજાએ ચારેને કન્યાદાન કર્યું. કન્યાએ કહ્યું – “હું ચારેની પત્ની કેવી રીતે બને ? તેથી એક 15 ઉપાય છે કે હું અગ્નિમાં પ્રવેશ કરું. જે મારી સાથે અગ્નિમાં પ્રવેશ કરશે, તેની હું પત્ની બનીશ.” “ભલે એમ થાઓ” રાજાએ વાત સ્વીકારી. ચિત્રકારપુત્રીએ દાસીને પૂછતાં કહ્યું – "मोस, तेनी साथे अग्निम ! प्रवेश ४२ छ ? ओनी में पत्नी जनशे ?" બીજા દિવસે તે જવાબ આપે છે કે – નૈમિત્તિકે નિમિત્તવડે જાણી લીધું કે આ મરવાની નથી. તેથી નૈમિત્તિકે અગ્નિમાં પ્રવેશ કરવાનું સ્વીકાર્યું, જયારે બીજાઓએ ઇચ્છયું નહીં. કન્યાએ 20 ચિતાના સ્થાન નીચે સુરંગ ખોદાવી. ચિતાના સ્થાને ચિતાને અનુરૂપ વર્ણવાળા લાકડાં ગોઠવી દીધા. જ્યારે અગ્નિ દેવામાં આવ્યો ત્યારે બંને જણા સુરંગવડે નીકળી ગયા. (આમ નૈમિત્તિક અગ્નિમાં પ્રવેશ કરવા તૈયાર થયો એટલે) રાજાએ આ કન્યા તેને આપી. બીજી વાર્તા કહોને” એ પ્રમાણે કહેતા તે કહે છે – વિવાહ મહોત્સવમાં જતી એવી એક સ્ત્રીએ કો'કની પાસે સોનાના કડા માંગ્યા. ત્યારે સામેવાળાએ કંડાની કિંમત પ્રમાણેના રૂપિયા 25 ६४. रथः कृतः, ततश्चत्वारोऽपि तं विलग्य प्रधाविताः, अभ्यागतो विद्याधरः, सहस्त्रयोधिना स मारितः, तेनापि मार्यमाणेन दारिकायाः शीर्ष छिन्नं, वैद्येन संजीवन्योषध्योज्जीविता, आनीता गृहं, राज्ञा चतुर्योऽपि दत्ता, दारिका भणति-कथमहं चतुर्योऽपि भवामि ?, तदहमग्नि प्रविशामि, यो मया समं प्रविशति तस्याहं, एवं भवत्विति, तया समं कोऽग्नि प्रविशति ?, कस्मै दातव्या ?, द्वितीयदिने भणति-नैमित्तिकेन निमित्तेन ज्ञातं यथैषा न मरिष्यतीति तेनाभ्युपगतं, इतरैर्नेष्टं, दारिकया चितास्थानस्याधस्तात् सुरङ्गा खानिता, 30 तत्र तानि चितिकानुरूपवर्णानि काष्ठानि दत्तानि, अग्नी रचितो यदा तदा तौ सुरङ्गया निसृतौ, तस्मै दत्ता, अन्यत्कथय, सा भणति-एकयाऽविरतिकया प्रकरणं यान्त्या कटको मार्गितौ, तदा रूप्यकैर्बन्धेनं दत्तौ (लब्धौ), इतरस्या दुहित्राऽऽविद्धौ, + ‘सा कण्णा दायव्वा' - प्र०. I ★ 'चियगाएणुवण्णाणि' - प्र०.
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy