SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ નિંદા ઉપર ચિત્રકારપુત્રીનું દૃષ્ટાન્ત (નિ.-૧૨૪૩) * ૨૧૭ णे विस्संभई मा हरेज्जा, तओऽणाए जत्थ णिक्खमंती पविसंती य पिच्छइ तत्थ घडए छोढूण ठवियाणि, ओलित्तो घडओ, इयरीए विरहं णाउं हरिउं रयणाणि तहेव य घडओ ओलित्तो, इयरीए णायं हरियाणित्ति, तो कहं जाणइ-उलित्तए हरिताणित्ति ?, बिइए दिवसे भणइ-सो कायमओ घडओ, तत्थ ताणि पडिभासंति हरिएसु णत्थि, अण्णं कहेहि, भणइएगस्स रण्णो चत्तारि पुरिसरयणाणि तं०-'नेमित्ती रहकारो सहस्सजोही तहेव विज्जो य। 5 दिण्णा चउण्ह कण्णा परिणीया नवरमेक्केण ॥१॥' कथं ?, तस्स रण्णो अइसुंदरा धूया, सा केणवि विज्जाहरेण हडा, ण णज्जइ कुओऽवि पिक्खिया, रण्णा भणियं-जो कण्णगं आणेइ तस्सेव सा, तओ णेमित्तिएण कहियं-अमुगं दिसं णीया, रहकारेण आगासगमणो (એ જ રીતે દાસીવડે અન્ય કથાનકને પૂછાતા) તે અન્ય કથાનક કહે છે બે સપત્નીઓ (શોક્યાઓ) હતી. એકની પાસે રત્નો હતા. ક્યાંક ચોરી કરી ન લે તે માટે તે બીજી ઉપર 10 વિશ્વાસ રાખતી નહોતી. તેથી તેણીએ એક ઉપાય કર્યો કે જ્યાં જતા-આવતા રત્નોને જોઈ શકાય એવા સ્થાને રહેલા એક ઘડામાં તેણીએ રત્નો મૂક્યા અને ઘડાને ઉપરથી લેપીને બંધ કરી દીધો. બીજી પત્નીએ એકાંત જાણીને તે ઘડામાંથી રત્નો ચોરીને તે ઘડાને ઉપરથી જેમ હતો તે જ રીતે લેપીને બંધ કરી દીધો. પરંતુ આને ખબર પડી ગઈ કે રત્નો ચોરાયા છે. ચિત્રકારપુત્રી દાસીને પૂછે છે કે – 15 “તેને ઘડો ઉપરથી બંધ હોવા છતાં રત્નો ચોરાયા છે એવું કેવી રીતે જાણ્યું ?” બીજા દિવસે જવાબ આપે છે કે તે ઘડો કાચમય હતો. (અર્થાત્ કાચનો બનેલો હતો.) તેથી અંદર રત્નો હોય તો જણાઈ આવે પરંતુ ચોરાયા એટલે દેખાતા નહોતા. બીજી વાર્તા કહોને” એ પ્રમાણે દાસીવડે કહેવાતા તે અન્ય વાર્તાને કહે છે – એક રાજા પાસે ચાર પુરુષરત્નો હતા. તે આ પ્રમાણે - નૈમિત્તિક, રથકાર, સહસ્રયોથી અને વૈદ્ય. 20 રાજાએ પોતાની કન્યા ચારેને આપી (અર્થાતુ ચારેની પત્ની બનાવવાનું રાજાએ નક્કી કર્યું.) પરંતુ એકની સાથે જ તે પરણી. /૧” આવું શા માટે થયું ? તેનું કારણ એ કે તે રાજા પાસે અત્યંત સુંદર કન્યા હતી. તેને કોઈ વિદ્યાધર ઉપાડી ગયો. ચારે બાજુ તપાસ કરવા છતાં તે કન્યા મળતી નથી. - રાજાએ કહ્યું- “જે કન્યાને લાવશે તેની સાથે કન્યાના વિવાહ થશે. ત્યારે નૈમિત્તિકે કહ્યું- 25 ६३. न विश्रम्भति मा हार्षीत्, ततोऽनया यत्र निष्क्रामन्ती प्रविशन्ती च प्रेक्षते तत्र घटे क्षिप्त्वा स्थापितानि, अवलिप्तो घटकः, इतरयाऽपि रहो ज्ञात्वा हृत्वा रत्नानि तथैव च घटकोऽवलिप्तः, इतरया ज्ञातं हृतानीति, तत् कथं जानाति-अवलिप्ते हृतानीति ?, द्वितीयदिवसे कथयति-स काचमयो घटकः, तत्र तानि प्रतिभासन्ते हतेषु न सन्ति, अन्यत् कथय-एकस्य राज्ञश्चत्वारि पुरुषरत्नानि । तद्यथा-नैमित्तिको रथकारः सहस्त्रयोधी તથૈવ વૈદ્યશ સૂત્તા વાર્થ: વન્ય પરિતા નવરમેન વર્થ ?, તી રાજ્ઞોતિપુરા હિતા, સા 30 केनापि विद्याधरेण हृता, न ज्ञायते कुतोऽपीक्षिता, राज्ञा भणितं-यः कन्यकामानयति तस्यैव सा, ततो नैमित्तिकेन कथितं-अमूं दिशं नीता, रथकारेण आकाशगमनो
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy