SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ નિવૃત્તિ ઉપર પ્રથમ કન્યાનું દૃષ્ટાન્ત (નિ.-૧૨૪૩) ૨૦૯ ण वच्चामि, सो भणइ-सावि आणिज्जउ, तीए कहियं, पडिस्सुयं चाणाए, पहाविया महल्लए पच्चूसे, तत्थ केणवि उग्गीयं-'जइ फुल्ला कणियारया चूयय ! अहिमासमयंमि घुटुंमि । तुह न खमं फुल्लेउं जइ पच्चंता करिति डमराई ॥१॥' रूपकम्, अस्य व्याख्या-यदि पुष्पिताः के ?-कुत्सिताः कर्णिकाराः-वृक्षविशेषाः कर्णिकारकाः चूत एव चूतकः, संज्ञायां कन्, तस्यामन्त्रणं हे चूतक ! अधिकमासे 'घोषिते' शब्दिते सति तव 'न क्षम' न समर्थं न 5 युक्तं पुष्पितुं, यदि 'प्रत्यन्तका' नीचकाः 'कुत्सायामेव कन्' कुर्वन्ति 'डमरकानि' अशोभनानि, ततः किं त्वयाऽपि कर्तव्यानि ?, नैष सतां न्याय इति भावार्थः ॥१॥ एवं च सोउं रायकण्णा चिंतेइ-एस चूओ वसंतेण उवालद्धो, जइ कणियारो रुक्खाण अंतिमो पुष्फिओ ततो तव किं पुष्फिएण उत्तिमस्स ?, ण तुमे अहियमासघोसणा सुया ?, अहो ! सुटु भणियंजइ कोलिगिणी एवं करेइ तो किं मएवि कायव्वं ?, रयणकरंडओ वीसरिउत्ति एएण 10 छलेण पडिनियत्ता, तद्दिवसं च सामंतरायपुत्तो दाइयविप्परद्धो तं रायाणं सरणमुवगओ, કહ્યું – “તેને પણ બોલાવી લે.” કન્યાએ રાજકન્યાને વાત કરી. અને રાજકન્યાએ ભાગી જવાનું સ્વીકાર્યું. વહેલી સવારે ત્રણે ભાગ્યા. .. २स्तामा ओऽभे गीत गायु 3 - “जइ फुल्ला.... मानी व्याध्या + अघिमासनी ઘોષણા થતાં (અર્થાતુ બે ચૈત્રમાસ આવે ત્યારે પ્રથમ ચૈત્રમાસમાં) જો કર્ણિકારનામના હલકી 15 જાતિના વૃક્ષવિશેષો પુષ્પિત થતાં હોય એટલા માત્રથી હે આંબા ! તારે પુષ્પિત થવાની જરૂર નથી. (કારણ કે ઉત્તમવૃક્ષો યોગ્ય સમયે જ પુષ્પિત થાય છે.) એ જ રીતે જો નીચ લોકો અશોભન કાર્ય કરે તો તારે પણ શું તે અશુભકાર્યો કરવાના ? (નહીં જ કરવાના કારણ કે) ઉત્તમોનો આ ન્યાય નથી. __सा प्रभारोनी बातो सभणीने २।४४न्या वियारे छ : “वसन्ततु मा मनाने 6430 20 આપે છે કે - જો વૃક્ષોમાં સૌથી હીન એવો કર્ણિકાર પુષ્પિત થતો હોય તેટલા માત્રથી ઉત્તમ એવા તારે પુષ્પિત થવાની શી જરૂર છે ? શું આ અધિકમાસની ઘોષણા તે સાંભળી નહીં ? (અર્થાતુ આ તો અધિકમાસ છે તે શું તને ખબર નથી ? કે જેથી અત્યારે તું પુષ્પિત થાય છે.) અહો ! કેવી સત્ય વાત છે કે જો વણકરની દીકરી ભાગવા જેવું અકાર્ય કરે એટલા માત્રથી शुं मारे ५९। भारी मा ४ोऽभे ? (अर्थात् न भागो मे.)" અરે ! હું તો રત્નનો કરંડિયો ભૂલી ગઈ છું તેથી હમણાં લઈને આવું” એવા બહાનાથી તે રાજકન્યા પાછી ફરી. તે જ દિવસે સામન્તરાજાનો દીકરો પોતાના રાજયમાં પિતાની ५४. न व्रजामि, स भणति-साऽप्यानीयतां, तया कथितं, प्रतिश्रुतं चानया, प्रधाविता महति प्रत्यूषे, तत्र केनाप्युद्गीतं । ५५. एवं च श्रुत्वा राजकन्या चिन्तयति-एष चूतो वसन्तेनोपालब्धः, यदि कर्णिकारो वृक्षाणामन्त्यः पुष्पितस्ततस्तव किं पुष्पितेनोत्तमस्य ? न त्वयाऽधिकमासघोषणा श्रुता ?, अहो सुष्ठ 30 भणितं-यदि कोलिकी एवं करोति तदा किं मयाऽपि कर्त्तव्यं ?, रत्नकरण्डको विस्मृत इत्येतेन छलेन प्रतिनिवृत्ता, तद्दिवसे च सामन्तराजपुत्रो दायादधाटितस्तं राजानं शरणमुपगतः, 25
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy