SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ 5 10 આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) · 20 ૧૪૦ * गतं सप्रसङ्गं दर्शनद्वारम् इदानीं 'नियावासे 'त्ति अस्यावसरः, अस्य च सम्बन्ध व्याख्यात एव गाथाक्षरगमनिकायां स एव लेशत: स्मार्यते - इह यथा चरणविकला असहायज्ञानदर्शनपक्षमालम्बन्ति एवं नित्यवासाद्यपि, आह च जे जत्थ जया भग्गा ओगासं ते परं अविंदंता । गंतुं तत्थऽचयंता इमं पहाणंति घोसंति ॥ ११७५ ॥ व्याख्या- 'ये' साधवः शीतलविहारिणः 'यत्र' अनित्यवासादौ 'यदा' यस्मिन् काले ‘મના' નિવિળા: ‘અવાશં’ સ્થાનં તે ‘પરમ્' અન્યત્ ‘વિવંતત્તિ અત્તમમાના નનું ‘તંત્ર’ शोभने स्थाने अशक्नुवन्तः किं कुर्वन्ति ? – इमं पहाणंति घोसन्ति त्ति यदस्माभिरङ्गीकृतं साम्प्रतं कालमाश्रित्येदमेव प्रधानमित्येवं घोषयन्ति दितो इत्थ सत्थेणं जहा कोइ सत्थो पविरलोदगरुक्खच्छायमद्धाणं पवण्णो, तत्थ केइ पुरिसा परिस्संता पविरलासु छायासु जेहिं तेहिं वा पाणिएहिं पडिबद्धा अच्छंति, अण्णे य सद्दाविंति - एह તે ભવરૂપ ખાડાનું અગાધપણું છે. II૧૧૭૪॥ અવતરણિકા :- પ્રસંગસહિત દર્શનદ્વાર પૂર્ણ થયું. હવે ‘નિત્યવાસ' એ પ્રમાણે (ગા.૧૧૦૮માં આપેલ) પદનો અવસર છે. જો કે આનો સંબંધ તે ગાથાની (૧૧૦૮ની) 15 વ્યાખ્યામાં જ કહી દીધો છે. છતાં તે જ સંબંધ સંક્ષેપથી અહીં યાદ કરાવાય છે- જેમ ચારિત્રથી રહિત પાર્શ્વસ્થાદિ એકલા જ્ઞાન, એકલા દર્શનના પક્ષનું આલંબન લે છે એ પ્રમાણે નિત્યવાસી વિગેરેનું પણ આલંબન લે છે. (કેવી રીતે ?) તે કહે છે ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ :- જે શિથિલાચારી સાધુઓ જે અનિત્યવાસ વિગેરે યોગોમાં જે કાલે શિથિલ થયા. આ સિવાય અન્ય ક્યાંય સ્થાન પ્રાપ્ત ન કરનારા અને ફરી પાછા અનિત્યવાસાદિ સુંદરસ્થાનોને પ્રાપ્ત કરવામાં અશક્તિમાન તેઓ શું કરે છે ? ત્યારે તેઓ અત્યારના કાલ માટે આ જ=નિત્યવાસ વિગેરે જ પ્રધાન–યોગ્ય છે એ પ્રમાણે ઘોષણા કરે છે. આ વિષયમાં સાથેનું દૃષ્ટાન્ત જાણવું છે — કોઈ સાથે જ્યાં પીવા પાણી અને આરામ કરવા વૃક્ષની છાયા ઘણા અલ્પ પ્રમાણમાં 25 હતી, તેવા માર્ગ પરથી પસાર થાય છે. તેમાં ચાલતા - ચાલતા કેટલાક લોકો થાકને કારણે છૂટી-છવાઈ વૃક્ષની છાયામાં અને જે-તે પાણીના સ્થાનમાં પ્રતિબદ્ધ થયેલા રહે છે. (અર્થાત્ થાક અને તરસને કારણે કેટલાકો જ્યાં બેસવા છાયા મળી ત્યાં જ ઠંડી છાયામાં આરામ કરવા બેસી ગયા. અને જ્યાં પાણી મળ્યું ત્યાં જ પાણી પીને આરામ કરવા બેસી ગયા. આ લોકોને હવે ઊઠીને ચાલવું ગમતું નહોતું. તેથી તેઓ) જે લોકો આરામ કર્યા વિના નિરંતર ચાલતા 30 १३. दृष्टान्तोऽत्र सार्थेन - यथा कोऽपि सार्थः प्रविरलोदकवृक्षच्छायमध्वानं प्रपन्नः, तत्र केचित्पुरुषाः परिश्रान्ताः प्रविरलासु छायासु यैस्तैर्वा पानीयैः प्रतिबद्धास्तिष्ठन्ति, अन्यांश्च शब्दयन्ति-आयात
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy