SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવસ્તવની પ્રધાનતા (ભા.-૧૯૩) * ૫ अनेनासद्गुणोत्कीर्तनानिषेधमाह, करणे च मृषावाद इति, सद्गुणानामुत्कीर्तना उत्-प्राबल्येन परया भक्त्या कीर्तना- संशब्दना यथा “પ્રજાશિતા થૈન, ત્વયા સમ્યક્ નત્રયમ્। समग्रैरपि नो नाथ !, परतीर्थाधिपैस्तथा ॥ १ ॥ विद्योतयति वा लोकं, यथैकोऽपि निशाकरः । समुद्गतः समग्रोऽपि किं तथा तारकागणः ? ॥२॥" इंत्यादिलक्षणो, 'भाव' इति द्वारपरामर्शो भावस्तव इति गाथार्थ: ॥१९२॥ इह चालितप्रतिष्ठापितोऽर्थः सम्यग्ज्ञानायालमिति, चालनां च कदाचिद्विनेयः करोति कदाचित्स्वयमेव गुरुरिति, उक्तं च- ' कत्थइ पुच्छइ सीसो कहिं चऽपुट्ठा कर्हेति आयरिया' इत्यादि, यतश्चात्र वित्तपरित्यागादिना द्रव्यस्तव एव ज्यायान् भविष्यतीत्यल्पबुद्धीनामाशङ्कासम्भव 10 इत्यतस्तद्व्युदासार्थं तदनुवादपुरस्सरमाह दव्वथओ भावथओ दव्वथओ बहुगुणत्ति बुद्धि सिआ । अनिउणमइ वयणमिणं छज्जीवहिअं जिणा बिंति ॥ ९९३ ॥ व्याख्या- द्रव्यस्तवो भावस्तव इत्यत्र द्रव्यस्तवो 'बहुगुण:' प्रभूततरगुण 'इति' एवं 5 નિષેધ કહ્યો. અવિદ્યમાન ગુણોનું ઉત્કીર્તન કરવામાં મૃષાવાદ થાય છે. વિદ્યમાન એવા ગુણોની 15 ઉત્કીર્તના (એ ભાવસ્તવ જાણવોં.) તેમાં પ્રબળતાથી પરમ ભક્તિવડે જે કીર્તન કરવું તે ઉત્કીર્તના કહેવાય છે જેમ કે – “હે પ્રભુ ! એકલા એવા આપે જે રીતે ત્રણ જગતનું સાચુંયથાવસ્થિત દર્શન કરાવ્યું છે, તે રીતે સમગ્ર એવા પણ પરતીર્થના પ્રણેતાઓવડે કરાવાયું નથી. ॥૧॥ જેમ એક એવો પણ ચંદ્ર જે રીતે લોકને પ્રકાશિત કરે છે તે રીતે ઊગેલો એવો પણ સમગ્ર તારાઓનો સમૂહ શું પ્રકાશિત કરે? ॥૨॥ વિગેરે રૂપ સદ્ભૂત ગુણોની ઉત્કીર્તના એ ભાવસ્તવ 20 જાણવો. ૧૯૨ અવતરણિકા :- અહીં પ્રશ્ન અને ઉત્તર પૂર્વક નિશ્ચિત કરાયેલો અર્થ સમ્યજ્ઞાન માટે સમર્થ બંને છે. (અર્થાત્ સમ્યજ્ઞાન કરાવનારો થાય છે.) તેમાં ક્યારેક શિષ્ય પ્રશ્ન કરે અથવા ક્યારેક ગુરુ સ્વયં પ્રશ્ન કરે છે. કહ્યું છે- “ક્યાંક શિષ્ય પૂછે છે, તો ક્યાંક નહીં પૂછાયેલા ગુરુ સ્વયં કહે છે વિગેરે.” જે કારણથી અહીં અલ્પબુદ્ધિવાળાઓને આવા પ્રકારની આશંકા 25 થવાનો સંભવ છે કે - “ધનના ત્યાગ વિગેરેવડે દ્રવ્યસ્તવ જ મહાન્ છે.” આથી આવી શંકાને દૂર કરવા માટે શંકાને ફરી કહીને શંકાનું સમાધાન આપે છે ગાથાર્થ :- દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ, આ બેમાં દ્રવ્યસ્તવ બહુગુણકારી છે એવી બુદ્ધિ કદાચ થાય, પરંતુ અનિપુણમતિવાળાનું આ વચન જાણવું, કારણ કે જિનેશ્વરો ષડ્યુવના હિતને (મોક્ષનું પ્રધાન કારણ) કહે છે. ટીકાર્થ :- દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ, આ બેમાં દ્રવ્યસ્તવ બહુલાભ કરનારો છે (પણ ८. क्वचित्पृच्छति शिष्यः कुत्रचिदपृष्टाः कथयन्त्याचार्याः. 30
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy