SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ 5 10 15 ૧૪૨ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) ગાથાર્થ:।।૬૬૭૬॥ तत्र नित्यावासविहारे सदोषं चोदिताः सन्तस्तदा कथं वा निर्दोषं ब्रुवत इत्याहजाहेवि य परितंता गामागरनगरपट्टणमडंता । तो केइ नीयवासी संगमथेरं ववइसंति ॥ ११७७॥ વ્યાધ્યા—યવાપિ = ‘પરિતાના:' સર્વથા શ્રાના કૃત્યર્થ:, વિંન્તઃ સન્તઃ ?ग्रामाकरनगरपत्तनान्यटन्तस्सन्तः, ग्रामादीनां स्वरूपं प्रसिद्धमेव, अतः 'केचन' नष्टनाशंका नित्यवासिनः, न सर्व एव किं ? - सङ्गमस्थविरमाचार्यं व्यपदिशन्त्यालम्बनत्वेन इति गाथार्थः Il??૭૭।ા જ્યું ?– 30 * संगमथेरायरिओ सुड्डु तवस्सी तहेव गीयत्थो । पेहित्ता गुणदोसं नीयावासे पवत्तो उ ॥११७८॥ व्याख्या–निगदसिद्धा, कः पुनः सङ्गमस्थविर इत्यत्र कथानकं - कोल्लइरे य संगमथेरा, दुब्भिक्खे तेण साहुणो विसज्जिया, ते तं णयरं णव भागे काऊण સાધ્વીલાભ, અને નિષ્કારણ વિગઈઓનું સેવન, આ બધાંને નિર્દોષ કહે છે=કાળના પ્રભાવે આવું કરવામાં કોઈ દોષ નથી એમ કહે છે.) ૧૧૭૬॥ અવતરણિકા :- તેમાં (સંયમી સાધુઓવડે) નિત્યવાસરૂપે વિચરવું એ દોષયુક્ત છે એ રીતે પ્રેરણા કરાયેલા પાર્શ્વસ્થાદિ કેવી રીતે નિત્યવાસને નિર્દોષ કહે છે ? તે જણાવે છે ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ગામ, આકર, ટીકાર્થ :- જ્યારે પણ સર્વ પ્રકારે થાકી ગયા. શું કરતા થાકી ગયા ? નગર, પત્તનોમાં વિચરતા - વિચરતા થાકી ગયા. ગામાદિનું સ્વરૂપ (અનુયોગદ્વારાદિ સૂત્રોમાં 20 પ્રસિદ્ધ જ છે. ગામાદિમાં વિચરતા થાકી ગયેલા હોવાથી નિત્યવાસી બનેલા એવા બધા નહીં પણ કેટલાક નષ્ટનાશકો (=સ્વયં સંયમથી નષ્ટ થયેલા અને ઉન્માર્ગની દેશનાવડે અન્યના નાશક નષ્ટનાશક કહેવાય છે.) શું કરે છે ? સંગમસ્થવિરનામના આચાર્યને આલંબન તરીકે કહે છે. (આશય એ છે કે - પાર્થસ્થાદિઓ ગામાદિમાં વિચરતા - વિચરતા થાક્યા અને એક સ્થાને નિત્યવાસ કર્યો. સંયમી સાધુઓએ પ્રેરણા કરી કે સાધુઓને એક સ્થાને રહેવું કલ્પે નહીં. આ 25 રીતે પ્રેરણા કરાયેલા તે પાર્શ્વસ્થાદિઓ પોતાના નિત્યવાસની પુષ્ટિમાટે સંગમસ્થવિરનામના આચાર્યનું દૃષ્ટાન્ત આપે છે.) ૧૧૭૭ાા કેવી રીતે ? તે આગળ જણાવે છે ગાથાર્થ :- બહુ જ સારા તપસ્વી તેમ જ ગીતાર્થ એવા સંગમસ્થવિરનામના આચાર્ય ગુણદોષને જોઈને નિત્યવાસમાં પ્રવૃત્ત થયા=નિત્યવાસ સ્વીકાર્યો. ટીકાર્ય :- ગાથાર્થ સ્પષ્ટ જ છે. સંગમસ્થવિર કોણ હતા ? તે માટે અહીં કથાનક જણાવે છે. * સંગમસ્થવિર આચાર્ય — નિત્યવાસ * કોલ્લે૨નામના નગરમાં સંગમસ્થવિર આચાર્ય બિરાજમાન હતા. તે નગરમાં દુષ્કાળ १५. कोल्लेरे नगरे संगमस्थविरा:, दुर्भिक्षे तैः साधवो विसृष्टाः, ते तन्नगरं नव भागान् कृत्वा ★ कोइल्ल० । = -
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy