SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ 5 10 15 ૧૨૨ * આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) दिविनयकरणेन चेति भावना, नैतान्येवम्भूतानि प्रायशोऽसुविहितानां भवन्तीति गाथार्थः ૫૬૬૪૬૫ 20 इत्थमभिहिते सत्याह चोदक: आलएणं विहारेणं ठाणेचंकमणेण य I नसक्को सुविहिओ नाउं भासावेणइएण य ॥११५०॥ व्याख्या-आलयेन विहारेण स्थानचङ्क्रमणेन च न शक्यः सुविहितो ज्ञातुं भाषावैनयिकेन च, उदायिनृपमारकमथुराकोट्टइल्लादिभिर्व्यभिचारात्, तथा च प्रतीतमिदम् - असंयता अपि हीनसत्त्वा लब्ध्यादिनिमित्तं संयतवच्चेष्टन्ते, संयता अपि च कारणतोऽसंयतवदिति गाथार्थः ॥ ११५० ॥ किं च भरहो पसन्नचंदो सब्भितरबाहिरं उदाहरणं । दोसुप्पत्तिगुणकरं न तेसि बज्झं भवे करणं ॥ ११५१॥ व्याख्या–भरतः प्रसन्नचन्द्रः साभ्यन्तरबाह्यमुदाहरणम्, आभ्यन्तरं भरतः, यतस्तस्य बाह्यकरणरहितस्यापि विभूषितस्यैवाऽऽदर्शकगृहप्रविष्टस्य विशिष्टभावनापरस्य केवलज्ञानमुत्पन्नं, बाह्यं प्रसन्नचन्द्रः, यतस्तस्योत्कृष्टबाह्यकरणवतोऽप्यन्तःकरणविकलस्याधः सप्तमनरकप्रायोग्य એ જ રીતે વિચારીને બોલવાથી અને આચાર્યાદિનો વિનય કરવાથી સુવિહિતપણું જણાય છે. પ્રાયઃ કરીને આ આલયાદિ ચિહ્નો અસુવિહિત સાધુઓને હોતા નથી. ।।૧૧૪૯।। અવતરણિકા :- આ રીતનો આચાર્યનો જવાબ સાંભળીને શિષ્ય જણાવે છે ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ :- આલય, વિહાર, સ્થાન, ચંક્રમણ, ભાષા અને વિનયવડે સુવિહિત જાણવો શક્ય નથી, કારણ કે - ઉદાયીરાજાને મારનાર વિનયસાધુ, મથુરાકોંટ્ટઈલ્લાદિ (મથુરામાં પૂર્વના કાલમાં ‘કોટ્ટઇલ્લા’= ફૂટ લોકો ભિક્ષા માટે સાધુવેષ ધારણ કરીને ભિક્ષા લેવા નીકળતા હતા. તે લોકો કોટ્ટઇલ્લા શબ્દથી લેવા.) સાથે વ્યભિચાર આવે છે. (અર્થાત્ ઉદાયીરાજાને મારનાર વિનયરત્નસાધુ પાસે આલયાદિ બધું હોવા છતાં તે સુવિહિત નહોતો, અભવ્ય હતો.) તથા આ વાત પ્રસિદ્ધ જ છે કે હીનસત્વવાળા અસંયતો પણ લબ્ધિ વિગેરે નિમિત્તે 25 સંયતની જેમ આચરણ કરે છે અને સંયતો પણ કારણે અસંયતની જેમ આચરણ કરે છે. (માટે આલયાદિથી સુવિહિતપણું જણાતું નથી.) ૧૧૫૦મા વળી છુ ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ :- ભરતરાજા અને પ્રસન્નચંદ્ર એ અત્યંતર-બાહ્ય ઉદાહરણ જાણવા. તેમાં ભરત એ અત્યંતર ઉદાહરણ છે, કારણ કે બાહ્યક્રિયાઓથી રહિત એવા પણ, વિભૂષિત, આરિસા30 ભવનમાં પ્રવેશેલા અને વિશિષ્ટભાવનામાં લીન થયેલા ભરતરાજાને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પ્રસન્નચંદ્ર બાહ્ય ઉદાહરણ છે, કારણ કે ઉત્કૃષ્ટ એવા બાહ્યકરણથી યુક્ત હોવા છતાં અંતઃકરણથી
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy